વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર! બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો અપડેટ

Business Sector समाचार

વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર! બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો અપડેટ
PetrolDieselOil Sector
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 59 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 229%
  • Publisher: 63%

Petrol-Diesel Price Today: આજની સવાર લાખો વાહન ચાલકો માટે લઈને આવી મહત્ત્વના સમાચાર. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી કરવામાં આવ્યો મોટો ફેરફાર...જાણો આ બદલાવ તમને ફળશે કે નડશે?

144 કલાક બાદ શુક્ર બનાવશે શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને જબરદસ્ત ધનલાભ થશે! ચારેકોરથી સફળતાઓ કદમ ચૂમશેSurya Gochardaily horoscope

દૈનિક રાશિફળ 12 સપ્ટેમ્બર: કર્ક રાશિને આજે ધંધામાં ધન લાભ થશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે, વાંચો આજનું રાશિફળ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બદલાવ થતો રહે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલ એટલેકે, ક્રૂડ ઓઈલની કિંમતમાં ફેરફાર થાય તેની અસર આપણે ત્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડે છે. જેની સીધી અને સૌથી મોટી અસર સામાન્ય માણસોના ખિસ્સા પર પડે છે. જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો લેટેસ્ટ ભાવ...12 સપ્ટેમ્બરે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો એવી જ છે અને અહીં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવની વાત કરીએ તો 12 સપ્ટેમ્બરે પણ આ ભાવ સમાન છે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...ઓઈલ સેક્ટર માટે હાલ મોટા સમાચાર છે. વાહન ચાલકોને પણ આ સમાચારોથી સીધી અસર થતી હોય છે. તેલ કંપનીઓએ 12 સપ્ટેમ્બર 2024 માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે.

સામાન્ય લોકો હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહતની આશા રાખી રહ્યા છે. જો કે કેન્દ્રીય ઓઈલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ રાહત મળે તેવું લાગતું નથી. જોકે, થોડા મહિના પહેલા ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો.દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત માત્ર 87.62 રૂપિયા પ્રતિ લીટર છે. આ સિવાય મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પર નજર કરીએ તો પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 89.97 રૂપિયા પ્રતિ લીટર છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Petrol Diesel Oil Sector Oil Companies Union Budget 2024 Petrol Diesel Price Today Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update Gujarat News Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર ગુજરાત સમાચાર પેપર Today News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Business News In Gujarati New Movie Gujarati Gujarati News Online Lifestyle News In Gujarati Sports News In Guajarati ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર પેટ્રોલ ડીઝલ ભાવ કિંમત ઓઈલ બજેટ ઓઈલ સેક્ટર તેલ કંપનીઓ ગુજરાત સમાચાર તાજા ભાવ પેટ્રોલ ડીઝલની કિંમત દિલ્લી મુંબઈ કોલકાત્તા બેંગાલુરુ ચેન્નાઈ સરકાર ગુજરાત અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોતેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
और पढो »

વાહન ચાલકો માટે મોટા સમાચાર, નેશનલ હાઈવે ચાર્જમાં ફેરફાર, પરિવહન મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશનવાહન ચાલકો માટે મોટા સમાચાર, નેશનલ હાઈવે ચાર્જમાં ફેરફાર, પરિવહન મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશનનોટિફિકેશન પ્રમાણે, ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ હેઠળ શુલ્ક સંગ્રહ અને યાત્રાના અંતરને માપવામાં આવશે. જો દિવસભરની યાત્રા 20 કિલોમીટરથી વધુ છે તો તે પ્રમાણે ચાર્જ લેવામાં આવશે.
और पढो »

ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »

મહિનો બદલાતા જ બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લીટરે કેટલી મળી રાહતમહિનો બદલાતા જ બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લીટરે કેટલી મળી રાહતPetrol-Diesel Price Today: તેલ કંપનીઓ દ્વારા નવા મહિનાની શરૂઆતમાં જ બદલી નાંખવામાં આવ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કરવામાં આવ્યો કેટલો ફેરફાર...
और पढो »

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ? જાણો કેટલો વધારો થયોગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ? જાણો કેટલો વધારો થયોPetrol-Diesel Price Today: આજે 30 ઓગસ્ટે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો જાહેર કરી છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ શું છે.
और पढो »

શું બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? ફટાફટ જાણી લો ગુજરાતમાં આજે શું છે એક લિટર પેટ્રોલ-ડીઝલનો ભાવશું બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? ફટાફટ જાણી લો ગુજરાતમાં આજે શું છે એક લિટર પેટ્રોલ-ડીઝલનો ભાવભારતીય ઓઈલ કંપનીઓએ ફ્યૂલ રેટના લેટેસ્ટ રેટ આજે સવારે જાહેર કરી દીધા હતા. આજે 2 સપ્ટેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તે ખાસ જાણો.
और पढो »



Render Time: 2025-02-13 20:38:35