Ambalal Patel Prediction : વાતાવરણમાં ઝડપથી મોટા બદલાવ થઈ રહ્યાં છે. તેની અસર જનજીવન પર થઈ રહી છે. હજી માંડ ઠંડીએ ચમકારો બતાવવાની શરૂઆત કરી છે, ત્યાં વાવાઝોડાનું સંકટ ઉભું થયું છે. ભારતના દરિયાકાંઠે એકસાથે બે વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ રહી છે. ત્યારે હવે વાવાઝોડાની લગતી નવી આગાહી શું છે તે જાણો.
વાતાવરણમાં ઝડપથી મોટા બદલાવ થઈ રહ્યાં છે. તેની અસર જનજીવન પર થઈ રહી છે. હજી માંડ ઠંડીએ ચમકારો બતાવવાની શરૂઆત કરી છે, ત્યાં વાવાઝોડાનું સંકટ ઉભું થયું છે. ભારતના દરિયાકાંઠે એકસાથે બે વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ રહી છે. ત્યારે હવે વાવાઝોડાની લગતી નવી આગાહી શું છે તે જાણો.દેશમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું કે, હિંદ મહાસાગર, અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતનું પરિભ્રમણ સક્રિય બન્યું છે.
Weekly Horoscope: વૃષભ, સિંહ, ધન રાશિ માટે આ અઠવાડિયું આર્થિક રીતે અનુકૂળ, આ 7 દિવસ કુંભ રાશિએ સંભાળીને રહેવુંIPL 2025 Auction: આ ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ, પંત-અય્યર થયા માલામાલ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods ગુજરાતમાં પૂર વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી Bay Of Bengal Deep Depression દિવાળી 2024 Diwali 2024 વાવાઝોડું ત્રાટકશે Coldwave Winter કાતિલ ઠંડી ઠંડીની આગાહી હાડ થીજવતી ઠંડી Severe
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
એક નહિ બે-બે વાવાઝોડા આવી રહ્યાં છે, ભયાનક આગાહીમાં બંગાળની ખાડી હચમચી જશેCyclone Alert : દેશના વાતાવરણમાં તેજીથી મોટા બદલાવ આવી રહ્યાં છે. વરસાદ, ઠંડી, ગરમી, કમોસમી વરસાદ ઝડપથી આવતા જતા હોય છે. આ વર્ષે અનેક વાવાઝોડાએ તોફાન મચાવ્યું હતું. પરંતું આ વર્ષ પૂરુ થતા પહેલા વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે. એ પણ એક નહિ, બે વાવાઝોડા આવી રહ્યાં છે.
और पढो »
આવી રહી છે મોટી આફત, નવું વાવાઝોડું વિનાશ સર્જે તે પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહીAmbalal Patel Prediction : નવેમ્બરમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. ફેંગલ નામનું નવું વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. બંગાળની ખાડીનું ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરશે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી ગઈ છે.
और पढो »
વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : નવેમ્બરમાં એક-બે નહિ, ત્રણ વાવાઝોડા આવી રહ્યાં છેCyclone Alert અમદાવાદ : ફરીથી વાતાવરણમાં વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે. એક-બે નહિ, સીધા ત્રણ વાવાઝોડા આવી વહ્યાં છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે, નવેમ્બર મહિનામાં એક પછી એક બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે.
और पढो »
દેવ દિવાળીએ ડાકોર મંદિરથી આવી મોટી ખબર, ભક્તો હવે શિખર પર ધજા ચડાવી શકશેDakor Temple Dhaja : દેવ દિવાળી પર ડાકોર ટેમ્પલ કમિટીનો ખાસ નિર્ણય... ડાકોરમાં આવતા તમામ ભક્તો શિખર પર ધજા ચડાવી શકશે... ભક્તો યથાશક્તિ ભેટ ભગવાનના ચરણોમાં મુકી નાના શિખર પર ચડાવી શકશે ધજા.. પહેલા શિખર પર ધજા ચડાવવા માટેની 500 રૂપિયા ભેટ આપવાનો હતો નિયમ..
और पढो »
ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મોટો નિર્ણયગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઈટ પર મુસદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મુકવામાં આવી છે.
और पढो »
સરકારે પકડી Zomato અને Swiggyની મનમાની, બે વર્ષની તપાસમાં ખુલાસો, હવે આગળ શું?સરકારે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને સ્વિગીની મોટી ભૂલ પકડી છે. બે વર્ષની તપાસ બાદ આ બંને પ્લેટફોર્મની ભૂલો પકડાઈ છે.
और पढो »