Vadodara Airport: વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત દેશભરના પંદરથી વધુ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતાની સાથે જ તમામ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.
એરપોર્ટ ઓથોરિટી દ્વારા સંબંધિત શૂરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી હતી. ધમકી ભર્યો મેલ મળ્યો હોવાની માહિતી મળતાની સાથે જ CISF સ્થાનિક પોલીસ સહિતની સુરાક્ષા એજન્સીઓ કામે લાગી હતી અને વડોદરા એરપોર્ટ ખાતે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત દેશભરના પંદરથી વધુ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતાની સાથે જ તમામ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો આજે બપોર ના સમયે વડોદરા એરપોર્ટ ઓથોરિટીને એક અજાણ્યા મેલ આઇડીથી વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો.ઘટનાની ગંભીરતા જોતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા સંબંધિત શૂરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી હતી.
Vadodara Airport Vadodra CISF વડોદરા વડોદરા એરપોર્ટ ધમકી ઈમેલ વડોદરા પોલીસ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં કોન્ટ્રાક્ટર ભરતીમાં પણ ખૂલ્યો સૌથી મોટો ગોટાળો! છૂટ્યા તપાસના આદેશવડોદરા કોર્પોરેશને તાજેતરમાં અલ્ટ્રા મોડેલ એજેન્સીને 1.50 કરોડના ખર્ચે 100 પ્યુનનો ઇજારો 11 માસના કરાર આધારિત આપ્યો છે.
और पढो »
વેક્સીન પણ કામ નહિ કરે એવો કોરોના વાયરસ આવ્યો, નવી લહેરમાં અચાનક વધ્યા કેસcovid cases in india : ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા, નવા વેરિયન્ટના 250થી વધુ કેસ નોંધાતા ખળભળાટ, આ પ્રકારના સંક્રમણ માટે KP 1.
और पढो »
દેશના ભવિષ્ય પર મંડરાઇ રહ્યો છે ખતરો, દર વર્ષે 8 મિલિયનથી વધુ લોકોનો ભોગ લે છે તમાકુAnti Tobacco Day 2024: તમાકુના કારણે દર વર્ષે 8 મિલિયનથી વધુ લોકોનું મૃત્યુ થાય છે, જેમાં અંદાજે 1.3 મિલિયન બિન-ધૂમ્રપાન કરનારાઓનો સમાવેશ થાય છે જેઓ સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં છે.
और पढो »
ગુજરાતની આ 23 જગ્યાઓ પર ભૂલથી પણ ન્હાવા ન જતા, મૂકાયો છે પ્રતિબંધVadodara New Notification : વડોદરા કલેક્ટરનું જાહેરનામું, જિલ્લામાં 23 સ્થળોએ પાણીમાં ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ, અનેક લોકોના જીવ બાદ તંત્રનો નિર્ણય
और पढो »
પોલીસ વિભાગની વ્યક્તિઓને કેમ અપાય છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ? હાઈકોર્ટ લાલઘૂમ!અમદાવાદના બોપલ અપહરણના ગુનામાં પોલીસ કર્મીને FIRમાં સામેલ નહીં કરવાનો મામલો સામે આવ્યો. જેને કારણે હાલ ખળભળાટ મચી ગયો છે.
और पढो »
આજથી શાળાઓ ખૂલી : નવી શિક્ષણ નીતિથી 35 દિવસના વેકેશન બાદ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભSchools Reopen : આજથી રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત... 35 દિવસના ઉનાળા વેકેશન બાદ ફરીથી શરૂ થઈ શાળાઓ,,, આજથી આરટીઓ ચલાવશે સ્કૂલ વાન ચેકિંગ અભિયાન...
और पढो »