અમદાવાદની એક શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી આઠ વર્ષની બાળકીનું અચાનક હાર્ટ એટેક આવવાને લીધે મૃત્યુ થયું છે. રાજ્યભરમાં આ બાળકીના મોતના સમાચાર ચર્ચામાં આવી ગયા છે. ત્યારે તમે પણ જાણો બાળકોમાં કેવા હોય છે હાર્ટ એટેકના લક્ષણો.. હાર્ટ એટેકથી બચાવવા શું સંભાળ રાખવી જોઈએ.
Surya Gochar 2025: મકરસંક્રાંતિ પહેલા સૂર્ય કરશે નક્ષત્ર પરિવર્તન, આ 5 રાશિઓનો થશે બેડો પાર!Uttarayanઆપણા ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે. નાના કે મોટી ઉંમરના લોકોનો હાર્ટ એટેક ભોગ લઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ માંથી એક એવી ઘટના સામે આવી જેણે સૌને હચમચાવી દીધા. સ્કૂલની અંદર 8 વર્ષની બાળકીને અચાનક દુઃખાવો ઉપડ્યો અને ખુરશીમાં બેસતા જ તે ઢળી પડી. ત્યારબાદ થોડી જ વારમાં મોતને ભેટી. ત્યારે કેવી રીતે થયું માસુમનું અણધાર્યું મોત?...બાળકોનું કેવી રીતે રાખશો ધ્યાન?...જુઓ આ અહેવાલમાં...
ગાર્ગીના મોતનું હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ તો સામે નથી આવ્યું...પરંતુ પ્રાથમિક દ્રષ્ટીએ હાર્ટ એટેક હોય તેમ લાગી રહ્યું છે. બાળકોમાં વધતાં આ પ્રકારના કેસ ચિંતા વધારનારા છે. ત્યારે સૌથી પહેલા તમે બાળકોમાં હાર્ટ એટેકના લક્ષણો કેવા હોય છે તે તમે જાણી લો....હોઠની નજીક વાદળી રંગના નિશાન પડી જવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, થોડું ચાલ્યા પછી પણ શ્વાસ લેવામાં તકલીફ, યોગ્ય વિકાસનો અભાવ, ચક્કર આવવા અને છાતીમાં દુઃખાવો થવો એ સામાન્ય લક્ષણો છે...જો લક્ષણો તમને જોવા મળે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ...
Students Ahmedabad Student Death Ahmedabad News Student Death In School Zebar School અમદાવાદમાં વિદ્યાર્થિનીનું મોત અમદાવાદના સમાચાર ગુજરાતના સમાચાર ઝેબર સ્કૂલમાં મોત અમદાવાદ Body Of 8 Year Old Girl Found In Ahmedabad's Zeba બાળકીનું મોત Student Death Ahmedabad Schools ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
તબાહીની શરૂઆતનું વર્ષ છે 2025? ખરેખર યાદ આવી રહી છે બાબા વેંગા અને નોસ્ત્રાદમસની પ્રલયકારી ભવિષ્યવાણીઓવર્ષ 2025ના શરૂઆતી દિવસોમાં જે રીતે તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે તેણે વિચારવા માટે મજબૂર કર્યા છે કે શું ખરેખર 2025ને લઈને ભવિષ્યવક્તાઓએ કરેલી ભવિષ્યવાણી સાચી પડી રહી છે?
और पढो »
Mahila Naga Sadhu: શું કપડાં વગર રહે છે મહિલા નાગા સાધુ? ફક્ત આ સમયે જ આપે છે દર્શન, પછી થઈ જાય છે ગાયબલોકોમાં સાધુ સંતો વિશે જાણવાની જિજ્ઞાસા રહેતી હોય છે. તેમાં પણ જો મહિલા નાગા સાધુઓ વિશે વાત કરીએ તો ઉત્સુકતા વધુ જોવા મળતી હોય છે. સવાલ એ છે કે શું મહિલા નાગા સાધુઓ પણ પુરુષ નાગા સાધુઓની જેમ વસ્ત્રો વગર રહે છે. તેમના નાગા સાધુ બનવાની પ્રક્રિયા શું હોય છે. તેઓ ક્યાં રહે છે.
और पढो »
ભારતનું એકમાત્ર રહસ્યમય મંદિર જ્યાં જવાથી લોકો ડરે છે, જાણો શું છે એક શ્રાપનું રહસ્ય?Mysterious Temple in India: ભારતમાં મંદિર પોતાની વિશિષ્ટ વાસ્તુકલા અને ધાર્મિક મહત્વ માટે પ્રસિદ્ધ છે. પરંતુ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલું કિરાડૂ મંદિર પોતાની અદ્દભુત વાસ્તુકલાની સાથે સાથે એક પ્રાચીન શ્રાપની કહાનીના કારણે લોકોની વચ્ચે રહસ્યમયી અને ડરામણું માનવામાં આવે છે.
और पढो »
Diabetes Symptoms: સવારે ઉઠતાની સાથે શરીર આપવા લાગે આ સંકેતો, તો હોઈ શકે છે શુગર વધવાનો સંકેત!Diabetes Sign: ડાયાબિટીસ એ એક જટિલ રોગ છે, જે લોકો તેનો ભોગ બને છે તેઓએ તેમના બ્લડ સુગરના સ્તરને કોઈપણ કિંમતે નિયંત્રિત કરવું જોઈએ, અને તેના સંકેતોને ઓળખવા પણ મહત્વપૂર્ણ છે.
और पढो »
મોતના એક કલાક પહેલા શું દેખાવા લાગે છે? આ સંકેતો જોવા મળે તો સમજી જજો કે મૃત્યુ નજીક છે...Signs Of Death In Garud Puran: આ ધરતી પર જેણે જન્મ લીધો છે, તેનું એક દિવસ મૃત્યું પણ નક્કી છે. આ એક શાસ્વત નિયમ છે. આ હકીકતથી કોઈ ભાગી શકતું નથી. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિની મોત આવવાની હોય છે તો તેની સાથે શું થાય છે. શું મરનાર વ્યક્તિને પોતાના મોતનો અહેસાસ પહેલાથી થવા લાગે છે.
और पढो »
રાજકીય પ્રગતિ પર અસર કરનાર રામટેક બંગલોમહારાષ્ટ્રના રામટેક બંગલાને અપશુકનિયાળ માનવામાં આવે છે. જે મંત્રીઓ આ બંગલામાં રહેવા આવે છે તેમને રાજકીય પ્રગતિમાં દુર્ઘટનાઓનો સામનો કરવો પડે છે.
और पढो »