બોટાદની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. બોટાદ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ ડેરવાળીયા નશાની હાલતમાં રસ્તા પર લથડિયા ખાતા ઝડપાતા ખળભળાટ મચી જવો પામ્યો છે.
બોટાદ નગરપાલિકા ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ ડેરવાળીયા નશાની હાલતમાં રસ્તા પર લથડિયા ખાતા ઝડપાતા ખળભળાટ મચી જવો પામ્યો છે. આ સમગ્ર ઘટના બોટાદ ટાઉન પો.સ્ટેમાં નોંધાઈ છે અને પ્રોહીબિશન કલમ-66બી મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. 1 વર્ષ બાદ સૂર્ય દેવ કરશે બુધના નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, નવી નોકરી સાથે ધનલાભનો યોગlifestyleaugust 2024 ank rashifal
Numerology Horoscope August 2024: આ તારીખે જન્મેલા લોકો માટે ખાસ રહેશે ઓગસ્ટ મહિનો, ધન-સંપત્તિ વધશે, થશે લાભ આ સમગ્ર ઘટના બોટાદ ટાઉન પો.સ્ટેમાં નોંધાઈ છે અને પ્રોહીબિશન કલમ-66બી મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, 29/07/2024 ના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન બોટાદ સહકારના રેલ્વે વસાહત પાસે એક ઇસમ જાહેરમાં રોડ ઉપર લથડીયા ખાતો જોવો મળ્યો હતો. આ શખ્સને રોકી ચેક કરતાં તેણે કેફી પીણું પીધેલાની તીવ્ર વાસ આવતા ઇસમ પાસે દારૂ પીવા અંગેનુ પાસ પરમીટ માંગતા તેણે પોતાની પાસે નહી હોવાનું જાણવા મળ્યું હતું.
Gujarati News Botad Congress Party Former Corporator Congress Municipality કોંગ્રેસ પક્ષ સક્રિય કાર્યકર કોંગ્રેસના નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર નશાની હાલતમાં કોંગ્રેસની દારૂવાદી વિચારધારા! બોટાદ નગરપાલિકા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ ડેરવાળીયા પ્રવીણભાઈ ડેરવાળીયા નશાની હાલતમાં રસ્તા પર લથડિયા ખાતા પકડાયા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
और पढो »
જમીન કૌભાંડો પર કોંગ્રેસનો આક્ષેપ : કૌભાંડો મામલે મુખ્યમંત્રી મૃદુ છે, પણ કડક પગલાં માટે મક્કમ નથીGujarat Congress Allegation : કોંગ્રેસના ગુજરાત સરકાર પર આકરા પ્રહાર, આ સરકાર હંમેશા ચર્ચાથી ભાગતી રહે છે, એટલે વિધાનસભાનું સત્ર ટૂંકું રાખવામાં આવે છે
और पढो »
Google દર મિનિટે કમાય છે 2 કરોડ! ફ્રી સર્વિસમાં કેવી રીતે કરે છે આટલી કમાણી?ગૂગલની આવકનો સૌથી મોટો સ્ત્રોત જાહેરાત છે. જ્યારે તમે Google પર કંઈપણ સર્ચ કરો છો, ત્યારે તમને ટોચ પર કેટલીક જાહેરાતો દેખાય છે. કંપનીઓ આ જાહેરાતો માટે ગૂગલને ચૂકવણી કરે છે. ગૂગલને આનાથી ઘણા પૈસા મળે છે. આ સિવાય યુટ્યુબ પર જાહેરાતો પણ બતાવવામાં આવે છે, જેમાંથી ગૂગલને ઘણી કમાણી થાય છે.
और पढो »
શું શાસ્ત્રોમાં ચોખા ગણાય છે માંસાહાર? ચોખામાં કોનો જીવ હોય છે? જાણો કેમ એકાદશી પર નથી ખાવામાં આવતા ચોખાYogini Ekadashi 2024: આજે યોગિની એકાદશી છે. એકાદશી પર સામાન્ય રીતે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છોકે, આખરે આ દિવસે ચોખા ખાવાની કેમ ના પાડવામાં આવે છે? શું ચોખા ખરેખર માંસાહાર છે? શાસ્ત્રો શું કહે છે જાણો વિગતવાર...
और पढो »
શું એલિયને બચાવ્યો હતો ટ્રમ્પનો જીવ? હુમલા સ્થળે દેખાયેલા UFO ને લઈને મોટો ખુલાસો થયોDonald Trump Assassination Attempt : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા સમયે તેમની નજીક એક વસ્તુ હવામાં ઉડતી જોવા મળી હતી, હવે આ અંગે નવી થિયરી સામે આવી છે
और पढो »
ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »