લાશોની લાઈનો, પરિવારોનું હૈયાફાટ રૂદન...રાજકોટમાં 24ના મોતથી હૈયું કંપાવે મૂકે તેવું મંજર

Rajkot News समाचार

લાશોની લાઈનો, પરિવારોનું હૈયાફાટ રૂદન...રાજકોટમાં 24ના મોતથી હૈયું કંપાવે મૂકે તેવું મંજર
Fire In GamezoneFire Incident In Rajkotરાજકોટ ન્યૂઝ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

રાજકોટના નાના મૌવા વિસ્તારમાં આવેલા TRP ગેમ ઝોનમાં મોતનું તાંડવ ખેલાયું હતું. જી હાં...અમદાવાદના TRP મોલમાં આવેલા ગેમ ઝોનના આગના બનાવ બાદ હવે રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી. જ્યારે આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં અનેક બાળકો અને તેમના માતા પિતા હાજર હતા.

રાજકોટના નાના મૌવા વિસ્તારમાં આવેલા TRP ગેમ ઝોનમાં મોતનું તાંડવ ખેલાયું હતું. જી હાં...અમદાવાદના TRP મોલમાં આવેલા ગેમ ઝોનના આગના બનાવ બાદ હવે રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી. જ્યારે આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં અનેક બાળકો અને તેમના માતા પિતા હાજર હતા.

Rajkot Gaming Zone: રાજકોટના ગેમ ઝોનમાં નાના ભૂલકાઓ સહિત 24 લોકોના જીવ સાથે રમત રમાઈ. જીહાં...આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કેમ નાના મૌવા રોડ પરના TRP ગેમ ઝોનમાં આગ બાદ ખેલાયેલા મોતના તાંડવમાં અનેક બાળકોને જીવ ખોવાના વારો આવ્યો છે. કોણે ગેમ ઝોનના નામે બાળકોના જીવ સાથે કરી રમત?રાજકોટ TRP ગેમ ઝોન આગકાંડમાં મૃત્યુઆંક 24 પર પહોંચ્યો, સિવિલ હોસ્પિટલમાં લાગી મૃતદેહની લાઈન ગેમ ઝોનમાં લાગેલી આગ ગણતરીની મિનિટોમાં જ વિકરાળ બની ગઈ હતી. આગના ધૂમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Fire In Gamezone Fire Incident In Rajkot રાજકોટ ન્યૂઝ ગેમઝોનમાં આગ રાજકોટમાં આગની ઘટના

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

તક્ષશિલા અગ્નિકાંડનો રેકોર્ડ તૂટ્યો! 5મી વર્ષીના બીજા દિવસે રાજકોટમાં મોતની હોનારતમાં 24ના મોતતક્ષશિલા અગ્નિકાંડનો રેકોર્ડ તૂટ્યો! 5મી વર્ષીના બીજા દિવસે રાજકોટમાં મોતની હોનારતમાં 24ના મોતસુરત તક્ષશિલા અગ્નિકાંડને ગઈકાલે 5 વર્ષ પૂર્ણ થયા છે. રાજકોટમાં તક્ષશિલા અંગનિકાંડનું ફરી પુનરાવર્તન થયું છે. રાજકોટ આગમાં પણ ટાયર મોતનું કારણ હોઈ શકે છે. જ્યારે સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં પણ મોટા પ્રમાણમાં ટાયર હતા. સુરત તક્ષશિલા અગ્નિકાંડના પાંચમી વર્ષીના બીજા દિવસે જ રાજકોટમાં આગ લાગી છે.
और पढो »

બે ગુજરાતીઓએ અંબાણીને ચૂનો ચોપડ્યો, Jio Mart સાથે 104 કરોડના ઓર્ડરથી કરી મોટી છેતરપીંડીબે ગુજરાતીઓએ અંબાણીને ચૂનો ચોપડ્યો, Jio Mart સાથે 104 કરોડના ઓર્ડરથી કરી મોટી છેતરપીંડીFraud With Jio Mart : માનવામાં ન આવે તેવું ક્રાઈમ અમદાવાદ સાયબર ક્રાઈમના ચોપડે નોંધાયુ છે, જેમાં બે ગુજરાતી ભાઈઓએ જિયો માર્ટમાંથી ઓર્ડર આપીને, બાદમાં કેન્સલ કરીને ગોલ્ડ કોઈન ખરીદી લીધા
और पढो »

પ્રચારના છેલ્લા દિવસે રૂપાલા માટે આવ્યા ગુડ ન્યૂઝ, આ રાજપૂત સમાજે જાહેર કર્યો ટેકોપ્રચારના છેલ્લા દિવસે રૂપાલા માટે આવ્યા ગુડ ન્યૂઝ, આ રાજપૂત સમાજે જાહેર કર્યો ટેકોLoksabha Election 2024 : ભાજપના ખુલ્લીને સમર્થનમાં આવ્યા કારડિયા રાજપૂત, રાજકોટમાં રૂપાલાની સ્થિતિ થઈ વધુ મજબૂત, કારડિયા રાજપૂત સમાજે ભાજપને જાહેર કર્યું સમર્થન
और पढो »

લેઉવા પાટીદારોની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો, તપાસમાં ખૂલ્યું નામલેઉવા પાટીદારોની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો, તપાસમાં ખૂલ્યું નામRajkot politics : રાજકોટમાં વાયરલ થયેલી લેઉવા પાટીદાર પત્રિકા વિવાદમાં મોટો ઘટસ્ફોટ....પોલીસ તપાસમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું ખુલ્યું નામ....પોલીસ પૂછપરછ માટે શરદ ધાનાણીની કરી શકે છે ધરપકડ
और पढो »

ગરમી ગાંઠતી નથી! ગુજરાતમાં એક જ દિવસમાં હીટવેવથી 16 ના મોત, બહાર નીકળ્યા તો મર્યા સમજોગરમી ગાંઠતી નથી! ગુજરાતમાં એક જ દિવસમાં હીટવેવથી 16 ના મોત, બહાર નીકળ્યા તો મર્યા સમજોHeart Attack Death : રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે 16 વ્યક્તિના મૃત્યુ, સુરતમાં 9, વડોદરામાં 4 અને મોરબી, જામનગર, રાજકોટમાં 1-1ના મોત, ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધ્યા
और पढो »

રાજકોટમાં અજુગતું બન્યું; એકાએક આ ગાર્ડનમાં અનેક પક્ષીઓ વૃક્ષો પરથી નીચે પડવા લાગ્યા!રાજકોટમાં અજુગતું બન્યું; એકાએક આ ગાર્ડનમાં અનેક પક્ષીઓ વૃક્ષો પરથી નીચે પડવા લાગ્યા!રાજકોટ જિલ્લાના જેતપુરના સરદાર ગાર્ડનમાં બે દિવસ પહેલા આકાર તાપમાનને કારણે અનેક પક્ષીઓ વૃક્ષો પરથી નીચે પાડવાના કારણે મોતને ભેટ્યા હતા. સરદાર ગાર્ડનમાં વૃક્ષો ઉપર હજારોની સંખ્યામાં પક્ષીઓ વસવાટ કરે છે, સાથે જ લોકો આકરી ગરમીથી બચવા કોઈને કોઈ ઉપાય શોધી લેતા હોય છે.
और पढो »



Render Time: 2025-02-19 13:04:42