શનિનું મીનમાં ગોચર: ભવિષ્ય મલિકામાં ભવિષ્યવાણીઓ

સમાચાર समाचार

શનિનું મીનમાં ગોચર: ભવિષ્ય મલિકામાં ભવિષ્યવાણીઓ
શનિમીનગોચર
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

ભવિષ્ય મલિકામાં શનિના મીન રાશિમાં ગોચર સંલગ્ન અનેક ભવિષ્યવાણીઓ છે. 2025માં શનિ જ્યારે મીનમાં ગોચર કરશે એ અંગે ભવિષ્ય મલિકામાં શું ભવિષ્યવાણીઓ છે તે પણ જાણો.

Bhavishya Malika Predictions: 2025માં શનિ ના મીન માં ગોચર બાદ આગ ઓકશે આકાશ, ભારત પર છવાશે સંકટના વાદળો, 5 ભવિષ્યવાણી છે ખુબ ડરામણી

Bhavishya Malika 2025 Predictions: છેલ્લા કેટલાક દાયકોની વીતેલી ઘટનાઓ પર નજર ફેરવીએ તો જ્યારે જ્યારે શનિએ ગોચર કર્યું છે ત્યારે દેશ દુનિયામાં અનેક વિનાશકારી ઘટનાઓ ઘટી છે. જેમ કે જ્યારે 1937માં શનિએ મીનમાં પ્રવેશ કર્યો હતો ત્યારે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. એ જ રીતે ભારત સંલગ્ન 1965-66માં જ્યારે શનિએ મીનમાં ગોચર કર્યું હતું ત્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થયું હતું. ભવિષ્ય મલિકામાં શનિના મીન રાશિમાં ગોચર કરવા સંલગ્ન અનેક ભવિષ્યવાણીઓ છે.

https://zeenews.india.com/gujarati/photo-gallery/saturn-transit-in-pisces-in-2025-can-be-bring-nagative-effect-on-india-also-world-bhavishya-malika-predictions-in-gujarati-385782જ્યોતિષ શાસ્ત્ર મુજબ 29 માર્ચ 2025માં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિનું મીન રાશિમાં ગોચર દેશ દુનિયા માટે મોટા ફેરફારવાળું રહી શકે છે. ભવિષ્યવક્તાઓ મુજબ શનિનું મીનમાં ગોચર અનેક નકારાત્મક પરિણામો લાવી શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

શનિ મીન ગોચર ભવિષ્ય મલિકા ત્રીજા વિશ્વયુદ્ધ ભવિષ્યવાણીઓ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shani Gochar: 2025માં શનિનું મહાગોચર, આ 3 રાશિવાળા પર તૂટશે દુ:ખોનો પહાડ, કમનસીબી પીછો નહીં છોડે... બચવા માટે કરો આ ઉપાય!Shani Gochar: 2025માં શનિનું મહાગોચર, આ 3 રાશિવાળા પર તૂટશે દુ:ખોનો પહાડ, કમનસીબી પીછો નહીં છોડે... બચવા માટે કરો આ ઉપાય!ન્યાયના દેવતા તરીકે જેમની ગણતરી થાય છે તે શનિદેવ આવતા વર્ષે 2025માં મીન રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિમાં શનિનું ગોચર કેટલાક રાશિવાળા માટે પરેશાનીવાળું સાબિત થઈ શકે છે. જાણો તે કઈ કઈ રાશિઓ છે.
और पढो »

આ વખતનું શનિ ગોચર ખુબ જ પ્રભાવશાળી: ગજબના સંયોગથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અપાર ધન-સંપત્તિના બનશો માલિક!આ વખતનું શનિ ગોચર ખુબ જ પ્રભાવશાળી: ગજબના સંયોગથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અપાર ધન-સંપત્તિના બનશો માલિક!આ વખતે શનિનું ગોચર ખુબ મહત્વનું ગણાય છે. કારણ કે 29 માર્ચે જ વર્ષ 2025નું પહેલું સૂર્ય ગ્રહણ પણ થશે. ભારતમાં આ ગ્રહણ જો કે દેખાશે નહીં પરંતુ શનિનું રાશિ પરિવર્તન અને સૂર્ય ગ્રહણ એક જ દિવસે છે. એટલું જ નહીં આ દિવસે અમાસ પણ છે. જેને ચૈત્રી અમાસ કહે છે. આ અમાસ બાદથી ચૈત્રી નવરાત્રી પણ શરૂ થઈ જશે.
और पढो »

શાળામાં નવું બિલ્ડીંગ, વિદ્યાર્થીઓ ભણવા માટે તૈયાર, પરંતુ શિક્ષકોની અછતને કારણે બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલશાળામાં નવું બિલ્ડીંગ, વિદ્યાર્થીઓ ભણવા માટે તૈયાર, પરંતુ શિક્ષકોની અછતને કારણે બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલગુજરાતમાં શાળાઓ અને શિક્ષકોનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે. શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોએ અનેક વખત આંદોલન પણ કર્યાં છે, પરંતુ ભરતી ન થતાં શાળાઓમાં શિક્ષકોની અછતને કારણે બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે.
और पढो »

Champions Trophy 2025: 29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફીનું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલChampions Trophy 2025: 29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફીનું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલChampions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પર બધા ICCના સ્ટેન્ડની રાહ જોઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટૂર્નામેન્ટ પ્રવાસ માટે પાકિસ્તાન જવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. પરંતુ બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પણ મક્કમ દેખાઈ રહ્યું છે.
और पढो »

Shani Gochar 2025: શનિ પાછલા ભાદ્રપદ નક્ષત્રમાં કરશે ગોચર, 5 રાશિઓ થશે માલામાલShani Gochar 2025: શનિ પાછલા ભાદ્રપદ નક્ષત્રમાં કરશે ગોચર, 5 રાશિઓ થશે માલામાલShani Gochar 2025: કર્મ અને ન્યાયાધીશ શનિદેવ 2025 પહેલા 27મી ડિસેમ્બરે નક્ષત્ર બદલશે. શનિ 27 નક્ષત્રોમાંથી 25માં નક્ષત્રમાં પ્રવેશ કરશે. 27 ડિસેમ્બર, શુક્રવારના રોજ શનિદેવ વદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. હવે શનિને શેતવિષા નક્ષત્રમાં સ્થાન આપવામાં આવ્યું છે.
और पढो »

Budh Gochar: 4 જાન્યુઆરી સુધી આ 3 રાશિઓ વૈભવી જીવન જીવશે, બુધની કૃપાથી ધન-સંપત્તિમા થશે વધારો!Budh Gochar: 4 જાન્યુઆરી સુધી આ 3 રાશિઓ વૈભવી જીવન જીવશે, બુધની કૃપાથી ધન-સંપત્તિમા થશે વધારો!Budh Gochar: વર્ષ 2025માં 4 જાન્યુઆરીએ બુધ દેવ ધનુ રાશિમાં ગોચર કરશે, જેનો શુભ પ્રભાવ કેટલીક રાશિઓના જીવન પર પડશે. પરંતુ 12 માંથી 3 રાશિઓ એવી છે જેમના માટે બુધનું ગોચર ઘણું ફાયદાકારક રહેશે. આવો જાણીએ કઈ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ.
और पढो »



Render Time: 2025-02-19 11:20:39