Team India Next T20I Captain: રોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીતાડીને T20I ફોર્મેટને અલવિદા કરી દીધી છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સામે સૌથી મોટું ટાક્સ ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટનની પસંદગીનું છે. નવા કેપ્ટનની પસંદગી ખુબ મહત્વપૂર્ણ રહેશે.
Team India Next T20I Captain : રોહિત શર્મા એ પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીતાડીને T20I ફોર્મેટને અલવિદા કરી દીધી છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સામે સૌથી મોટું ટાક્સ ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટનની પસંદગીનું છે. નવા કેપ્ટનની પસંદગી ખુબ મહત્વપૂર્ણ રહેશે.
દૈનિક રાશિફળ 1 જુલાઈ: આજે ધન રાશિના લોકોને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે, વાંચો આજનું રાશિફળરોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીતાડીને T20I ફોર્મેટને અલવિદા કરી દીધી છે. રોહિત શર્માની સાથે સાથે સ્ટાર બેટર વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20I ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સામે સૌથી મોટું ટાક્સ ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટનની પસંદગીનું છે. નવા કેપ્ટનની પસંદગી ખુબ મહત્વપૂર્ણ રહેશે.
T20I BCCI Jay Shah Captain T20 Captain Team India Cricket Sports News રોહિત શર્મા જય શાહ હાર્દિક પંડ્યા વિરાટ કોહલી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
T20 વિશ્વકપ બાદ કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, આ નામ સૌથી આગળ!ટી20 વિશ્વકપ 2024 બાદ જુલાઈમાં ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે, જ્યાં ત્રણ મેચની 20 સિરીઝ રમવાની છે. વિશ્વકપમાં સામેલ ઘણા ખેલાડીઓને આ સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે.
और पढो »
T20 WC: ભારતના ફાસ્ટ બોલરોનો ધમાકો, આયર્લેન્ડ સામે 8 વિકેટે શાનદાર વિજયIND vs IRE: હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપની કમાલની બોલિંગ બાદ રોહિત શર્માની અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ટી20 વિશ્વકપમાં પ્રથમ મેચ આસાનીથી જીતી લીધી છે.
और पढो »
અંબાણી પરિવારના ત્યાં આવતું દૂધ છે ખાસમખાસ, ડેરીનું નામ, ગાયની જાત, ભાવ...જાણીને ચોંકી જશોAmbani Family: અંબાણી પરિવારમાં આવનારો મોટાભાગનો સામાન વિદેશથી આવતો હોય છે. તેમના ઘરમાં ડેઈલી ખાવા પીવાની વસ્તુઓ પણ ફ્રેશ આવે છે. અંબાણી પરિવારના રસોડામાં ફ્રેશ વસ્તુઓ બનતી હોય છે. પરંતુ તેમના ઘરમાં આવતું દૂધ એકદમ સ્પેશિયલ છે. આ દૂધ એક ખાસ પ્રકારની નસ્લની ગાયનું હોય છે.
और पढो »
કોહલી, રોહિત બાદ હવે રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
और पढो »
અમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેWhite Topping Road In Ahmedabad : અમદાવાદમાં આ ચોમાસામાં વ્હાઈટ ટોપિંગ રોડ બનશે મોટી મુશ્કેલી, રૂ.
और पढो »
ગઢ આલા પણ સિંહ ગેલા...! ભારતીય ક્રિકેટના બે સિતારાઓનો સન્યાસ, એક યુગનો અંતRohit Sharma retires: T20 World Cup જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના બે સિતારાઓએ લીધો સન્યાસ...વિરાટ બાદ રોહિત શર્માએ લીધો સન્યાસ...
और पढो »