વૈદિક જ્યોતિષ પ્રમાણે ડિસેમ્બરમાં શુક્ર અને શનિની યુતિ કુંભ રાશિમાં બનવા જઈ રહી છે. જેનાથી મેષ, કુંભ અને મિથુન રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ યુતિથી આ રાશિવાળાને કરિયર, કારોબાર, આવક અને લગ્નજીવનમાં લાભ મળી શકે છે.
30 વર્ષ બાદ બે પાવરફૂલ ગ્રહોની થશે યુતિ ; આલિશાન બંગલો, છપ્પરફાડ ધનલાભના પ્રબળ યોગ, કરિયરમાં લાગશે ચાર ચાંદ!
વૈદિક જ્યોતિષ પ્રમાણે ડિસેમ્બરમાં બે શક્તિશાળી ગ્રહો શુક્ર અને શનિની યુતિનો સંયોગ બની રહ્યો છે. જેનાથી 3 રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે. વર્ષ 2024 પૂરી થવામાં ગણતરીના દિવસો બાકી છે. આવામાં વર્ષના અંતમાં કેટલાક ગ્રહોની યુતિ બની રહી છે. જેમાં શુક્ર અને શનિનું નામ પણ સામેલ છે. અત્રે જણાવવાનું કે 28 ડિસેમ્બરે શુક્ર ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ શનિદેવ બિરાજમાન છે. આવામાં શનિ અને શુક્રની યુતિ કુંભ રાશિમાં બનવા જઈ રહી છે. જેનાથી કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે.
દૈનિક રાશિફળ 19 ડિસેમ્બર: ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો, આવક વધારવાના પ્રયત્નો સફળ થશે, આજનું રાશિફળ
જ્યોતિષ શુક્ર શનિ યુતિ મેષ રાશિ કુંભ રાશિ મિથુન રાશિ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shani Sada Sati: હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?શનિના રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર શનિની સાડા સાતી તો કોઈના પર ઢૈય્યા શરૂ થાય છે તો કોઈના પરથી આ પ્રભાવ દૂર થાય છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને પછી રાશિ બદલે છે. હાલ કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડા સાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલે છે.
और पढो »
હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધાAhmedabad To Kutch Rannotsav : અમદાવાદથી કચ્છ જવા માટે GSRTC અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ, ધોરડો જવા માટે નવી વોલ્વો સીટર બસ સેવા શરૂ કરવામાં આવી
और पढो »
શુક્રનું ગોચર: વૃષભ, તુલા અને મકર રાશિ માટે ગોલ્ડન પિરિયડવિષ્ણુ શુક્ર ગ્રહ ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ ગોચરથી વૃષભ, તુલા અને મકર રાશિ માટે ગોલ્ડન પિરિયડ શરુ થશે.
और पढो »
CBSEએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષાCBSE Exam Date: CBSEએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી લેવાશે. CBSEએ આ અંગેનું શિડ્યુલ જાહેર કર્યું છે.
और पढो »
Budhaditya Yog 2024: સૂર્ય અને બુધ ગ્રહની યુતિથી સર્જાયો શુભ યોગ, 3 રાશિના લોકોના ઘર ભરાશે ધન અને ખુશીઓથીBudhaditya Yog 2024: 6 ડિસેમ્બરથી સૂર્ય અને બુધની યુતિથી શુભ યોગ સર્જાયો છે. આ યોગની અસર દરેક રાશઇને થશે. પરંતુ 3 રાશિ છે જેના જીવનમાં હવે પછીના સમયમાં ધન અને ખુશીઓ વધતા રહેશે. ચાલો તમને પણ જણાવીએ આ લકી રાશિઓ વિશે.
और पढो »
Samsaptak Yog: શુક્ર અને મંગળ ગ્રહે બનાવ્યો સમસપ્તક યોગ, 3 રાશિના લોકોને મળશે અપાર સફળતા અને ધનSamsaptak Yog: શુક્ર અને મંગળનો અતિ શુભ સમસપ્તક યોગ ડિસેમ્બર મહિનામાં સર્જાયો છે. આ યોગ 3 રાશિના લોકોને અપાર ધન અને સફળતા આપનાર સાબિત થશે. તો ચાલો તમને જણાવીએ 3 ભાગ્યશાળી રાશિ કઈ કઈ છે.
और पढो »