Indian Coast Guard Helicopter Crash : પોરબંદરમાં સમુદ્ર નજીક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતા 4 માંથી ત્રણ જવાનો લાપતા થયા હતા. જ્યારે 1 જવાનને બચાવી લેવાયો, હેલિકોપ્ટર રેસ્ક્યૂ ઓપરેશનમાં હતું ત્યારે બની આ દુર્ઘટના
રેસ્ક્યૂ માં ગયેલા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર સાથે મોટી દુર્ઘટના , સીધું દરિયામાં પડ્યું, 3 ક્રુ મેમ્બર લાપતા
24 કલાકમાં આ રાશિવાળાનો ખરાબ સમય ફરી જશે, ગ્રહોના રાજકુમાર કરાવશે છપ્પરફાડ ધનલાભ, ધનના ઢગલે ઢગલા!magha nakshatraરાશિફળ 3 સપ્ટેમ્બર: આજે આ રાશિવાળાને મળશે ગજકેસરી યોગનો ભરપૂર લાભ, આકસ્મિક ધનલાભ થશે, દુશ્મનોના મનોબળનું પતન થશે પોરબંદરમાં મધદરિયે જહાજના રેસ્ક્યૂમાં ગયેલા ભારતીય કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની છે. હેલિકોપ્ટર સીધું દરિયામાં પડ્યું. આ ઘટનામાં 3 ક્રુ મેમ્બર લાપતા છે. તો એકને બચાવી લેવાયો છે.ગત રોજ હરીલીલા મોટર ટેન્કરના રેસ્ક્યુમા ગયુ હતુ હેલિકોપ્ટરકોસ્ટગાર્ડ દ્વારા બચાવ માટે 4 જહાજ અને 2 હેલીકોપ્ટર કર્યા છે તૈનાત
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય તટરક્ષક દળનું હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થવાની ઘટના બની. પોરબંદર નજીકના અરબી સમુદ્રમાં ગઈકાલે આ ઘટના બની હતી. કોઈ કારણોસર પાઈલટે સમુદ્રમાં લેંડિંગ કરવાની ફરજ પડી હતી. હરિલીલા નામની મોટરબોટનાં ખલાસીને બચાવવા આ હેલિકોપ્ટર ગયું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જવાન મળી આવ્યો છે, તો અન્ય 3 જવાનોની શોધખોળ ચાલુ છે. લાપતા જવાનોની શોધમાં કોસ્ટગાર્ડે 4 શિપ અને 2 એરક્રાફ્ટ તૈનાત કરાયા છે. હાલ સર્ચ ઓપરેશન યથાવત છે.
Rescue Operation Emergency Landing Motor Tanker Hari Leela Off Porbandar Aircraft For Rescue Efforts Search And Rescue પોરબંદર મોટી દુર્ઘટના હેલિકોપ્ટર ક્રેશ ભારતીય કોસ્ટગાર્ડ ઈમરજન્સી લેન્ડિંગ રેસ્ક્યૂ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મોટી દુર્ઘટના ટળી…ગુજરાતના ગાંડાતૂર દરિયામાં દિલધડક રેસ્કયું, આ રીતે 13 લોકોનો જીવ બચ્યો!Gujarat Heavy Rains: ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતી વચ્ચે નાગરિકોની સલામતી માટે રાજ્યનું વહીવટી તંત્ર સતત ત્રણ દિવસથી ખડેપગે છે. રાજ્યમાં આવેલી આકાશી આફતના સમયે રાહત-બચાવ ટીમોએ રાજ્યના અનેક નાગરિકોને મુસીબતમાંથી ઉગારીને સલામત સ્થળે ખસેડ્યા છે.
और पढो »
મોરબીમાં વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના : ટ્રેક્ટર કોઝવેમાં તણાતા 17 લોકો ડૂબ્યા, 11 ને બચાવી લેવાયા, બાકીના લાપતાNDRF Rescue Operation : મોરબી જિલ્લાના હળવદના ઢવાણા ગામે નદીના કોઝ-વે પરથી પાણીમાં ટ્રેક્ટર તણાયું, ટ્રેક્ટરમાં સવાર લોકોમાંથી 17 લોકો પાણીમાં તણાયા, લોકોને બચાવવા માટે NDRF અને SDRFની ટીમ બોલાવવામાં આવી, 11 લોકોને બચાવવામાં સફળતા મળી, છ થી સાત લોકો હજુ પણ છે લાપતા, લાપતા લોકોની કરવામાં આવી રહી છે...
और पढो »
વરસાદની ભવિષ્યવાણી સાથે અંબાલાલ પટેલની ગુજરાતના ખેડૂતોને મોટી ચેતવણી, આટલું કરજોAmbalal Patel Prediction : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ન માત્ર વરસાદની આગાહી કરતા હોય છે, પરંતું સાથે જ તેઓ ખેડૂતોને પણ હવામાન લક્ષી સલાહ આપતા હોય છે. ખેડૂતો માટે તેમની આ સલાહ સો ટચ સોના જેવી સાબિત થઈ છે. આવામાં તેમણે ખેડૂતોને મોટી સલાહ આપી છે.
और पढो »
Brazil Plane Crash: બ્રાઝિલમાં મોટી પ્લેન દુર્ઘટના, પતંગની જેમ ગોથાં ખાઈ જમીન પર પડ્યું પ્લેન, 61 લોકોના મોતBrazil Plane Crash: જાણવા મળતી માહિતી અનુસાર 72-500 વિમાનમાં 57 યાત્રી અને પાયલોટ સહિત 4 ક્રુ મેમ્બર્સ હતા. સ્થાનીય અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનામાં કોઈ જીવિત નથી બચ્યું.
और पढो »
ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી : 10 જિલ્લાઓને હવામાન વિભાગની મોટી ચેતવણીWeather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ
और पढो »
કુશ્તી રમવા ગયેલા ગુજરાતની ખેલાડીઓ સાથે હરિયાણામાં કરાયો ભેદભાવ, હોટલના બદલે ગોડાઉનમાં ઉતારો આપ્યોWrestling Players Bad Experience : હરિયાણામાં ગુજરાતની કુસ્તી ટીમ સાથે ભેદભાવનો લાગ્યો આરોપ... નડીયાદ એકેડેમી સિવાયના ખેલાડીઓએ ગોડાઉન જેવા હોલમાં વિતાવી રાત.. સૂવાની પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ..
और पढो »