Chandra Grahan 18 September 2024: વર્ષ 2024ના બીજું ચંદ્રગ્રહણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ ચંદ્રગ્રહણ સપ્ટેમ્બર મહિનામાં થશે અને આંશિક ચંદ્રગ્રહણ હશે. અગાઉ માર્ચમાં હોળીના દિવસે ચંદ્રગ્રહણ થયું હતું. સપ્ટેમ્બર 2024માં થનારું ચંદ્રગ્રહણ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ હશે.
Chandra Grahan 2024 Date Time: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ સપ્ટેમ્બર મહિનામાં થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ 4 રાશિના લોકોને નુકસાન પહોંચાડી શકે છે.
વર્ષ 2024ના બીજું ચંદ્રગ્રહણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ ચંદ્રગ્રહણ સપ્ટેમ્બર મહિનામાં થશે અને આંશિક ચંદ્રગ્રહણ હશે. અગાઉ માર્ચમાં હોળીના દિવસે ચંદ્રગ્રહણ થયું હતું. સપ્ટેમ્બર 2024માં થનારું ચંદ્રગ્રહણ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ હશે.વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ 18 સપ્ટેમ્બર, 2024ના રોજ લાગી રહ્યા છે. વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ 18 સપ્ટેમ્બરનો રોજ ભારતીય સમયાનુંસાર સવારે 6.11 વાગ્યાથી આરંભ થશે અને 10.17 પર સમાપ્ત થઈ જશે. તે રીતે આ ચંદ્ર ગ્રહણ 4 કલાક 6 મિનિટનું હશે.
Chandra Grahan 2024 In India Date And Time Surya Grahan 2024 Date Time In India 2024 Grahan List In India In Hindi Chandra Grahan Kab Hai Chandra Grahan 2024 September Grahan In 2024 In India Shani Chandra Grahan 2024 चंद्र ग्रहण कब है चंद्र ग्रहण का असर Lunar Eclipse 2024 In India
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »
વલસાડથી છેક મહારાષ્ટ્રના પાલઘર સુધી ટ્રાફિક જામ, નેશનલ હાઈવે પર આ શું થઈ રહ્યું છે!National Highway ઉમેશ પટેલ/વલસાડ : અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે સતત 12 કલાક સુધી ઠપ્પ રહ્યો. ગઈકાલે મહારાષ્ટ્રના પાલઘરમાં પીએમના કાર્યક્રમને લઈ મહારાષ્ટ્ર પોલીસે ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને કારણે નેશનલ હાઈવે પર કિલોમીટરો દૂર સુધી લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે.
और पढो »
વિદેશમાં વહીવટ કરનારા સાવધાન રહેજો, આવકવેરા ખાતાના પહેલા નિશાન પર છે આ લોકોIncome Tax Raid : આવકવેરા દ્વારા વિદેશમાં જે લોકો રકમ મોકલે છે તેની ચકાસણી કરી રહી છે. કરદાતાએ તેના આવકવેરાના રિટર્નમાં દાખવેલી આવક કરતાં પ અનેકગણી વધુ રકમ તેમણે વિદેશમાં મોકલ્યાનું ધ્યાનમાં આવ્યું
और पढो »
દેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેકઉત્તરાખંડથી લઈને ગુજરાત સુધી આકાશી આફત ભારે કહેર મચાવી રહી છે.... ત્યારે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે...
और पढो »
સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »
દેશની 15 AIIMS માં ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, ઓગસ્ટ મહિનાની આ તારીખ સુધી કરી શક્શો અરજીAIIMS Recruitment 2024: દેશભરની AIIMSમાં સરકારી નોકરી મેળવવાની મોટી તક છે. દેશની 15 AIIMSમાં નર્સિંગ ઓફિસરની ખાલી જગ્યાઓ ભરવાની છે, જેના માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીં ભરતી સંબંધિત તમામ વિગતો જોઈ શકે છે
और पढो »