લોકસભા ચૂંટણી પરિણામ: UPમાં કેમ હાર્યું ભાજપ? હવે ચોંકાવનારો ખુલાસો સામે આવતા હાઈકમાન્ડ સર્જરીના મૂડમાં

Lok Sabha Election 2024 समाचार

લોકસભા ચૂંટણી પરિણામ: UPમાં કેમ હાર્યું ભાજપ? હવે ચોંકાવનારો ખુલાસો સામે આવતા હાઈકમાન્ડ સર્જરીના મૂડમાં
Lok Sabha Election ResultBJPUttar Pradesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 108%
  • Publisher: 63%

પાર્ટી હજુ એ આઘાતમાંથી બહાર આવી રહી નથી. ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો કેમ હાર્યા? હવે ભાજપની 80 સ્પેશિયલ ટીમએ આ અંગે એક રિપોર્ટ તૈયાર કરી લીધો છે. રિપોર્ટ મળ્યા બાદ હવે ભાજપ જલદી આ મુદ્દે સર્જરી કરવાના મૂડમાં છે.

લોકસભા ચૂંટણી પરિણામ : UPમાં કેમ હાર્યું ભાજપ ? હવે ચોંકાવનારો ખુલાસો સામે આવતા હાઈકમાન્ડ 'સર્જરી'ના મૂડમાં

પાર્ટી હજુ એ આઘાતમાંથી બહાર આવી રહી નથી. ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો કેમ હાર્યા? હવે ભાજપની '80 સ્પેશિયલ ટીમ'એ આ અંગે એક રિપોર્ટ તૈયાર કરી લીધો છે. રિપોર્ટ મળ્યા બાદ હવે ભાજપ જલદી આ મુદ્દે સર્જરી કરવાના મૂડમાં છે. એવા પર ખબર છે કે જો વિશ્વાસઘાત અને અનુશાસનહીનતા જોવા મળી તો મોટામાં મોટા નેતાઓ ઉપર પણ સંગઠન અને પાર્ટી હાઈ કમાન એક્શન લઈ શકે છે.

એવા ખબર છે કે ભાજપની આ 80 સ્પેશિયલ ટીમે જે રિપોર્ટ તૈયાર કર્યો છે તે લખનઉ ઉત્તર પ્રદેશ મુખ્યાલય મોકલી દેવાયો છે. એવી ચર્ચા છે કે આ રિપોર્ટમાં ભાજપ કાર્યકરોએ સ્થાનિક વિધાયકો અને પૂર્વ સાંસદો વચ્ચે વિવાદને ભાજપ ઉમેદવારની હાર માટે જવાબદાર ઠેરવ્યો છે.રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ છે કે અનેક જિલ્લાઓમાં મંત્રી, વિધાયકો અને સાંસદો વચ્ચે જ એકજૂથતા નહતી અને પરસ્પર લડાઈ ઝઘડાએ ભાજપનો ખેલ બગાડ્યો. રિપોર્ટ મળ્યા બાદ હવે ભાજપ જલદી આ મુદ્દે સર્જરી કરવાના મૂડમાં છે.

એવું કહેવાય છે કે ભાજપના જ કેટલાક લોકોએ જિલ્લાધ્યક્ષ કન્હૈયા પાસવાન વિરુદ્ધ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. ત્યારબાદ ત્યાં તણાવ શરૂ થઈ ગયો અને સમીક્ષા બેઠક જંગના અખાડામાં ફેરવાઈ ગઈ. આ મારપીટ ત્યારે થઈ જ્યારે ખુબ બેઠકમાં પૂર્વ બેસિક શિક્ષા મંત્રી સતીષ દ્વિવેદી, મથુરાના વિધાયક રાજેશ ચૌધરી, કાશીના ક્ષત્રીય મહામંત્રી સુશીલ તિવારી ત્યાં હાજર હતા. હાલ મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lok Sabha Election Result BJP Uttar Pradesh Indiscipline India News Gujarati News લોકસભા ચૂંટણી 2024 ભાજપ લોકસભા ચૂંટણી પરિણામ ઉત્તર પ્રદેશ યુપીમાં કેમ હાર્યું ભાજપ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lok Sabha Election Result: ગામડાંઓમાં શું કાચું કપાઈ ગયું? NDAની બેઠકોમાં ધરખમ ઘટાડો, INDIAની આટલી વધી ગઈLok Sabha Election Result: ગામડાંઓમાં શું કાચું કપાઈ ગયું? NDAની બેઠકોમાં ધરખમ ઘટાડો, INDIAની આટલી વધી ગઈLok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 પૂરી થઈ ગઈ અને 4 જૂન 2024ના રોજ તેના પરિણામ પણ આવી ગયા.
और पढो »

અયોધ્યામાં કેમ હાર્યું ભાજપ, લલ્લુ સિંહનું આ નિવેદન ભારે પડ્યું? BJP ના જ વિધાયકે કર્યો ચોંકાવનારો ખુલાસોઅયોધ્યામાં કેમ હાર્યું ભાજપ, લલ્લુ સિંહનું આ નિવેદન ભારે પડ્યું? BJP ના જ વિધાયકે કર્યો ચોંકાવનારો ખુલાસોસતત ત્રીજીવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહેલા ભાજપથી લઈને તમામ પાર્ટીઓ ચૂંટણી પરિણામોની સમીક્ષા કરી રહ્યા છે. ભાજપ અયોધ્યામાં હાર્યું કેવી રીતે? તેના વિશ્લેષણ કરવા દરમિયાન ઠેર ઠેર સોશિયલ મીડિયા ઉપર પણ હાય તોબા મચી.
और पढो »

લોકસભા ચૂંટણી પરિણામલોકસભા ચૂંટણી પરિણામ41 વર્ષીય ગુજરાતી યુસુફ પઠાણ બહેરામપુર સીટ પર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને બીજેપી નેતા નિર્મલ કુમાર સાહા સામે ચૂંટણી લડી રહ્યા હતા. યુસુફ પઠાણને 4,08,240 મત મળ્યા હતા. તેમણે છેલ્લી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રહેલા અધીર રંજન ચૌધરીને 59,351 મતોથી હરાવ્યા હતા.
और पढो »

Lok Sabha Result: ક્યાંક ભારે ન પડે કોંગ્રેસને આ ગેરંટી, ચૂંટણી પરિણામ આવતા જ ઓફિસ બહાર કેમ ભેગી થઈ મહિલાઓની ભીડ?Lok Sabha Result: ક્યાંક ભારે ન પડે કોંગ્રેસને આ ગેરંટી, ચૂંટણી પરિણામ આવતા જ ઓફિસ બહાર કેમ ભેગી થઈ મહિલાઓની ભીડ?આ વખતની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતમાં એક મહત્વનું યોગદાન તેમની ગેરંટીઓનું રહ્યું જે તેમણે મહિલાઓને આપી હતી. પરિણામ આવતા જ બુધવારે લખનઉમાં કોંગ્રેસ ઓફિસમાં મહિલાઓની ભીડ લાગી ગઈ.
और पढो »

ચૂંટણીના પરિણામ માટે ગુજરાતના જ્યોતિષાચાર્યની મોટી ભવિષ્યવાણી, સત્તાનું સુકાન કોણ સંભાળશે?ચૂંટણીના પરિણામ માટે ગુજરાતના જ્યોતિષાચાર્યની મોટી ભવિષ્યવાણી, સત્તાનું સુકાન કોણ સંભાળશે?Lok Sabha Election Result 2024 : આવતી કાલે ચૂંટણી પરિણામ પહેલાં શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, ZEE 24 કલાકની ટીમે જ્યોતિષ સાથે કરી ખાસ વાતચીત, જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રધાનમંત્રી ત્રીજીવાર સંભાળશે સત્તાનું સુકાન
और पढो »

સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યોસ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યોKhirsara Gurukul Rape Case : વડતાલ બાદ હવે રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના 2 લંપટ સાધુઓની પાપલીલાનો થયો પર્દાફાશ, ધર્મસ્વરૂપ અને નારાયણ સ્વરૂપ નામના લંપટ ગુરુ સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
और पढो »



Render Time: 2025-02-19 22:43:53