Everywhere you look at Surat Udhana station, there are only people everywhere, the police used a light lathi charge to control the crowd.
સુરત ઉધના સ્ટેશન પર જ્યાં જુઓ ત્યાં બસ લોકો જ લોકો, ભીડને કાબૂમાં લેવા પોલીસે કર્યો હળવો લાઠી ચાર્જસુરતથી મોટી સંખ્યામાં યુપી-બિહાર રવાના થયા લોકો, ભારે ભીડના કારણે મુસાફરો સ્ટેશન પર જ અટવાયા......ભાવનગર જિલ્લાના ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ ન મળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યોદક્ષિણ ભારતનું આ ગામડું કહેવાય છે 'ભૂતિયા' ગામ, લોકો પગ મૂકતા પહેલા સો વખત કરે છે વિચાર!દિલ્હીથી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બની ધમકી, ઉદયપુરમાં કરાવાયું ઈમરજન્સી લેન્ડિંગ.....
બિહાર: 66 કિલો ચાંદીના દાગીના સાથે પકડાયા આરોપીઓ, બંગાળના નાદિયામાંથી ટ્રેન મારફતે ગેરકાયદે ચાંદી કટિહાર લવાઈ!UP ના અમરોહામાં બેકાબૂ બોલેરોએ હોટલની બહાર ઉભેલા વ્યક્તિને મારી ટક્કર, અકસ્માતમાં વ્યક્તિનો ચમત્કારિક બચાવ....વાવ વિધાનસભા બેઠકથી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ, હાઈકમાન્ડનો આભાર માની વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ....
Zee Original Video Surat Police Station Heavy Crowd Diwali Vacation Surat Udhana Station Control The Crowd
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સામુહિક દુષ્કર્મ કેસ બાદ સુરત પોલીસનું મોટું એક્શન, સુમસાન સ્થળો પર વધાર્યું પેટ્રોલિંગSurat gangrape Case : સુરત શહેર પોલીસે વડોદરા, કોસંબાની સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ ખેતર, ઝાડી ઝાંખરા સહિત સુમસાન સ્થાન પર તાત્કાલિક અસરથી પેટ્રોલિંગ વધારી દેવાયું
और पढो »
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલદેવભૂમિ દ્વારકા-જામનગર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દ્વારકાના હાઈવે રોડ પર બરડિયા પાસે થયેલા અકસ્માતમાં 5થી વધુના મોત થયા છે. બસ, કાર, બાઈક સહિત ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હજુ મૃત્યુ આંક પણ વધે તેવી શક્યતા છે.
और पढो »
સુરત ગેંગરેપ કેસનો ત્રીજો આરોપી ઝડપાયો, ગુજરાત છોડીને ભાગવાની ફિકારમાં હતો તે પહેલા પોલીસે દબોચ્યોSurat Gangrape Case : સુરત ગેંગરેપની ગોઝારી ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો....આરોપી રાજુની અમદાવાદ રેલવે પોલીસે કરી ધરપકડ....ગુજરાત છોડીને ભાગવાની ફિરાકમાં હતો આરોપી.....આરોપીને અમદાવાદથી લઈ સુરત આવવા રવાના...
और पढो »
મહાઅષ્ટમી પર અતિ દુર્લભ યોગ, આ રાશિઓના લોકો પર માં દુર્ગા વરસાશે એટલી ધન-સંપતિ કે ભેગા નહીં કરી શકોDurga Ashtami 2024: શારદીય નવરાત્રી ઉત્સવ ચાલી રહ્યો છે અને મહાઅષ્ટમીનો તહેવાર 11મી ઑક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ વર્ષે શારદીય નવરાત્રિની અષ્ટમી અને નવમી તિથિ એક જ દિવસે આવી રહી છે. જે કેટલાક લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે.
और पढो »
આખા સૌરાષ્ટ્રવાસીઓમાં દિવાળીની ખરીદી માટે ફેવરિટ છે આ બજાર, 4 દિવસમાં થાય છે કરોડોની ખરીદીDiwali 2024 : સૌરાષ્ટ્રભરના લોકો દિવાળીની ખરીદી કરવા માટે રાજકોટની બજારોમાં પહોંચ્યા... ઓનલાઈન શોપિંગનું વળગણ છોડીને સૌરાષ્ટ્રવાસીઓમાં લોકલ ફોર વોકલનો ટ્રેન્ડ જોવા મળ્યો
और पढो »
પીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યોPm Modi Wrote Garba Song : PM મોદીએ નવરાત્રીના પાવન પર્વે મા દુર્ગાને સમર્પિત ગરબો લખ્યો, સોશિયલ મીડિયા પર શેર કર્યો!
और पढो »