Mahila Naga Sadhu: મહિલા નાગા સાધુ બનવા જીવતા જીવત કરવું પડે આ ભયંકર કામ, કુંભ સ્નાન પછી થઈ જાય અલોપ

Life Of Mahila Naga Sadhu समाचार

Mahila Naga Sadhu: મહિલા નાગા સાધુ બનવા જીવતા જીવત કરવું પડે આ ભયંકર કામ, કુંભ સ્નાન પછી થઈ જાય અલોપ
Mahila Naga SadhuMahila Naga Sadhu ImagesMahila Naga Sadhu Kaise Hoti Hai
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 50 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 181%
  • Publisher: 63%

Life Of Mahila Naga Sadhu: જે રીતે પુરુષો નાગા સાધુ હોય છે તે રીતે મહિલાઓમાં પણ નાગા સાધુ હોય છે. મહિલા નાગા સાધુ એક રહસ્યમય જીવન જીવે છે. તેઓ દુનિયાની સામે ફક્ત કુંભ સમયે આવે છે. આ સિવાય તેઓ ક્યાં રહે છે અને કેવી હાલતમાં તે કોઈ જાણતું નથી. મહિલા નાગા સાધુ બનવાની વિધિ પણ ખૂબ જ મુશ્કેલ હોય છે.

Mahila Naga Sadhu : મહિલા નાગા સાધુ બનવા જીવતા જીવત કરવું પડે આ ભયંકર કામ, કુંભ સ્નાન પછી થઈ જાય અલોપજે રીતે પુરુષો નાગા સાધુ હોય છે તે રીતે મહિલાઓમાં પણ નાગા સાધુ હોય છે. મહિલા નાગા સાધુ એક રહસ્યમય જીવન જીવે છે. તેઓ દુનિયાની સામે ફક્ત કુંભ સમયે આવે છે. આ સિવાય તેઓ ક્યાં રહે છે અને કેવી હાલતમાં તે કોઈ જાણતું નથી. મહિલા નાગા સાધુ બનવાની વિધિ પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. સાધુ સંતોના પંથમાં નાગા સાધુ ઓ પણ આવે છે. નામ પરથી જ ખબર પડી જાય છે કે આ સાધુ નિર્વસ્ત્ર રહે છે.

વર્ષો સુધી તેઓ ભગવાનની ભક્તિમાં લીન રહે છે. મહિલા નાગા સાધુ બનતા પહેલા મહિલાએ પરીક્ષા તરીકે 6 થી 12 વર્ષ સુધી કઠોર બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. ત્યાર પછી જ તેના ગુરુ તેને નાગા સાધુ બનવાની અનુમતિ આપે છે. મહિલા નાગા સાધુને દીક્ષા લેતા પહેલા પોતાના વાળનો ત્યાગ કરવો પડે છે. ત્યાર પછી દુનિયાથી અલગ થઈને તેણે કઠોર તપ કરવું પડે છે. ત્યાર પછી મહિલાના નાગા સાધુને સાંસારિક બંધન તોડવા માટે પોતાનું જ પિંડદાન કરવું પડે છે. પોતાનું પિંડદાન કર્યા પછી જ તે નવા જીવનમાં પ્રવેશ કરે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mahila Naga Sadhu Mahila Naga Sadhu Images Mahila Naga Sadhu Kaise Hoti Hai Mahila Naga Sadhu Kaise Banti Hain Women Naga Sadhu Naga Sadhu Naga Chaitanya નાગા સાધુ નાગા બાબા હિન્દુ ધર્મ મહિલા નાગા સાધુ કેવી રીતે બને નાગા સાધ્વીઓ મહિલા નાગા સાધુનું જીવન નાગા સાધુ બનવાની પ્રક્રિયા પિંડદાન વસ્ત્ર ત્યાગ Women Naga Sadhu Female Naga Sadhu Naga Sadhu Life Of Naga Sadhu Naga Bava Nu Jivan Kumbh Kumbh Snan નાગા બાવા નાગા બાવાનું જીવન અઘોરી Aghori Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતની તમામ સ્કૂલોએ 30 દિવસમાં કરવું પડશે ફરજિયાત આ કામ, 5 ઓગસ્ટ છેલ્લો દિવસગુજરાતની તમામ સ્કૂલોએ 30 દિવસમાં કરવું પડશે ફરજિયાત આ કામ, 5 ઓગસ્ટ છેલ્લો દિવસઅગાઉ રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોમાં તપાસ કરવામાં આવી હતી. જે અંગેનો રિપોર્ટ પણ શિક્ષણ વિભાગને સોંપવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા વધુ એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં તમામ જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ કરવામાં આવ્યો છે કે તમામ સ્કૂલો 30 દિવસમાં ફાયર NOC મેળવવાની રહેશે.
और पढो »

બ્રિજ ચાલુ થાય તે પહેલા ખખડી ગયો! ગુજરાતના આ બ્રિજમાં વિકાસને બદલે ભ્રષ્ટાચાર દેખાયોબ્રિજ ચાલુ થાય તે પહેલા ખખડી ગયો! ગુજરાતના આ બ્રિજમાં વિકાસને બદલે ભ્રષ્ટાચાર દેખાયોસરકાર લોકોની સુવિધા માટે વિકાસના કામની તો શરૂઆત કરે છે. પરંતુ તેને સમયસર પૂર્ણ કરવામાં આવતું નથી અને તેના કારણે આ વિકાસનું કામ લોકો માટે મોટી મુશ્કેલી સર્જી દે છે. એટલું જ નહીં આ કામને પણ મોંઘવારીને માર પડે છે અને અંદાજ કરતાં 10 ગણું મોઘું થઈ જાય છે.
और पढो »

ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »

Abuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટAbuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટViolence in Relationship: આ રિપોર્ટ જોઈને નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત હતા કે મોટી સંખ્યામાં કિશોરીઓ પોતાનો 20મો જન્મદિવસ ઉજવે તે પહેલા આજે હિંસાનો શિકાર થઈ રહી છે.
और पढो »

અમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલઅમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલStreet Animals In Ahmedabad : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડીંગો હોય છે, AMCની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે
और पढो »

Shanidev: શનિની ચાલમાં થયો છે મોટો ફેરફાર, આગામી 118 દિવસ આ રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ, તિજોરીઓ ખૂટી પડશે!Shanidev: શનિની ચાલમાં થયો છે મોટો ફેરફાર, આગામી 118 દિવસ આ રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ, તિજોરીઓ ખૂટી પડશે!Shani Retrograde: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ 29 જૂનના રોજ રાતે 11.40 વાગે કુંભ રાશિમાં વક્રી થયા છે અને 15 નવેમ્બર સુધી આ રાશિમાં વક્રી રહેશે.
और पढो »



Render Time: 2025-02-15 10:36:44