વડોદરામાં પૂર આવ્યું! વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘૂસ્યા, અડધું શહેર પાણીમાં

Gujarat Weather Forecast समाचार

વડોદરામાં પૂર આવ્યું! વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘૂસ્યા, અડધું શહેર પાણીમાં
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 56 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 202%
  • Publisher: 63%

Vadodara Flood : તો વડોદરામાં પણ મેઘાએ મચાવ્યું તાંડવ.. સાડા 12 ઈંચ વરસાદ પડતા વડોદરા શહેરમાં જળબંબાકાર... 1500 લોકોનું સ્થળાંતર.. પાદરામાં પણ અનરાધાર વરસાદ વરસતા ભરાયા પાણી... 12 ઈંચ વરસાદથી વડોદરાની વિશ્વામિત્રી નદીએ વટાવી ભયજનક સપાટી,,, કોર્પોરેશને 1500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું....

Vadodara Flood : તો વડોદરામાં પણ મેઘાએ મચાવ્યું તાંડવ.. સાડા 12 ઈંચ વરસાદ પડતા વડોદરા શહેરમાં જળબંબાકાર... 1500 લોકોનું સ્થળાંતર.. પાદરામાં પણ અનરાધાર વરસાદ વરસતા ભરાયા પાણી... 12 ઈંચ વરસાદથી વડોદરાની વિશ્વામિત્રી નદી એ વટાવી ભયજનક સપાટી,,, કોર્પોરેશને 1500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું....

Gujarat Rain Alertભારે વરસાદને પગલે વડોદરામાં મેઘતાંડવ જોવા મળ્યું છે. વડોદરામાં મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યુ છે. જેથી વડોદરાના અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં છે. સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી ગયા છે. મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. તંત્રએ આર્મી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ Flood Alert Flood Warning Ahmedabad Rain Ahmedabad News અમદાવાદમાં ભારે વરસાદ અમદાવાદમાં પાણી ભરાયા Heavy Rain In Ahmedabad Gujarat Flood ગુજરાતમાં પૂર અમદાવાદમાં આગાહી Vadodara Flood Vadodara Rain Vishwamitri River Overflow વિશ્વામિત્રી નદી વડોદરાના માથે ફરી પૂરનું સંકટ વડોદરામાં પૂર વિશ્વામિત્રીમાં પૂર વિશ્વામિત્રી નદીની ભયજનક સપ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પૂરનો ખતરો! ગુજરાતના આ શહેરની શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈપૂરનો ખતરો! ગુજરાતના આ શહેરની શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈVadodara Flood : વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટી વધીને 22 ફૂટ, વિશ્વામિત્રીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, વડોદરામાં ભારે વરસાદના કારણે આવતીકાલે સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ
और पढो »

નવસારીમાં જળપ્રલય! બે નદીઓના વહેણથી કેમ સંકટમાં મૂકાયું માનવ જીવન? CM ખુદ રાખી રહ્યા છે નજર!નવસારીમાં જળપ્રલય! બે નદીઓના વહેણથી કેમ સંકટમાં મૂકાયું માનવ જીવન? CM ખુદ રાખી રહ્યા છે નજર!NavsariHeavy Rains: વલસાડમાં ઔરંગા નદીના પાણીએ કહેર વર્તાવ્યો એવી રીતે નવસારી જિલ્લામાં કાવેરી નદીના રૌદ્ર સ્વરૂપે હાહાકાર મચાવ્યો છે. કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
और पढो »

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં : 25 ગામોને એલર્ટ કરાયા, તંત્રએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યોનર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં : 25 ગામોને એલર્ટ કરાયા, તંત્રએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યોNarmada Dam Overflow : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ ગામોમાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવાયા, નર્મદા નદીમાં કુલ ૧,૩૫,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
और पढो »

આઘા રહેજો! આ વિસ્તારોને કરાયા એલર્ટ, શું સુરતની તાપીમાં પૂર આવશે? ઉકાઈ ડેમમાંથી છોડાયું પાણીઆઘા રહેજો! આ વિસ્તારોને કરાયા એલર્ટ, શું સુરતની તાપીમાં પૂર આવશે? ઉકાઈ ડેમમાંથી છોડાયું પાણીઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈ ઉકાઈ ડેમમાંથી અત્યાર સુધીમાં 1.95000 ક્યુસેસ પાણી તબક્કા વાર છોડવામાં આવ્યું છે. જો ઉકાઈ ડેમની આવકમાં વધારો થશે તો હજુ તબક્કાવાર પાણી છોડવામાં આવનાર છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતની તાપી નદી બંને કાંટે વહેતી થઈ છે. સુરત શહેરમાં કોઈ અસર નહીં જોવા મળી રહી છે.
और पढो »

મઘા નક્ષત્રમાં મેઘરાજાની સટાસટી! 8 ઇંચ વરસાદમાં વિજાપુર પાણીમાં, પાલનપુર, વિસનગર પાણી પાણીમઘા નક્ષત્રમાં મેઘરાજાની સટાસટી! 8 ઇંચ વરસાદમાં વિજાપુર પાણીમાં, પાલનપુર, વિસનગર પાણી પાણીGujarat rainfall update: રાજ્યમાં વહેલી સવારથી જ મેઘાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. 133 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે પાલનપુર, વિસનગર પાણી પાણી થયું છે. અરવલ્લીના મેઘરજમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલ છે.
और पढो »

સામાન્ય વરસાદમાં જ પાણી પાણી પાટણ, શહેરનું પ્રવેશદ્વાર રેલવે ગરનાળું થયું બંધ, બસ સ્ટેશનમાં બસો પાણીમાં ડૂબી!સામાન્ય વરસાદમાં જ પાણી પાણી પાટણ, શહેરનું પ્રવેશદ્વાર રેલવે ગરનાળું થયું બંધ, બસ સ્ટેશનમાં બસો પાણીમાં ડૂબી!પાટણમાં સામાન્ય વરસાદમાં શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. શહરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પાટણની બજારો બેટમાં ફેરવાય છે.
और पढो »



Render Time: 2025-02-14 01:53:01