સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન રોગચાળાને કાબૂ કરવામાં નિષ્ફળ, દર્દીઓને હોસ્પિટલમાં નથી મળતી જગ્યા

Surat Health Department समाचार

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન રોગચાળાને કાબૂ કરવામાં નિષ્ફળ, દર્દીઓને હોસ્પિટલમાં નથી મળતી જગ્યા
Surat Municipal CorporationKumar KananiEpidemic
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 79 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 101%
  • Publisher: 63%

વરસાદ બાદ રોગચાળો માત્ર સુરત નહીં પરંતુ, અન્ય શહેરોમાં પણ વકરી રહ્યો છે.. ત્યારે રોગચાળાને કાબૂમાં લેવા સરકાર અને સ્થાનિક તંત્ર જરૂરી પગલા લઈને કાર્યવાહી કરે એ જરૂરી છે..

વરસાદ બાદ રોગચાળો માત્ર સુરત નહીં પરંતુ, અન્ય શહેરોમાં પણ વકરી રહ્યો છે.. ત્યારે રોગચાળાને કાબૂમાં લેવા સરકાર અને સ્થાનિક તંત્ર જરૂરી પગલા લઈને કાર્યવાહી કરે એ જરૂરી છે.Birth Control Pill: અનિચ્છનીય ગર્ભાવસ્થા ટાળવા માટે Pills લેવી કેટલી યોગ્ય? ડોક્ટર ે જણાવી સલામત પદ્ધતિworld

આ રસ્તા પર ધુરંધર ડ્રાઈવરોના પણ અટકી જાય છે શ્વાસ, જરા પણ ચૂક્યા તો સીધા ભેટશો મોતને, આ છે દુનિયાનો સૌથી ખતરનાક હાઈવેદરિયાકાંઠે પવનનું જોર વધશે, ચક્રવાત થશે સક્રિય, હજુ આ તારીખથી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, અંબાલાલની આગાહી સુરતમાં આરોગ્યની પરિસ્થિતિ એટલી બધી કથળી ગઈ છેકે, વાત હવે મહાનગર પાલિકાના કાબૂની બહાર જતી રહી છે.. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન રોગચાળાને કાબૂ કરવામાં બિલકૂલ નિષ્ફળ રહી છે.. લોકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાથી બીમાર પડી રહ્યા છે, દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા નથી મળતી અને મનપાના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને આનંદ માણી રહ્યા છે.. આ આરોપ છે પૂર્વ આરોગ્ય મંત્રીનો.. જેમણે ભાજપ શાસિત મનપાની પોલ ખોલી દીધી.. જુઓ આ રિપોર્ટ..

રોગચાળો વકરતાં સુરત નવી સિવિલમાં દાખલ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.. ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે, વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી પડી છે.. વરસાદ વચ્ચે તડકો આવતાં ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.. મળતી માહિતી પ્રમાણે, હાલમાં હોસ્પિટલમાં દાખલ 10માંથી 3 દર્દી ડેન્ગ્યુના છે.ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યૂના 155 કેસ નોંધાયા છે..સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના 20થી વધુ કેસ નોંધાયા છે..

જોકે, બીજી તરફ આરોગ્ય વિભાગનો દાવો છેકે, શહેરમાં રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.. સુરત પાલિકાની 686 ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે ઉપરાંત જ્યાં જ્યાં મચ્છરનું બ્રીડિંગ મળી આવ્યું છે ત્યાં નોટિસ અને દંડ ફટકારવામાં આવ્યો છે. વકરતા રોગચાળાને લઈને સિવિલ હોસ્પિટલના તબીબ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી રહ્યા છે.. ડેન્ગ્યૂ અને મલેરિયાની બીમારીથી કેવી રીતે બચી શકાય તેની માહિતી આપી રહ્યા છે.Surat health departmentઆનંદો...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Surat Municipal Corporation Kumar Kanani Epidemic Government Hospital Doctor સુરત આરોગ્ય વિભાગ સુરત મહાનગર પાલિકા કુમાર કાનાણી રોગચાળો સરકારી હોસ્પિટલ ડોક્ટર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ 6 કારણોથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને નથી મળતી નોકરીઆ 6 કારણોથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને નથી મળતી નોકરીEducation News in Gujarati : ભારતમાં દર વર્ષે લગભગ 1.5 મિલિયન એન્જિનિયરિંગ સ્નાતક તૈયાર થઈ રહ્યાં છે. આ આંકડો વર્ષ 2021 સુધીનો છે. ડિસેમ્બર 2023ના રિપોર્ટ અનુસાર તેમાંથી માત્ર 10 ટકા ગ્રેજ્યુએટને ચાલૂ નાણાકીય વર્ષમાં નોકરી મળવાની આશા છે. આવું કેમ થઈ રહ્યું છે. તેની પાછળના 6 કારણો અમે તમને જણાવી રહ્યાં છીએ..
और पढो »

અંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુરઅંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુરપૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલા લોકોને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
और पढो »

SURAT LIVE : પથ્થરબાજોની હવે ખેર નથી, ગેરકાયદેસર મિલકતો હવે જપ્ત થઈ શકે, રિપોર્ટ માંગ્યોSURAT LIVE : પથ્થરબાજોની હવે ખેર નથી, ગેરકાયદેસર મિલકતો હવે જપ્ત થઈ શકે, રિપોર્ટ માંગ્યોSURAT LIVE : પથ્થરબાજોની હવે ખેર નથી, ગેરકાયદ�
और पढो »

એક પાટીદારે આફ્રિકાના સૌથી ઉંચા પર્વત પર લહેરાવ્યો ત્રિરંગો, 64 વર્ષીય કાંતિ કાકાએ સર કર્યો કિલીમાંજારોએક પાટીદારે આફ્રિકાના સૌથી ઉંચા પર્વત પર લહેરાવ્યો ત્રિરંગો, 64 વર્ષીય કાંતિ કાકાએ સર કર્યો કિલીમાંજારોદેશના 78 માં સ્વાતંત્રતા પર્વની 15મી ઓગષ્ટે દેશ ભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
और पढो »

પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ આંધળો હોય છે પ્રેમ ઉંમર જોતું નથી અને પ્રેમનો કરુણ અંજામ પણ થાય છે.
और पढो »

ડોક્ટર બનવાનું સપનું હતું અને હવે કેન્સર સામે જંગ લડી રહી છે 11 વર્ષની આ દીકરી, હવે હોસ્પિટલ ટ્રસ્ટ કરી રહ્યું છે મદદડોક્ટર બનવાનું સપનું હતું અને હવે કેન્સર સામે જંગ લડી રહી છે 11 વર્ષની આ દીકરી, હવે હોસ્પિટલ ટ્રસ્ટ કરી રહ્યું છે મદદજીવનમાં ક્યારે શું થઈ જાય તે કોઈ જાણતું નથી. સુરતમાં આવી એક ઘટના સામે આવી છે. એક 11 વર્ષીય બાળકી પોતાના ડોક્ટર બનવાના સપના અને જીવન-મરણ વચ્ચે જીવી રહી છે. આ બાળકીને કેન્સર છે. આ વચ્ચે હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા આ બાળકીના દરેક સપના પૂરા કરવામાં મદદ કરવામાં આવી રહી છે.
और पढो »



Render Time: 2025-02-19 22:45:42