સુરતમાં કુદરત રૂઠી! ભારે વરસાદ બાદ હવે આ રોગચાળાનો ખતરો, 14 દિવસની બાળકીનું મોત

Pandemic समाचार

સુરતમાં કુદરત રૂઠી! ભારે વરસાદ બાદ હવે આ રોગચાળાનો ખતરો, 14 દિવસની બાળકીનું મોત
SuratSmart City SuratSurat Civil Hospital
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 101%
  • Publisher: 63%

સુરત સિવિલ હોસ્પિટલના બાળ વિભાગના તબીબ જીગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે પાલનપુર વિસ્તારમાં રહેતી 14 દિવસની બાળકીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લાવવામાં આવી હતી. બાળકીને બે દિવસથી ઝાડા, ઉલટી થતા પરિવારજનો બાળકીને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ લઈ ગયા હતા.

પાલનપુર વિસ્તારમાં રહેતી 14 દિવસની બાળકીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લાવવામાં આવી હતી. બાળકીને બે દિવસથી ઝાડા, ઉલટી થતા પરિવારજનો બાળકીને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ લઈ ગયા હતા.Gold rate

Gold Rate: કસ્ટમ ડ્યુટી ઘટતા સોનું જબરદસ્ત તૂટ્યું, અત્યારે ખરીદી લેવું કે હજું રાહ જોવી? ખાસ જાણો એક્સપર્ટનો મતદૈનિક રાશિફળ 25 જુલાઈ: કન્યા રાશિ માટે આજનો દિવસ સારો, અટકેલા કામ ઓછા પ્રયત્ને પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળસુરતમાં રોગચાળાએ વધુ એકનો જીવ લીધો છે. અડાજણમાં 14 દિવસની બાળકીનું ઝાડા ઉલ્ટી બાદ મોતની નિપજ્યું છે. અડાજણ પાલનપુર ખાતે આવેલ સંત તુકારામ સોસાયટીમાં રહેતી સારિકા રાજુ ચોરસીયાની 14 દિવસની દીકરીને બે દિવસ પહેલા ઝાડા ઉલટી થતા પરિવારજનો તેને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Surat Smart City Surat Surat Civil Hospital Viral Fever Viral Infection રોગચાળો વકર્યો સુરતમાં રોગચાળો મહામારી સુરતમાં મહામારી સુરત સિવિલ હોસ્પિટલ વાયરલ ઈન્ફેક્શન શરદી તાવ ઝાડા ઉલ્ટી H1N1 Flu Swine Flu Corona Case ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સુરતમાં ધોધમાર વરસાદ બાદ DEOની શાળાઓને સૂચના અપાઈ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયાસુરતમાં ધોધમાર વરસાદ બાદ DEOની શાળાઓને સૂચના અપાઈ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયાSurat Heavy Rain : સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, સમી સાંજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
और पढो »

ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતGujarat Weather Forecast : ગુજરાતમાં હવે નહિ રોકાય વરસાદ, ધમાકેદાર એન્ટ્રી બાદ હવે આગામી સાત દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણો આજે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
और पढो »

દેશના મોટાભાગના યુવાનોને થશે આ કેન્સર : આ રિપોર્ટથી ફફડી જશો, 30 વર્ષની ઉમર બાદ મોટો ખતરોદેશના મોટાભાગના યુવાનોને થશે આ કેન્સર : આ રિપોર્ટથી ફફડી જશો, 30 વર્ષની ઉમર બાદ મોટો ખતરોlung cancer in india : લાઈફસ્ટાઈલ બીમારી ગણાતી કેન્સર લોકોમાં મહામારીની જેમ ઘર કરી રહી છે, એક નવો અભ્યાસ કહે છે કે જો તમે ધૂમ્રપાન નહિ કરતા હોવ તો પણ તમને ફેફસાનું કેન્સર થશે
और पढो »

ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
और पढो »

ભારે વરસાદ બાદ નવસારી ડૂબ્યું, નદીઓના પાણી શહેરમાં ઘૂસ્યા, કમર સુધીના પાણીમાં ડૂબ્યા લોકોભારે વરસાદ બાદ નવસારી ડૂબ્યું, નદીઓના પાણી શહેરમાં ઘૂસ્યા, કમર સુધીના પાણીમાં ડૂબ્યા લોકોNavsari Heavy Rain : નવસારીમાં સતત બીજા દિવસે મેઘરાજાની બેટિંગ... નવસારીના મોટાભાગના તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ... વહેલી સવારે પણ ગણદેવીમાં ખાબક્યો 2 ઈંચથી વધારે વરસાદ...
और पढो »

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની જમાવટ : પોરબંદર, દ્વારકા, ગીરસોમનાથ, જુનાગઢમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર આવ્યુંસૌરાષ્ટ્રમાં મેઘરાજાની જમાવટ : પોરબંદર, દ્વારકા, ગીરસોમનાથ, જુનાગઢમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર આવ્યુંGujarat Rains : રાજ્યમાં આગામી એક કલાક સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે છે. દ્વારકા ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી અપાઈ છે. તો અમરેલી, કચ્છ, દીવમાં ગાજવીજ સાથે વરસાદ આવશે. આ વચ્ચે ગઈકાલથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધોધમાર વરસ્યા છે.
और पढो »



Render Time: 2025-02-15 18:03:40