આ વાવાઝોડું બહુ મોટી અસર કરી જશે. એક-બે નહિ અનેક રાજ્યોને આ વાવાઝોડાની અસર જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવશે તો કેટલાક વિસ્તારોમાં ઠંડીનું તોફાન આવશે.
લોકોને ઘરમાં રહેવા સૂચના! 90 કિ.મીની ઝડપે દરિયા કાંઠે અહીં ત્રાટકશે, જાણો ગુજરાત માં કેટલે સુધી થશે અસર?
Cyclone Update: દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં રચાયેલ ડીપ ડિપ્રેશન શુક્રવારે બપોરે ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કર્યું છે. આ વાવાઝોડાને 'ફેંગલ' નામ આપવામાં આવ્યું છે. 2024 ની વિદાયનો સમય આવી ગયો છે, અને ફરી એકવાર વિદાય લેતુ વાવાઝોડું દેશના દરિયા કિનારે ત્રાટક્યું છે. આ ફેંગલ વાવાઝોડાની તમિલનાડુના દરિયાકાંઠે અસર શરૂ થઈ ગઈ છે, ભારે પવન સાથે મોજા ઉછળી રહ્યા છે, તો બીજી બાજુ હવામાન વિભાગે મોટું એલર્ટ જાહેર કર્યું છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી Bay Of Bengal Deep Depression વાવાઝોડું ત્રાટકશે Coldwave Winter કાતિલ ઠંડી ઠંડીની આગાહી હાડ થીજવતી ઠંડી Severe Coldwave Alert Coldwave Winter Tamil Nadu Rain Chennai School Closed Cyclone Fengal Tamil Nadu Weather Updates Chennai Rain News Cyclone
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ખતરનાક સ્પીડે આગળ વધી રહ્યું છે વાવાઝોડું! આ રાજ્યોમાં સ્કૂલ-કોલેજોમાં રજા, જાણો ગુજરાતમાં શું થશે અસર?ફેંગલ ચક્રવાતને કારણે છેલ્લા કેટલાક દિવસોથી તમિલનાડુમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે, પુડુચેરી અને કરાઇકલની તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. હાલમાં દેશભરના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે.
और पढो »
સડસડાટ દોડશે સૌરાષ્ટ્રના વિકાસની ગાડી, આવી રહ્યો છે જામનગરથી ભરૂચને જોડતો સૌથી મોટો પ્રોજેક્ટJamnagar To Bharuch Express Way : ગુજરાતમાં જામનગરથી ભરૂચ પહોંચાડતો 316 કિલોમીટર લાંબો એક્સપ્રેસ બનશે, જેનાથી છાશવારે સૌરાષ્ટ્રથી સુરત અને મુંબઈ જનારા લોકોને સરળતા રહેશે
और पढो »
દિવાળીની રાતે રાજકોટના નબીરાએ બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો, 6 લોકો ઈજાગ્રસ્તRajkot Accident : રાજકોટમાં નબીરો ભાન ભૂલ્યો, નશાની હાલતમાં હોવાની શંકા, પૂરપાટ ઝડપે ફોર્ચ્યુનર ચલાવી 9 વાહનને ઉડાડ્યાં, દિવાળીએ જ 5થી 6 લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડ્યા
और पढो »
ગુજરાતના વાતાવરણના બદલાયા તેવર! અહીં ત્રાટકવાનું છે વાવાઝોડું, થશે મોટી અસરCyclone Fengal : તમિલનાડુના દરિયા કાંઠે વાવાઝોડું ત્રાટકવાનું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત ફેંગલ 27 નવેમ્બર બુધવારે તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ સમયગાળા દરમિયાન, કુડ્ડલોર અને માયલાદુથુરાઈમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે વાવાઝોડાની અસર આખા દેશમાં થવાની છે.
और पढो »
તંત્ર મસ્ત પ્રજા ત્રસ્ત! ગુજરાતમાં અહીં 17 કિ.મી સુધીના આ માર્ગ પર અસંખ્ય ખાડા, હાઇ-વેની દયનીય હાલતદિવાળીના તહેવારો ચાલી રહ્યા છે પરંતુ તંત્રના પાપે પાદરા જંબુસર હાઇવે પર પાંચથી દસ ફૂટના પહોળા ખાડા પડી જવા પામ્યા છે.
और पढो »
ગુજરાતમાં બિન ખેડૂત પણ ખરીદી શકશે જમીન, જાણો સરકારે શું આપ્યો જવાબJantri Price In Gujarat : ગુજરાતમાં મહેસૂલ વિભાગ મામલે આજે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. બિન ખેડૂત ખાતેદાર પણ ગુજરાતમાં જમીન ખરીદી શકશે કે નહીં એ મામલે પણ ખુલાસો થઈ ગયો છે. નવી જંત્રી મામલે પણ સરકારે શું કહ્યું જાણી લઈએ આ અહેવાલમાં...
और पढो »