સુરતની SVNIT ઈન્સ્ટિટ્યુટમાં છુટ્ટા હાથની મારામારી, શિક્ષક અને સિક્યુરિટી ગાર્ડે વિદ્યાર્થીને માર માર્યો

Viral Video समाचार

સુરતની SVNIT ઈન્સ્ટિટ્યુટમાં છુટ્ટા હાથની મારામારી, શિક્ષક અને સિક્યુરિટી ગાર્ડે વિદ્યાર્થીને માર માર્યો
SuratSVNITSardar Vallabhbhai National Institute Of Technolo
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

Education News : સુરતની SVNIT ઈન્સ્ટિટ્યુટ આવી વિવાદમાં...સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટીએ વિદ્યાર્થીને માર મારતા આક્રોશ..યુવાન નશામાં હોવાથી માર માર્યાનો કરાયો દાવો..

સુરત ની SVNIT ઈન્સ્ટિટ્યુટમાં છુટ્ટા હાથની મારામારી , શિક્ષક અને સિક્યુરિટી ગાર્ડે વિદ્યાર્થીને માર માર્યો

Coconut Oil: આંખની આસપાસ નાળિયેરનું તેલ લગાડવાથી થતા આ ફાયદા વિશે નહીં જાણ્યું હોય આજ સુધીશનિની ઉલ્ટી ચાલ આ 3 રાશિના જાતકોને કરાવશે મહાલાભ, 2 મહિના સુધી બંપર ધનલાભ થશે, બગડેલા કામ પાર પડશે!કેનેડામાં ગુજરાતીઓની રોજીરોટી છીનવાઈ! હવે કેનેડા જવું કોઈને પોસાય તેમ નથી, 35 ટકાનો ઘટાડોGanesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર 4 યોગનો મહાસંયોગ, ગણપતિ બાપ્પા આ 3 રાશિવાળા પર વરસી પડશે, ધન-સંપત્તિ, સુખ-સમૃદ્ધિમાં બંપર વધારો...

પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં એક વિદ્યાર્થીને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા માર મરાતો હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં એસવીએનઆઇટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જે બે દિવસ બાદ રિપોર્ટ આપશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.

વિદ્યાર્થીઓએ હોસ્ટેલને ભાનમાં લાવવા માટે સિક્યુરિટી ગાર્ડને લાફા પણ ઝીંકી દીધા હતા અને લાતો પણ મારી હતી. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી એક વિદ્યાર્થીને મારી રહ્યા છે તે વીડિયો પણ સામે આવ્યા છે. આ સમગ્ર મામલે એસવીએનઆઇટીના રજીસ્ટ્રાર પ્રમોદ માથુરે જણાવ્યું હતું કે, હોસ્ટેલની અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી. જેમાં બંને વિદ્યાર્થીઓની ભૂલ છે. અમે તપાસ કમીટીની રચના કરી છે જે બે દિવસમાં રિપોર્ટ આપશે અને જે જવાબદાર હશે તેમની સામે પગલાં ભરવામાં આવશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Surat SVNIT Sardar Vallabhbhai National Institute Of Technolo સુરત મારામારી વાયરલ વીડિયો એસવીએઆઈટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Petrol-Diesel: આખી ટાંકી ફૂલ કરવા કેટલાં ચૂકવવા પડશે પૈસા? ભુક્કા કાઢશે 1 લીટરનો નવો ભાવPetrol-Diesel: આખી ટાંકી ફૂલ કરવા કેટલાં ચૂકવવા પડશે પૈસા? ભુક્કા કાઢશે 1 લીટરનો નવો ભાવPetrol-Diesel Price Today: હાલમાં દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરના દરે છે અને તે સસ્તી થવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે.
और पढो »

અમિત શાહના હસ્તે પાકિસ્તાની 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા, પરિવારોમાં દિવાળી જેવો માહોલ!અમિત શાહના હસ્તે પાકિસ્તાની 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા, પરિવારોમાં દિવાળી જેવો માહોલ!કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
और पढो »

ચક્કી ચાલનાસન યોગાના છે અદ્ભૂત ફાયદા, મહિલાઓ માટે છે રામબાણ!ચક્કી ચાલનાસન યોગાના છે અદ્ભૂત ફાયદા, મહિલાઓ માટે છે રામબાણ!Chakki chalanasana benefits: સારા સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. શરીર, મન અને આત્માને યોગ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
और पढो »

ગ્રે માર્કેટમાં શાનદાર કમાણીનો સંકેત, 27 ઓગસ્ટે ઓપન થશે 2831 કરોડનો આઈપીઓ, 427-450 રૂપિયા છે પ્રાઇઝ બેન્ડગ્રે માર્કેટમાં શાનદાર કમાણીનો સંકેત, 27 ઓગસ્ટે ઓપન થશે 2831 કરોડનો આઈપીઓ, 427-450 રૂપિયા છે પ્રાઇઝ બેન્ડPremier Energies IPO Price Band: પ્રીમિયર એનર્જી લિમિટેડ ઈન્ટીગ્રેટેડ સોલર સેલ અને સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં હાજર છે અને કંપનીએ 427-450 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે.
और पढो »

ખુશખબર! સરકારે ઈન્ટર્ન અને રેસિડન્ટ ડોક્ટરોનું સ્ટાઈપેન્ડ વધાર્યું, લાખોમાં મળશે પગારખુશખબર! સરકારે ઈન્ટર્ન અને રેસિડન્ટ ડોક્ટરોનું સ્ટાઈપેન્ડ વધાર્યું, લાખોમાં મળશે પગારDoctors Stipend Increase : ગુજરાતની સરકારી અને 13 GMERS સંચાલિત મેડિકલ કૉલેજના ઈન્ટર્ન અને રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો
और पढो »

મૂઠચોટ કરવાના 27 હજાર, લકવો કરવાના 11 અને વશીકરણના...ડીસામાં મેલી વિદ્યાના નામે અનેક છેતરાયામૂઠચોટ કરવાના 27 હજાર, લકવો કરવાના 11 અને વશીકરણના...ડીસામાં મેલી વિદ્યાના નામે અનેક છેતરાયાડીસામાં અમદાવાદના બે યુવકો ભૂવા બની અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા છેલ્લા દોઢ વર્ષથી ડીસામા રૂમ ભાડે રાખી અને અમદાવાદના પીન્ટુ કિશોર ભાર્ગવ જોશી અને રોહિત બુધારામ ભાર્ગવ બંને રૂમ ભાડે રાખી અને ત્યાં મેલી વિદ્યાનો સામાન અને સજાવટ કરી અને પેમ્પલેટ છપાવી લોકોને ગુમરાહ કરતા હતા.
और पढो »



Render Time: 2025-02-19 20:51:42