સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ યાત્રિક ભવનનું અમિત શાહના હસ્તે લોકાર્પણ, Photos

Yatrik Bhavan समाचार

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ યાત્રિક ભવનનું અમિત શાહના હસ્તે લોકાર્પણ, Photos
Gopalanand Swami Yatrik BhavanSalangpur Hanumanji TempleBotad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 200 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું. 8 માળ અને 1100 રૂમ ધરાવતું આ યાત્રિક ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ફાઈવ સ્ટાર હોટલને પણ ઝાંખુ પાડે તેવું છે આ ભવન.

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ યાત્રિક ભવનનું અમિત શાહ ના હસ્તે લોકાર્પણ, Photos

આ યાત્રિક ભવનની વિશેષતાઓ ખાસ જાણો. https://zeenews.india.com/gujarati/photo-gallery/union-home-minister-amit-shah-inaugurated-gopalanand-swami-yatrik-bhavan-salangpur-hanumanji-temple-premises-botad-377330સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે 8 માળ અને 1100 રૂમ ધરાવતું આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ છે. જ્યાં 2500 વાહનોની વિશાળ પાર્કિંગ વ્યવસ્થા છે. આ ભવનનું બાંધકામ 9,00,000 સ્ક્વેર ફૂટમાં કરાયું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gopalanand Swami Yatrik Bhavan Salangpur Hanumanji Temple Botad Gujarat News Gujarati News અમિત શાહ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મળી ગયુ મીની પાવાગઢ! ઉત્તર ગુજરાતમાં અહીં ખૂલ્યું મહાકાળી માતાનું ભવ્ય મંદિરમળી ગયુ મીની પાવાગઢ! ઉત્તર ગુજરાતમાં અહીં ખૂલ્યું મહાકાળી માતાનું ભવ્ય મંદિરMini Pavagadh : અંબોડ ખાતે મિની પાવાગઢ શ્રી મહાકાલી મંદિરનું લોકાર્પણ કરાશે... મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાશે લોકાર્પણ... રૂ.2 કરોડના ખર્ચે પ્રાચીન મંદિરનું નવીનીકરણ કરાયુ
और पढो »

ડાકોરથી ભક્તો ભૂખ્યા પરત નહિ જાય! મંદિર દ્વારા કરાઈ વિના મૂલ્યે ભોજન પ્રસાદીની જાહેરાતડાકોરથી ભક્તો ભૂખ્યા પરત નહિ જાય! મંદિર દ્વારા કરાઈ વિના મૂલ્યે ભોજન પ્રસાદીની જાહેરાતDakor Temple : ખેડાના પ્રખ્યાત ડાકોર મંદિરમાં આવતીકાલથી ભક્તોને વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા મળી રહેશે, મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાશે
और पढो »

રાતના અંધારામાં ચમક્યું સોમનાથ મંદિર, ફરી શરૂ થયો લાઈટ એન્ડ સાઉન્ડ શોરાતના અંધારામાં ચમક્યું સોમનાથ મંદિર, ફરી શરૂ થયો લાઈટ એન્ડ સાઉન્ડ શોLight And Sound Show At Somnath Temple : સોમનાથ મંદિરમાં 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો નો હાઉસફુલ સાથે પુનઃ પ્રારંભ, ઇતિહાસ જાણી ભાવ વિભોર થયા ભક્તો... સોમનાથ મંદિરમાં 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો નો હાઉસફુલ સાથે પુનઃ પ્રારંભ, ઇતિહાસ જાણી ભાવ વિભોર થયા ભક્તો
और पढो »

સોમનાથ મંદિર બુલડોઝર એક્શન પર સુપ્રીમે માંગ્યો ગુજરાત સરકાર પાસેથી જવાબ, જો દોષિત જણાશે તો...સોમનાથ મંદિર બુલડોઝર એક્શન પર સુપ્રીમે માંગ્યો ગુજરાત સરકાર પાસેથી જવાબ, જો દોષિત જણાશે તો...somnath temple bulldozer action : સોમનાથ મંદિર આસપાસ બુલડોઝર એક્શન પર હાલ રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર... કોર્ટના આદેશની અહેવાલના કરી બુલડોઝર ચલાવાયાની થઈ હતી અરજી.. રાજ્ય સરકારના જવાબ બાદ સુપ્રીમ કોર્ટ કરશે અહેવાલના થઈ કે નહીં તેનો નિર્ણય
और पढो »

નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, જાણો રાજ્યભરમાં કેવી કરાઈ છે સુરક્ષાનવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, જાણો રાજ્યભરમાં કેવી કરાઈ છે સુરક્ષાનવરાત્રી દરમ્યાન દરેક મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રીતે ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમીને ઘરે પરત જઈ શકે તે માટે તમામ શહેર-જિલ્લાઓમાં મળીને કુલ ૭૩૭ શી ટીમ તૈનાત કરવામાં આવી છે. આ She Team પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે.
और पढो »

અહીં આવતા ભક્તોને પ્રસાદ રૂપે અપાય છે માટી! મનોકામના પૂર્ણ થાય એટલે કરવું પડે છે આ કામ!અહીં આવતા ભક્તોને પ્રસાદ રૂપે અપાય છે માટી! મનોકામના પૂર્ણ થાય એટલે કરવું પડે છે આ કામ!દેવસ્થાનોમાં પ્રસાદનું સવિશેષ મહત્વ હોય છે ત્યારે ભારતભરમાં એક માત્ર એવું મંદિર જ્યાં પ્રસાદ રૂપે માટી અપાય છે. શક્તિપીઠ બહુચરાજી મંદિર હસ્તકની વલ્લભ ભટ્ટ વાવ મંદિર ભક્તોની આસ્થાનું છે પ્રતિક જ્યાં પ્રશાદ રૂપે વાવની માટી અપાય છે.
और पढो »



Render Time: 2025-02-19 03:00:30