શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપને સત્તા મળી એટલે અહંકાર આવ્યો છે, જનતા જનાર્દનને ખિસ્સામાં સમજીને ચાલી છે, અહંકાર સોનાની નગરી વાળાનો નથી ટક્યો તો ભાજપનો પણ નહીં ટકે, ભાજપ ભાન ભૂલી ગયા છે જેનું ભાન જનતા કરાવશે. ભાજપની પૈસાની તાકાતની સામે જનતાનો પ્રેમ કોંગ્રેસના કાર્યકર્તાની જીત થશે.
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પણ સભા ગજવી હતી. ભાજપ સરકાર પર વિવિધ મુદ્દાઓને લઈ આકરા પ્રહારો કર્યા હતાં. બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસની જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.લખી રાખજો! આ તારીખે ગુજરાતમાં આવશે આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદ, અંબાલાલની સટીક આગાહી!mukesh ambaniStudy Abroadસંદીપ વસાવા/માંડવી: લોકસભાની ચૂંટણીની લઈ નેતાઓ સભા ગજવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પણ સભા ગજવી હતી. ભાજપ સરકાર પર વિવિધ મુદ્દાઓને લઈ આકરા પ્રહારો કર્યા હતાં.
તેમજ વધુમાં પરષોત્તમ રૂપાલાનું નામ લીધા વગર પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે કોઈ રાજા મહારાજા રોટી બેટીનો વ્યવહાર ન કર્યો હતો, પરંતુ વારંવાર અપમાન કરવામાં આવ્યું છે. દેશની બહેન દીકરીનું અપમાન કરવામાં આવ્યું સંવાદ ન કર્યો પણ સંઘર્ષ કર્યો, રામ નામે રોટલો શેકવા નીકળ્યા છે, રામ ભગવાન નું માન ન જાળવ્યું એટલે ભાજપના નેતાઓના જીભે સરસ્વતી ઉંધા બેઠા છે, રોજ બરોજ બફાટ કરે છે.
Gujarat Gujarati News Mandavi Surat Congress Leader Shaktisinh Gohil Big Statement Lok Sabha Elections
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
7 મે મતદાનના દિવસે ગુજરાતમાં કેવો રહેશે ગરમીનો પારો, અંબાલાલ કાકાએ કરી આગાહીAmbalal Patel : ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે ગુજરાતમાં મોસમના સતત બદલાતા મિજાજ વચ્ચે 7 મેના રોજ વાતાવરણ કેવુ રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે
और पढो »
12 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય અને ગુરૂ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગAstrology News: વૈદિક પંચાગ અનુસાર વૃષભ રાશિમાં ગુરૂ અને સૂર્ય ગ્રહની યુતિ બનવા જઈ રહી છે. જેનાથી ત્રણ જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
और पढो »