સાતમ પર ઠંડુ જમવાની પ્રથા કેવી રીતે પડી, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો... રસપ્રદ છે આ પરંપરા

શીતળા સાતમ समाचार

સાતમ પર ઠંડુ જમવાની પ્રથા કેવી રીતે પડી, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો... રસપ્રદ છે આ પરંપરા
શીતળા માતાની પૂજાસાતમનું મહત્વસાતમ- આઠમ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 40 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 159%
  • Publisher: 63%

importance of shitala satam : આજે રાંધણ છઠ્ઠનો દિવસ છે.. . આખો દિવસ ગૃહિણીઓ રસોઈ બનાવશે, અને આ વાસી રસોઈ આવતીકાલે સાતમના દિવસે ખાવામાં આવે છે, પરંતુ સાતમે વાસી ખાવાની પરંપરા કેવી રીતે પડી આવો જાણીએ

સાતમ પર ઠંડુ જમવાની પ્રથા કેવી રીતે પડી, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો... રસપ્રદ છે આ પરંપરા

શ્રાવણ માસ ન માત્ર ભગવાન શિવની વિશેષ પૂજાનો માસ પરંતુ આ માસમાં બોળચોથથી લઈને જન્માષ્ટમી સુધીની સળંગ તહેવારો આવી જાય છે, જેને ભારે ઉત્સાહ સાથે મનાવાય છે. દરેક દિવસનું પોતાનું વિશેષ મહત્વ છે, આ દિવસોમાં કેવી રીતે પૂજા કરવી, શું ખાવું તમામ વાતોનું અલગથી મહત્વ છે. આજે ગુજરાતમાં છઠ ઉજવાશે, આવતીકાલે સાતમ અને પછી અષ્ટમી. સાતમના દિવસે ગુજરાતમાં વાસી ખાવાની પ્રથા છે. પણ શું તમને ખબર છે કે, આ દિવસે વાસી ખાવાની પ્રથા કેવી રીતે પડી. ચાલો જાણીએ.

વહુ જ્યારે સવારે ઉઠે છે તો જોયું ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત હાલતમાં હતો, તેનું આખું શરીર દાઝી ગયુ હતું. બાળકને આ હાલતમાં જોઈ નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો છે, નાની વહુ રડતી રડતી સાસુ પાસે જાય છે અને બધી વાત કરે છે. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થાના કર બધું સારું થઈ જશે. નાની વહુ બાળકને ટોપલામાં નાખી નીકળી પડી.

નાની વહુ ત્યાંથી આગળ વધે છે જ્યાં રસ્તામાં તેને બે આખલા મળે છે, તેમના ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બન્ને લડતા હતા. નાની બહુને જોઈને બન્ને આખલાએ પુછ્યું કે બહેન તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે.નાની વહુ આગળ વધે છે ત્યા થોડે દૂર તેણે જોયું કે બોરડીના ઝાડ નીચે એક ડોશીમા પોતાના વાળ પરથી જૂ વીણતી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

શીતળા માતાની પૂજા સાતમનું મહત્વ સાતમ- આઠમ શીતળા સાતમની પૂજા Festival Food Gujarati Recipes Randhan Chhath Traditional Recipe ગુજરાતી રેસિપી ટ્રેડિશનલ રેસિપી રાંઘણ છઠ્ઠ Gujarati Recipes Shitala Satam Shitala Satam Vidhi Importance Of Shitala Satam Satam Aatham Janmashtami 2024 Janmashtami Kab Hai Krishna Janmashtami 2024 कृष्ण जन्माष्टमी Janmashtami Vrat 2024 Krishna Janmashtami Janmashtami Puja Vidhi Shri Krishna Janmashtami Shri Krishna Janmashtami Kab Hai Janmashtami Puja Muhurat 2024 Krishna Janam Krishna Janmashtami Bhajan 2024 Janmashtami Date Janmashtami Vrat Janmashtami Puja Story Of Janmashtami Janmashtami Pooja શીતળા સાતમ પર કેમ ઠંડું જમવાની પરંપરા શીતળા સાતમનું મહત્ત્વ સાતમ પર વાસી ખાવું

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »

શું તમારી ઘરની બારીમાં પણ લાગેલું છે AC? તો થઇ શકે છે જેલ, જાણો આ નિયમશું તમારી ઘરની બારીમાં પણ લાગેલું છે AC? તો થઇ શકે છે જેલ, જાણો આ નિયમAC Installation Rules: દિલ્હીના કરોલ બાગમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. બિલ્ડિંગ પરથી પડેલા ACએ એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો. આ ભયાનક અકસ્માતના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે એક ક્ષણમાં જીવનનો અંત આવ્યો. આ ઘટનાએ આપણને યાદ અપાવ્યું છે કે આપણી બેદરકારી કોઈનો જીવ લઈ શકે છે.
और पढो »

Google દર મિનિટે કમાય છે 2 કરોડ! ફ્રી સર્વિસમાં કેવી રીતે કરે છે આટલી કમાણી?Google દર મિનિટે કમાય છે 2 કરોડ! ફ્રી સર્વિસમાં કેવી રીતે કરે છે આટલી કમાણી?ગૂગલની આવકનો સૌથી મોટો સ્ત્રોત જાહેરાત છે. જ્યારે તમે Google પર કંઈપણ સર્ચ કરો છો, ત્યારે તમને ટોચ પર કેટલીક જાહેરાતો દેખાય છે. કંપનીઓ આ જાહેરાતો માટે ગૂગલને ચૂકવણી કરે છે. ગૂગલને આનાથી ઘણા પૈસા મળે છે. આ સિવાય યુટ્યુબ પર જાહેરાતો પણ બતાવવામાં આવે છે, જેમાંથી ગૂગલને ઘણી કમાણી થાય છે.
और पढो »

ગુજરાતનું આ શહેર તમને મફતમાં ચંદ્રની સપાટી જેવો અહેસાસ કરાવશે! આ દ્રશ્યો છે તેના પુરાવાગુજરાતનું આ શહેર તમને મફતમાં ચંદ્રની સપાટી જેવો અહેસાસ કરાવશે! આ દ્રશ્યો છે તેના પુરાવાAhmedabad Hevay Rains: અમદાવાદ મહાનગર છે, પણ આ મહાનગરમાં સામાન્ય વરસાદમાં જ લોકો હાલ બેહાલ થઈ જાય છે. ઠેર ઠેર પાણી ભરાઈ જાય, જ્યારે પાણી ઓસરે ત્યારે ભૂવા પડી જાય અને રોડ પર તો ચાલવું એટલે કમરનો દુઃખાવો પાક્કો. અમદાવાદના રોડ પર એટલા ખાડા પડી જાય છે કે તમે પૃથ્વી નહીં પણ ચંદ્ર પર હોવ તેવો અહેસાસ થાય.
और पढो »

સૂર્ય-બુધની યુતિ દ્રષ્ટિથી 3 રાશિઓ થશે માલામાલ! ચારેકોર મળશે સફળતા, પૈસાથી ખિસ્સા-તિજોરીઓ ભરેલા રહેશેસૂર્ય-બુધની યુતિ દ્રષ્ટિથી 3 રાશિઓ થશે માલામાલ! ચારેકોર મળશે સફળતા, પૈસાથી ખિસ્સા-તિજોરીઓ ભરેલા રહેશેસૂર્ય બુધ યુતિ એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના છે. જે તમામ રાશિઓ પર અસર પાડે છે. આ યુતિ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો એક જ રાશિ કે નક્ષત્રમાં એક બીજાથી ઝીરો ડિગ્રી પર હોય છે. 19 ઓગસ્ટ 2024થી બની રહેલા આ ખાસ યોગની અસર 3 રાશિના જાતકો પર વધુ થવાની પ્રબળ શક્યતા છે.
और पढो »

Mahila Naga Sadhu: મહિલા નાગા સાધુ બનવા જીવતા જીવત કરવું પડે આ ભયંકર કામ, કુંભ સ્નાન પછી થઈ જાય અલોપMahila Naga Sadhu: મહિલા નાગા સાધુ બનવા જીવતા જીવત કરવું પડે આ ભયંકર કામ, કુંભ સ્નાન પછી થઈ જાય અલોપLife Of Mahila Naga Sadhu: જે રીતે પુરુષો નાગા સાધુ હોય છે તે રીતે મહિલાઓમાં પણ નાગા સાધુ હોય છે. મહિલા નાગા સાધુ એક રહસ્યમય જીવન જીવે છે. તેઓ દુનિયાની સામે ફક્ત કુંભ સમયે આવે છે. આ સિવાય તેઓ ક્યાં રહે છે અને કેવી હાલતમાં તે કોઈ જાણતું નથી. મહિલા નાગા સાધુ બનવાની વિધિ પણ ખૂબ જ મુશ્કેલ હોય છે.
और पढो »



Render Time: 2025-02-16 00:04:10