Surat Civil Hospital : સુરતની સિવિલ હોસ્પિટલમાં દારૂની મહેફિલ માણનારા 2 આરોપીઓ સકંજામાં, અહેવાલ ઝી 24 કલાકમાં પ્રસારિત થતાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડ્યા
ફ્રાન્સમાં 40 કરોડનું ઘર, 30 કરોડની કાર, 15 કરોડની બાઇક, અનંત-રાધિકાને સેલેબ્સે લગ્નમાં આપી આ ભેટWeekly Horoscope: આ અઠવાડિયે તુલા રાશિના આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે, વાંચો સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળmangal gochar in taurusસુરતમાં ઝી 24 કલાક નાં અહેવાલની અસર જોવા મળી છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દારૂની મહેફિલ માણતા આરોપીઓને પોલીસે ગણતરીના કલાકમાં પકડી પાડ્યા છે. અસામાજિક તત્વો સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દારૂની મેહફિલ માણી રહ્યા હતા.
સુરત સિવિલ હોસ્પિટલમાં દારૂની મહેફિલ જામી છે. અસામાજિક તત્વો સિવિલ હોસ્પિટલમાં દારૂની મેહફિલ માણી રહ્યાં છે. ઝી 24 કલાકના કેમેરામાં દારૂ મહેફિલના દ્રશ્યો કેદ થયા હતા. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ અસામાજિક તત્વો દારૂની મહેફિલ રહ્યા હતા. ઝી 24 કલાકના કેમેરા જોઈ અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા. સાથે જ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ખાલી દારૂની બોટલો જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દારૂની મહેફિલ માણતા હોય છે. સિવિલ હોસ્પિટલ સિક્યુરિટીની કામગીરી પર થયા પ્રશ્ન ઉભા છે.
પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોતાની મોપેડ પર નંબર પ્લેટથી તેઓ ઓળખાઈ નહીં જાય આ માટે તેઓએ નંબર પ્લેટ પણ તોડી દીધું હતું. ખટોદરા પોલીસે બાતમીના આધારે તેમજ સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં મોપેડ સાથે બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આરોપી મોહંમદ કાદરી અને ઈસ્માઈલ હબીબની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ એમવી એક્ટ 185 અને પ્રોહિબિશન ની કલમ 66 બી મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી ઘટના પરિવાર પછી ન બને સિવિલ સિક્યુરિટી સતર્ક રહેવાની સૂચના આપવાની સાથે પોલિસ પેટ્રોલિંગ વધારવામાં આવી છે.
Gujarati News Local Gujarat Surat Police Surat Civil Hospital હોસ્પિટલના કેમ્પસમાં દારૂની મહેફિલ દારૂની પાર્ટી દારૂની મહેફિલ સુરત પોલીસ સુરત સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં દારૂ પાર્ટી ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહGangotri National Highway : ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માત બે લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક મધ્ય પ્રદેશનો રહેવાસી છે, તો બીજો ગુજરાતના સુરત શહેરનો
और पढो »
દમણ બીચ પર મોટી દુર્ઘટના : લોકોની નજર સામે બે યુવકો દરિયાના પ્રચંડ મોજામાં તણાયાDaman Beach : દમણના દરિયામાં ડૂબતા બે યુવકોનો વીડિયો આવ્યો સામે, ગત રવિવારે 2 યુવકોના દરિયામાં ડુબવાથી થયા મૃત્યુ, 2 યુવકો દરિયામાં ડુબતા હોવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, સુરતથી ફરવા આવેલા ગ્રુપના 2 યુવકો દરિયામાં તણાયા હતા, દરિયામાં પ્રચંડ મોજા ઉછળતા હોવા થતાં બંને યુવાનો ગયા હતા...
और पढो »
ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા પરંતુ ત્યારે કંઈક એવું થયું કે જેના કારણે કશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા.
और पढो »
5 રૂપિયાના ફૂડ પેકેટ સાથે વંદા ફ્રી! સમ્રાટ નમકીન પેકેટમાં સેવ કરતા વધારે વંદા નીકળ્યાંCockroach In Packet Food : અમદાવાદમાં સમ્રાટ નમકીનના પેકેટમાંથી નીકળ્યા બે ડઝનથી વધારે વંદા,,, તૈયાર પેકેટમાં મળતા ભોજનની શુદ્ધતા પર ફરી ઉઠ્યા સવાલ
और पढो »
જોનારાના રુંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત, અમદાવાદમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ, 3 મોતTwo Cars Accident On Bhopal Bridge : અમદાવાદના SP રિંગ રોડ પર ગમખ્વાર એક્સિડન્ટ, બોપલ આવતી દારૂ ભરેલી ફોર્ચ્યુનર રાજપથ-રંગોલી રોડથી ટર્ન મારતી થાર સાથે અથડાઈ, 3નાં મોત અને એકને ઈજા
और पढो »
સુરત પાલિકાના અધિકારીઓએ કોર્પોરેશનમાં જ કરી દારૂની પાર્ટી, પકડાયા તો ઉભી પૂંછડીએ ભાગ્યાLiquor Party : સુરતમાં SMCના અધિકારીઓની દારૂ પાર્ટી, કોર્પોરેશનની જગ્યામાં જ મહેફિલ માંડી, જાગૃત નાગરિકે રેડ પાડી રંગે હાથ ઝડપતા ઊભી પૂંછડીએ દોટ દીધી!
और पढो »