વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રહે અને બીજી પાળી શરૂ ન કરવી પડે તે માટે સરકારી શાળાના આચાર્યએ બાળકોની સંખ્યા જ ઘટાડી દીધી...એ જ કારણસર કામચોર આચાર્યએ 60 વિદ્યાર્થીઓને એલસી આપીને ઘરે કાઢી મુક્યા હતા.
ગુજરાતમાં આગામી 7 દિવસ ચાલશે વરસાદની સટાસટી! તોફાની સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓને ભગવાન બચાવે...દૈનિક રાશિફળ 22 ઓગસ્ટ: આજે મહેનતથી કામ પૂર્ણ થશે, દિવસભર લાભની તકો મળશે, વાંચો આજનું રાશિફળલખી રાખજો! આ વિસ્તારોમાં પડશે 10 ઈંચ જેટલો વરસાદ! તારીખ સાથે અંબાલાલે કરી નવી આગાહીશિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા તાત્કાલિક અસરથી પગલા ભરવામાં આવ્યાસુરતની સરકારી શાળા માં 60 બાળકોને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી દેવાના વિવાદમાં ZEE 24 કલાકના અહેવાલની અસર આવી છે.
સાથે જ રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સમિતિ રચી તપાસના આદેશ આપ્યા છે. પાનસેરિયાએ કહ્યું કે, આ સાંખી ન લેવાય તેવું કૃત્ય છે. આ મામલે અધિકારીઓને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. આ સાથે સુરતના શિક્ષણ સમિતિના ચેરમેને બેઠક કરી જેમને LC આપવામાં આવ્યા છે તેવા વિદ્યાર્થીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે. મહત્વની વાત તો એ પણ સામે આવી છે કે, આ શાળાના 162 વિદ્યાર્થીઓને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં LC આપી દેવામાં આવ્યા છે.
આ તમામ બાળકો સુધી પહોંચી તેમના શાળામાં ફરી એડમિશન આપવામાં આવશે. ZEE 24 કલાકે જ્યારે આ મામલાની તપાસ કરી ત્યારે ચોંકાવાનું કારણ એ સામે આવ્યું કે, કે વધુ વિદ્યાર્થીઓ શાળામાં હોય તો બીજી પાળીમાં શાળા શરૂ કરવી પડે...અને કામચોર શિક્ષકોને વધુ કામ કરવાનો વારો આવે...તેથી જ તેમણે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રહે અને બીજી પાળી શરૂ ન કરવી પડે તે માટે બાળકોની સંખ્યા જ ઘટાડી દીધી...
ઉલ્લેખનીય છેકે, એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અભિયાનો ચલાવીને વધુને વધુ બાળકો ભણવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. શાળામાં ડ્રોપઆઉટ રેસિયો ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યાં બીજી તરફ કામચોરી કરતા શિક્ષકો સ્કૂલમાં સંખ્યા ઘટાડવા વિદ્યાર્થીઓને એલસી પકડાવી રહ્યાં છે તેનો પર્દાફાશ ઝી24કલાક દ્વારા કરવામાં આવ્યો છે.
Students School Living Certificate Principal Education સરકારી શાળા શિક્ષણ વિભાગ ઝી24કલાકના અહેવાલની અસર વિદ્યાર્થીઓ આચાર્ય હકાલપટ્ટી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Photos: ગુજરાતના આ વિસ્તારોમાં જોવા મળી બંધની વ્યાપક અસર; લોકો સ્વયંભૂ જોડાયા, જાણો ક્યાં અસર નથી?દલિત અને આદીવાસી સંગઠને દેશભરમાં આજે 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ આંદોલન મુખ્ય રીતે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદા વિરુદ્ધ છે. SC-ST અનામતમાં ક્રિમી લેયર લાગૂ કરવાનો વિરોધ થઈ રહ્યો છે. સંગઠનોનું માનવું છે કે આ નિર્ણય એસસી, એસટી અને ઓબીસીના અનામત પર જોખમ ઊભુ કરે છે.
और पढो »
মধ্যরাতে অগ্নিগর্ভ আরজি কর হাসপাতাল, ব্যাপক ভাঙচুর, আক্রান্ত জি ২৪ ঘণ্টাওRG Kar Hospital on fire at midnight extensive vandalism affected Zee 24 Ghanta
और पढो »
મંદી આવી તો સૌથી વધુ નોકરીઓ ભારતમાં આ 3 સેક્ટરમાં જશે, તમે તો નથી કરતા ને નોકરીવૈશ્વિક મંદીની અસર હેઠળથી ભારત પણ બાકાત રહ્યું નથી. અમેરિકામાં તોળાઈ રહેી મંદીની અસર ભારતના આઈટી, ફાર્મા અને ટેક્સટાઈલ ઉદ્યોગને પડવાનો સૌથી મોટો ખતરો છે. આ સિવાય વૈશ્વિક પુરવઠા શૃંખલા પર મંદીની અસર અને FDIમાં ઘટાડાથી ભારતીય અર્થવ્યવસ્થા પર અસર પડી શકે છે.
और पढो »
સફેદ સોનાની રેકોર્ડબ્રેક વાવણી પણ શું ખેડૂતોને રૂના ભાવ મળશે? આવા છે સમીકરણોCotton Price Hike : બાંગ્લાદેશમાં રાજકીય પ્રવાહો પલટાતા કપાસની આગળ ઉપર આવેલી ટકાવારીમાં વધુ પીછેહટ થાય તો નવાઈ નહિં. જેની અસર કપાસના ભાવ પર પડશે
और पढो »
લ્યો બોલો! અવાદમાં કરોડોની જમીન માટે HCનો ખોટો હુકમ બનાવી નાખ્યો! સરકારી અધિકારીની સંડોવણીશહેરના એસજી હાઇવેની કરોડોની કિંમતની જમીનના નામનો હાઇકોર્ટનો ખોટો હુકમ બનાવવાના કેસમાં સોલા પોલીસે એક સરકારી અધિકારીની ધરપકડ કરી છે.
और पढो »
ગુજરાત સરકારના એક નિર્ણયથી વિખાઈ ગયા પોલીસ અને નેતાઓના સેટિંગ! બધા PI, PSI ને અસરસ્થાનિક નેતાઓએ માનીતા અધિકારીને પોસ્ટિંગની મમત હવે છોડવી પડશે. રેન્જ બદલીના રાજકીય નિર્ણયથી 6000 PI, PSIને સીધી અસર થશે.
और पढो »