સુરતના ખાડાથી કંટાળેલા ભાજપના ધારાસભ્યએ આપી ચીમકી! ખાડા નહિ પુરાય તો હું આગળનો કાર્યક્રમ આપીશ

Letter Bomb समाचार

સુરતના ખાડાથી કંટાળેલા ભાજપના ધારાસભ્યએ આપી ચીમકી! ખાડા નહિ પુરાય તો હું આગળનો કાર્યક્રમ આપીશ
Gujarat MLA Kumar KananiWrote A LetterChief Minister
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 107%
  • Publisher: 63%

BJP MLA Kumar Kanani wrote to Gujarat CM : સરકારી તંત્રનો કાન આમળતાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ… સુરતના રસ્તાઓની બદહાલી વિશે લખ્યો પત્ર

અફવા-આગાહીઓ છોડો! ગુજરાતમાં આગામી 5 દિવસમાં ક્યાં છે સૌથી મોટો ખતરો? ભારત સરકારે આપી સુચના30 વર્ષથી શાસન કરતી ભાજપ સરકારને વડોદરાનો વિકાસ ન દેખાયો! શહેરને પૂરથી 1500 કરોડનું નુકસાન30 વર્ષ બાદ ગ્રહોના રાજાએ શનિ સાથે બનાવ્યો દુર્લભ યોગ, 3 રાશિવાળાને મળશે ઝળહળતી સિદ્ધિ! અપાર ધનલાભના યોગBudh Uday 2024: બુધ ગ્રહનો કર્ક રાશિમાં થયો ઉદય, 3 રાશિઓનું નોકરીમાં વધશે પદ અને મળશે અઢળક ધન

સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપમાં બડબોલા નેતા ગણાય છે. ધારાસભ્ય વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે ઉભા રહે છે. તેઓ અનેક સમસ્યાઓને લઈને છેક મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરતા હોય છે. ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાણાનીનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે. સુરતમાં ખાડા રાજના ત્રાસને લઈ તેઓએ સુરત મ્યુ.કમિશનરને પત્ર લખ્યો છે.કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું કે, હાલ ચોમાસા દરમ્યાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat MLA Kumar Kanani Wrote A Letter Chief Minister Demand Kishor Kanani Kumar Kanani SURAT Surat News કિશોર કાનાણી Surat News Kumar Kanani Luxury Bus Association Passengers કુમાર કાનાણી MLA KUMAR KANANI DCP LETTER SURAT TRAFFIC PROBLEM SURAT NEWS KUMAR KANANI VS BUS OPERATORS ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર કુમાર કનાણીનો પત્ર Kumar Kananis Letter Surat Traffic Problem Surat Luxary Bus મુસાફરો સુરત સુરતમાં ખાડા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વરસાદમાં કાર આખેઆખી ડૂબી જાય તો વીમા માટે મૂંઝવાતા નહિ, આટલું કરશો તો વળતર મળી જશેવરસાદમાં કાર આખેઆખી ડૂબી જાય તો વીમા માટે મૂંઝવાતા નહિ, આટલું કરશો તો વળતર મળી જશેcar insurance for monsoon : વરસાદમાં કાર ડુબી ગઈ હોય, અને લાખોનો ખર્ચો માથે આવ્યા હોય તો ચિંતા ન કરતા, વરસાદી પુરમાં કાર કે બાઈક ડૂબી જાય તો વીમો મળે ? જાણી લો વળતર માટે કેવી રીતે કરવી પ્રોસેસ
और पढो »

ગાંધીના ગુજરાતમાંથી ડ્રાય સ્ટેટનું લેબલ હટશે, ગિફ્ટ સિટી બાદ બે સ્થળોએ દારૂબંધી હટાવવાની સરકારની તૈયારીગાંધીના ગુજરાતમાંથી ડ્રાય સ્ટેટનું લેબલ હટશે, ગિફ્ટ સિટી બાદ બે સ્થળોએ દારૂબંધી હટાવવાની સરકારની તૈયારીGujarat Liqour Ban : સરકારે ગિફ્ટ સિટીમાં તો દારૂની છૂટછાટ આપી દીધી છે, પરંતું અન્ય બે સ્થળોએ દારૂની પરમિશન આપવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું
और पढो »

Adani Power: અદાણી ફસાયા તો મોદી આવ્યા વ્હારે, કેન્દ્રએ આપી દીધી મોટી રાહતAdani Power: અદાણી ફસાયા તો મોદી આવ્યા વ્હારે, કેન્દ્રએ આપી દીધી મોટી રાહતકેન્દ્ર સરકારે અદાણી પાવરને બાંગ્લાદેશમાં નિકાસ કરાતી વીજળી ભારતમાં વેચવાની મંજૂરી આપી દીધી છે. બાંગ્લાદેશમાં રાજકીય અનિશ્ચિતતાને કારણે સરકારે આ રાહત આપી દીધી છે. જે અદાણી પાવરને સંભવિત ચુકવણી સંબંધિત સમસ્યાઓમાંથી રાહત આપશે.
और पढो »

સરકારની ગુજરાતના ખેડૂતોને જરૂરી સૂચના, આટલુ કરશો તો મગફળીના પાકમાં નહિ પડે જીવાતસરકારની ગુજરાતના ખેડૂતોને જરૂરી સૂચના, આટલુ કરશો તો મગફળીના પાકમાં નહિ પડે જીવાતAgriculture Tips : મગફળી પાકમાં સફેદ ઘૈણના સંકલિત વ્યવસ્થાપન માટે આટલું કરો, મગફળીના ઊભા પાકમાં બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ડ્રેન્ચિંગ દવાનો ઉપયોગ કરવાથી સફેદ ઘૈણનો ઉપદ્રવ ઘટશે, સફેદ ઘૈણના (મુંડા) અસરકારક નિયંત્રણ માટે ખેતી નિયામકની કચેરીએ મહત્વપૂર્ણ પગલાઓ...
और पढो »

ગુજરાતમાં ભાજપના કાર્યાલય મંત્રીને પડી સજા, ભાજપના કોર્પોરેટરે જ કર્યો હતો કેસગુજરાતમાં ભાજપના કાર્યાલય મંત્રીને પડી સજા, ભાજપના કોર્પોરેટરે જ કર્યો હતો કેસભાજપની પનોતી બેસી હોય તેમ એક બાદ ભાજપના નેતાઓ કોઈકને કોઈક બાબતે વિવાદમાં આવી રહ્યાં છે. લુણાવાડામાં ભાજપના કોર્પોરેટરને પોલીસ સ્ટેશનમાં માર મારનાર ભાજપના કાર્યાલય મંત્રીને જેલની સજા થઈ છે. ચર્ચા એટલા માટે થઈ રહી છે, કારણ કે તેણે પોતાના જ પક્ષના ચૂંટાયેલા નેતાને પોલીસ સ્ટેશનમાં જઈને માર માર્યો હતો.
और पढो »

હવે અભિયાન નહિ, સીધી જંગ! હર્ષ સંઘવીએ ડ્રગ્સના આકાઓને આપી કડક શબ્દોમાં ચેતવણીહવે અભિયાન નહિ, સીધી જંગ! હર્ષ સંઘવીએ ડ્રગ્સના આકાઓને આપી કડક શબ્દોમાં ચેતવણીSay No To Drugs : ગુજરાતમાંથી ડ્રગ્સના દુષણને ઉગતું જ ડામી દેવા રાજ્ય સરકારે ડ્રગ્સ સામે અભિયાન જ નહિ, જંગ છેડી... છેલ્લા એક અઠવાડીયામાં ગુજરાત પોલીસે રૂ.૮૩૬ કરોડથી વધુ કિંમતનો ચરસ, ગાંજો અને ટ્રામાડૉલ લિક્વીડ ટેબ્લેટ સહિતના ડ્રગ્સનો મુદ્દામાલ સીઝ કર્યો..
और पढो »



Render Time: 2025-02-15 21:12:00