Sikkim Cloud Brust After Landslide: : સિક્કિમમાં વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલનની ઘટના... વડોદરાથી ફરવા ગયેલા પરિવારના 9 લોકો ફસાયા... બે દિવસથી સંપર્ક ન થતા પરિવારજનો બન્યા ચિંતિત
Sikkim Cloud Brust After Landslide: : સિક્કિમમાં વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલન ની ઘટના... વડોદરા થી ફરવા ગયેલા પરિવારના 9 લોકો ફસાયા... બે દિવસથી સંપર્ક ન થતા પરિવારજનો બન્યા ચિંતિતઆજે બન્યો છે રવિયોગ, સૂર્યની જેમ ઝગારા મારશે આ 5 રાશિવાળાનું જીવન, શનિદેવની કૃપાથી ધન-સંપત્તિમાં બંપર વધારો થશેદૈનિક રાશિફળ 15 જૂન: ઉતાવળમાં કોઈ કાર્ય કરવાનું ટાળો, નહીં તો મુશ્કેલી વધશે, વાંચો આજનું રાશિફળBollywood newsગુજરાતીઓનું વેકેશન હજી પૂરું થયુ નથી. હજી પણ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગુજરાતીઓ પ્રવાસમાં છે.
પરિવારમાં તમામ સભ્યો આજે હવાઈ મારફતે પરત વડોદરા આવવાના હતા પણ હજી સુધી કોઇ સંપર્ક નથી થઈ રહ્યો. 7 જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સ મારફતે તમામ લોકો સિક્કિમ ફરવા ગયા હતા. પરિવારમાં રામચંદ્રભાઈના બે મોટા બહેન, એક નાનો ભાઈ અને તેમનો પરિવાર ફરવા ગયો હતો.સ્વજનોએ સરકાર પાસે તમામને સહી સલામત વડોદરા લાવવા માંગ કરી છે. તો ઝી 24 કલાક સાથે વાતચીત કરતાં સમયે નીતાબેન રાણા રડી પડ્યાં હતા. પરિવારના સભ્યોની ચિંતામાં નિતાબેનની આંખમાં આંસુ આવ્યા હતા.
વડોદરા Heavy Rains ભારે વરસાદ Sikkim Sikkim Rain Sikkim Landslide Sikkim News Sikkim Landslide Death Sikkim Landslide Photos Heavy Rainfall In Sikkim Flood Rainfall Alert North East News Cloud Burst Gangtok Floods In Sikkim Sikkim Disaster Management Sikkim Weather Sikkim News Sikkim Rains Sikkim Flood Sikkim Flood News Sikkim Flood Today Sikkim Flood સિક્કીમમાં ગુજરાતી પરિવાર ફસાયો વાદળ ફાટ્યું સિક્કીમમાં લેન્ડસ્લાઈડ ભૂસ્ખલન વડોદરાનો રાણા પરિવાર સિક્કીમમાં ફસાયો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
TRP ગેમઝોનમાંથી મળ્યાં સળગેલા માનવ અંગો, ઉપલેટાનો ધોબી પરિવારના પાંચનો કોઈ અત્તોપત્તો નથીRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં એક નહિ, અનેક પરિવારો લાપતા છે, ઉપલેટાનો ધોબી પરિવાર પણ ગાયબ, પરિવારના 5 લોકો હજુ સુધી મળી શક્યા નથી
और पढो »
Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
और पढो »
ગુજરાતના આ ગામમાંથી એકાએક ગાયબ થઈ ગયા બધા પુરુષો, એવું તો શું થયુંSabarkantha Road Accident : સાબરકાંઠાના ગામડી ગામમાંથી તમામ પુરુષો થઇ ગયા છે ગાયબ, એક અઠવાડિયાથી કોઈ અત્તોપત્તો નથી, આ કારણે મહિલાઓના માથે આવ્યું મોટું સંકટ
और पढो »
ગુજરાતના ચાર જિલ્લા પર મોટી આફત આવશે : બધુ ખેદાન-મેદાન કરી દે તેવી ધૂળની આંધીની આગાહીDust Strom Alert : રાજ્યના ચાર જિલ્લામાં આંધી-વંટોળની શક્યતા, ભારે પવનો ફૂંકાતા અમદાવાદીઓને બફારાથી રાહત, હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી
और पढो »
Video: અનેકનો ભોગ લઈ ચુકેલી ગુજરાતની આ જગ્યા પર હજુ પણ ઉમટે છે લોકો! નથી કોઈ રણીધણીLive Video: વહીં જહાં કોઈ આતા જાતા નહીં... અહીં નથી કોઈ સુરક્ષાના સાધનોની વ્યવસ્થા કે નથી કોઈ સુરક્ષા કર્મી. ના પોલીસ, ના સિક્યોરિટી, ના કેમેરા, સાવ સુમસામ! અહીં આખો આખો દિવસ ગુટર ગુ કરે છે પ્રેમી પંખીડા. અમદાવાદ નજીક આવેલી છે આ અનોખી જગ્યા.
और पढो »
મોતનો નથી જળવાતો મલાજો! એક સાથે કોલ્ડ સ્ટોરેજમાં 2-2 લાશો, તંત્રમાં માનવતા મરી પરવારીવડોદરાની સૌથી મોટી જો કોઈ હોસ્પિટલ હોય તો તે સયાજી હોસ્પિટલ છે. પરંતુ આ હોસ્પિટલમાં લોકોનાં મોતનો મલાજો જળવાતો નથી. કેમ કે હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ વિભાગનું કોલ્ડ સ્ટોરેજ જ હવે મૃતપાય સ્થિતિમાં પહોંચી ગયુ છે. છતાં પણ સરકાર કે હોસ્પિટલ તંત્રને કોઈ ચિંતા નથી.
और पढो »