Shani Gochar: 2025માં શનિનું મહાગોચર, આ 3 રાશિવાળા પર તૂટશે દુ:ખોનો પહાડ, કમનસીબી પીછો નહીં છોડે... બચવા માટે કરો આ ઉપાય!

Shani Gochar समाचार

Shani Gochar: 2025માં શનિનું મહાગોચર, આ 3 રાશિવાળા પર તૂટશે દુ:ખોનો પહાડ, કમનસીબી પીછો નહીં છોડે... બચવા માટે કરો આ ઉપાય!
Saturn TransitAstrologyHoroscope
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 84%
  • Publisher: 63%

ન્યાયના દેવતા તરીકે જેમની ગણતરી થાય છે તે શનિદેવ આવતા વર્ષે 2025માં મીન રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિમાં શનિનું ગોચર કેટલાક રાશિવાળા માટે પરેશાનીવાળું સાબિત થઈ શકે છે. જાણો તે કઈ કઈ રાશિઓ છે.

Shani Gochar : 2025માં શનિનું મહાગોચર, આ 3 રાશિવાળા પર તૂટશે દુ:ખોનો પહાડ, કમનસીબી પીછો નહીં છોડે... બચવા માટે કરો આ ઉપાય!

ન્યાયના દેવતા શનિદેવ 29 માર્ચ 2025ના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શનિનું ગોચર કેટલાક રાશિવાળા માટે પરેશાનીવાળું સાબિત થઈ શકે છે. આર્થિક સ્થિતિ નબળી રહેશે. સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. આ દરમિયાન પોતાના માણસો દગો કરે તેવા યોગ છે. વાદ વિવાદથી દૂર રહેજો નહીં તો કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. જાણો તે રાશિઓ વિશે અને બચવા માટેના ઉપાય પણ જાણો. કન્યા રાશિવાળા માટે શનિનું ગોચર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું નહીં રહે. આ દરમિયાન સ્વાસ્થ્યમાં અનેક ઉતાર ચડાવ જોવા મળી શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Saturn Transit Astrology Horoscope Rashifal Jyotish Gujarati News શનિ ગોચર રાશિફળ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

8 લાખ રૂપિયાથી ઓછું બજેટ હોય તો આ કાર છે સૌથી બેસ્ટ, ડિઝાઇન અને માઇલેજ બંનેમાં દમદાર8 લાખ રૂપિયાથી ઓછું બજેટ હોય તો આ કાર છે સૌથી બેસ્ટ, ડિઝાઇન અને માઇલેજ બંનેમાં દમદારFuel Efficient Cars: આ કારને ખરીદવા માટે તમારે વધુ ખર્ચ કરવો પડશે નહીં અને તેમાં તમને શાનદાર માઇલેજ પણ મળી જાય છે.
और पढो »

Gujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદGujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદપોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે હેલ્પલાઈન નંબર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
और पढो »

ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીGujarat Govt Kunwarbai Mameru Yojana : ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમા આર્થિક રીતે સહાય કરવા માટે ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેની સઘળી માહિતી આ રહી
और पढो »

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »

સૂર્ય દેવની કૃપા પામવા માટે અપનાવો આ સરળ ઉપાય, જીવનમાં આવશે ખુશિયોસૂર્ય દેવની કૃપા પામવા માટે અપનાવો આ સરળ ઉપાય, જીવનમાં આવશે ખુશિયોRavivar Upay: હિન્દુ ધર્મમાં રવિવારના દિવસે સૂર્યદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે વિધિ-વિધાન પ્રમાણે સૂર્યદેવની પૂજા કરવાથી અને કેટલાક વિશેષ ઉપાય કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે. આજે અમે તમને રવિવારના કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
और पढो »

Analysis: વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!Analysis: વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!અમેરિકી મીડિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયા તરફથી યુદ્ધમાં રશિયાની મદદ માટે હજારો સૈનિકોની તૈનાતીના જવાબમાં અમેરિકાએ આ નિર્ણય લીધો છે.
और पढो »



Render Time: 2025-02-19 03:27:06