વિદેશમાં ખૂબ જ વેચાય છે ભારતની આ વસ્તુ, ₹25000 કરોડની પાર વટાવી ગઈ નિકાસ

Business समाचार

વિદેશમાં ખૂબ જ વેચાય છે ભારતની આ વસ્તુ, ₹25000 કરોડની પાર વટાવી ગઈ નિકાસ
Indian JewelleryExport JewelleryIndian Gems And Jewellery
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 101%
  • Publisher: 63%

ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરીની માંગ દેશની સાથે વિદેશમાં પણ વધી રહી છે. ખાસ કરીને વિદેશી દેશોમાં ભારતીય જેમ્સ અને જ્વેલરીને ખૂબ પસંદ કરવામાં આવે છે.

યૂઝરનો ટાઈમ બચાવે છે Gmailના આ ફીચર્સ, દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ જાણકારી, જાણો તેના ફાયદાworldએક બેદરકારી તમને પડશે ભારે! શું તમારું આધારકાર્ડ કોઈ બીજું કરી રહ્યું છે ઉપયોગ? આ રીતે કરો ચેક

GJEPCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગયા વર્ષના સમાન સમયગાળામાં કુલ નિકાસ યુએસ $2,746.09 મિલિયન હતી. GJEPCના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, અમારા ઉદ્યોગ માટે આ એક આવકારદાયક રાહત છે, કારણ કે અમે ઓક્ટોબરમાં 9.18 ટકાની નિકાસ વૃદ્ધિનો અનુભવ કર્યો છે. ઓક્ટોબર 2023ની સરખામણીમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં 11.32 ટકાનો વધારો થયો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Indian Jewellery Export Jewellery Indian Gems And Jewellery Indian Gems And Jewellery Is Very Popular Abroad 000 Crore Indian Jems And Jewellery Export Indian Jems And Jewellery Demand Jems And Jewellery Export Indian Jems Market India Export ભારતની જેમ્સ અને જ્વેલરી નિકાસ જેમ્સ બિઝનેસ ભારતીય જ્વેલરી નિકાસ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Google Maps ની આ સુવિધાઓ ખૂબ જ ઉપયોગી છે, જાણી લેશો તો નહીં થાઓ હેરાનGoogle Maps ની આ સુવિધાઓ ખૂબ જ ઉપયોગી છે, જાણી લેશો તો નહીં થાઓ હેરાનGoogle Maps Useful Features: Google Maps એ માત્ર એક નકશો નથી, પરંતુ તે એક શક્તિશાળી સાધન છે જે તમારી મુસાફરીને સરળ અને મનોરંજક બનાવે છે. ભલે તમે નવા શહેરમાં હોવ અથવા તમારા પોતાના શહેરમાં રોમિંગમાં હોવ, Google Maps પાસે ઘણી સુવિધાઓ છે જે તમને મદદ કરી શકે છે. ગૂગલ મેપ્સ એ ગૂગલની ઇન-હાઉસ એપ્લિકેશન છે જે ફોનમાં પહેલાથી ઇન્સ્ટોલ કરેલી છે.
और पढो »

અહીં છુપાયેલો છે લાખો વર્ષ જૂનો અધધ ખજાનો! જે લેવા ગયું એ પછી નથી આવ્યું પાછું!અહીં છુપાયેલો છે લાખો વર્ષ જૂનો અધધ ખજાનો! જે લેવા ગયું એ પછી નથી આવ્યું પાછું!મેક્સિકોની આ રહસ્યમય જગ્યા એક ગુફા છે. આ ગુફાનું નામ છે જાયન્ટ ક્રિસ્ટલ કેવ છે. અહીં એક પહાડની નીચે લગભગ 984 ફૂટ નીચે, ગુફામાં સ્ફટિકના વિશાળ સ્તંભો છે, જે ખૂબ જ કિંમતી છે. ચાલો જાણીએ આ જગ્યા વિશે કેટલીક આશ્ચર્યજનક વાતો...
और पढो »

સૂર્ય દેવને ખૂબ જ પ્રિય હોય છે આ રાશિના જાતક, લીડર-બૉસ બનીને કરે છે રાજ, પ્રાપ્ત થાય છે અખુટ ધનસૂર્ય દેવને ખૂબ જ પ્રિય હોય છે આ રાશિના જાતક, લીડર-બૉસ બનીને કરે છે રાજ, પ્રાપ્ત થાય છે અખુટ ધનFavorite Zodiac Of Sun: નવ ગ્રહોમાં સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. સૂર્ય આત્મવિશ્વાસ, સફળતા, આરોગ્ય, પિતા, નેતૃત્વ ક્ષમતા અને કીર્તિનો કારક છે.
और पढो »

Azaad Teaser: અજય દેવગનના ભાણેજ અને રવિના ટંડનની દીકરી રાશાની ફિલ્મનું ટીઝર OUT, જોઈ લો તમે પણAzaad Teaser: અજય દેવગનના ભાણેજ અને રવિના ટંડનની દીકરી રાશાની ફિલ્મનું ટીઝર OUT, જોઈ લો તમે પણAzaad Teaser: આ ફિલ્મ ખૂબ જ ખાસ છે કારણ કે આ ફિલ્મથી બે સ્ટારકીડ ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મથી રવીના ટંડનની દીકરી રાશા થડાની અને અજય દેવગનનો ભાણેજ અમન દેવગન બોલીવુડમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
और पढो »

દિવાળી પર આ 5 રાશિઓ પર મહેરબાન રહેશે માં લક્ષ્મી, શુભ યોગ કરાવશે જબરદસ્ત ફાયદા, થશે અઢળક ધનલાભ!દિવાળી પર આ 5 રાશિઓ પર મહેરબાન રહેશે માં લક્ષ્મી, શુભ યોગ કરાવશે જબરદસ્ત ફાયદા, થશે અઢળક ધનલાભ!Diwali 2024 Lucky Rashiyan: લોકો આખું વર્ષ દિવાળીના તહેવારની રાહ જુએ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષની દિવાળી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે દિવાળી 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વખતે દિવાળી પર બુધાદિત્ય સાથે શશ રાજયોગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આયુષ્માન યોગની પણ રચના કરવામાં આવશે.
और पढो »

BSNL નો પૈસા વસુલ Recharge Plan.. ઓછા ખર્ચે મળશે વધારે વેલિડિટી, કોલિંગ બેનિફિટ અને ઘણું બધુંBSNL નો પૈસા વસુલ Recharge Plan.. ઓછા ખર્ચે મળશે વધારે વેલિડિટી, કોલિંગ બેનિફિટ અને ઘણું બધુંBSNL Recharge Plan: સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ તેના સસ્તા ટેરિફ પ્લાન માટે જાણીતી છે. આજે તમને આ કંપનીના આવા જ એક જોરદાર પ્લાન વિશે જણાવીએ. Bsnl નો આ પ્લાન એવો છે જે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ધમાલ બચાવી રહ્યો છે. આ પ્લાનના કારણે જીઓ એરટેલ યુઝર્સની ઊંઘ ઊડી ગઈ છે.
और पढो »



Render Time: 2025-02-14 02:05:41