રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં રાયબરેલી અને વાયનાડ બંને બેઠક પરથી જંગી લીડથી જીત્યા. જોકે નિયમ પ્રમાણે તેમણે એક બેઠક છોડવાનો નિર્ણય કર્યો. ત્યારે રાહુલ ગાંધીએ કઈ બેઠક છોડવાનો નિર્ણય ભારે હૈયે લીધો?..
Gujarat Rain Update: ગુજરાતમાં ક્યારથી પડશે જોરદાર વરસાદ, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીBudh uday 2024
Budh Uday 2024 : બુધ મિથુન રાશિમાં ઉદય થઈને બનાવશે ભદ્ર રાજયોગ, આ જાતકોની ભરશે તિજોરી, મળશે મોટો આર્થિક લાભદુનિયાના સૌથી ખતરનાક બોલરને જયાં દફનાવાયો છે ત્યાં આજે લોકો કચરો ફેંકે છે! શું તમે જાણો છો? દેશની રાજનીતિમાં એક મોટા સમાચાર. ગાંધી પરિવારના વધુ એક સભ્યની થઈ શકે છે સક્રિય રાજનીતિમાં એન્ટ્રી. ગાંધી પરિવારની વધુ એક વ્યક્તિની થઈ શકે છે લોકસભામાં સાંસદ તરીકે એન્ટ્રી. શું છે તેની પાછળનું કારણ અને કોણ છે ગાંધી પરિવારની આ વ્યક્તિ તે પણ જાણીએ. એ પહેલાં સૌથી પહેલાં તમારે હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીની પરિણામો પર નજર કરવી પડશે.
રાહુલ ગાંધી આ વખતે પણ બે બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાંથી એક હતી તેમની પરંપરાગત બેઠક રાયબરેલી અને બીજી બેઠક હતી કેરળની વાયનાડ. બન્ને બેઠકો પર જીત બાદ એક બેઠક પસંદ કરવાની હોય છે. ત્યારે રાહુલ ગાંધી કઈ બેઠક પસંદ કરશે તે મુદ્દો ચર્ચામાં હતો. અનેક અટકળો બાદ આખરે તેનો નિર્ણય લેવાઈ ગયો છે. રાહુલની સીટ પરથી હવે તેમની લાડલી બહેન પણ લોકસભામાં પહોંચવાની તૈયારી કરી રહી છે.I won't let the people of Wayanad feel Rahul ji's absence.
Priyanka Gandhi Politics Raubareli Loksabha Seat Vainad Loksabha Seat લોકસભા બેઠક રાયબરેલી વાયનાડ પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી કોંગ્રેસ પેટા ચૂંટણી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આજે વાવાઝોડાની થશે એન્ટ્રી : 102KM ની સ્પીડે પવન ફૂંકાશે, ગુજરાતને પણ થશે અસરCyclone Remal Update : બંગાળની ખાડીમાં એક ગંભીર ચક્રવાતી તોફાન 'રેમલ' બની રહ્યું છે. તે 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને તેની નજીકના બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ગુરુવારે આ માહિતી આપી હતી.
और पढो »
ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીLok Sabha Election Results: લોકસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે આવશે, ત્યારે 4 જુના રોજ મતગણતરીમાં શુ થશે, કોણ જીતશે, કોણ હારશે એ તમામ માહિતી તમને મળી રહેશે, એ પણ એક ક્લિક પર
और पढो »
રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?Leader Of Opposition: એવી અટકળો છે કે રાહુલ ગાંધી નેતા વિપક્ષ બનીને વિપક્ષનો અવાજ મજબૂત કરી શકે છે. જો કે રાહુલ ગાંધી 2014 અને 2019માં કોંગ્રેસ સંસદીય દળના નેતા બન્યા નહતા. જો રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષ બને તો તેમના ઉપર ઘણી મોટી જવાબદારી પણ હશે.
और पढो »
ગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહીGujarat Monsoon 2024 forecast: હવામાન વિભાગે તારીખ સાથે દરેક રાજ્યમાં ક્યારે ચોમાસાનું આગમન થશે તેનો ચાર્ટ જાહેર કર્યો છે, ગુજરાતમાં પણ કર્યું ચોમાસાની તારીખનું અનુમાન
और पढो »
હરખના સમાચાર : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રીMonsoon Alert : ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ તોડશે રેકોર્ડ,,, રાજ્યભરમાં હીટવેવની આગાહી તો અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
और पढो »
ચોમાસાની મોટી ભવિષ્યવાણી : આ દિવસે ગાજવીજ સાથે થશે ચોમાસાની એન્ટ્રી, 48 કલાક રાહ જુઓGujarat Weather Forecast : રાજ્યમાં 48 કલાકમાં ચોમાસું બેસી જવાની હવામાન વિભાગની નવી આગાહી આવી છે. આગામી 48 કલાકમાં ચોમાસું રાજ્યમાં દસ્તક દેશે. ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે
और पढो »