સોનાના મોબાઈલ કવર, લાખો રૂપિયાની ગાડીઓ, વૈભવી બંગલો... આવી હતી કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની જાહોજલાલી

BZ Group समाचार

સોનાના મોબાઈલ કવર, લાખો રૂપિયાની ગાડીઓ, વૈભવી બંગલો... આવી હતી કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની જાહોજલાલી
Bhupendra ZalaGujaratGujarati News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 90 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 98%
  • Publisher: 63%

BZ ગ્રુપના કૌભાંડ મુદ્દે CID ક્રાઈમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે...જો કે આ વચ્ચે BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ વચ્ચે ભૂપેન્દ્ર ઝાલાની વૈભવી લાઈફસ્ટાઈલને લઈને દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે.

worldBlack Friday Weekend: બંપર ડિસ્કાઉંટનો લોકોએ દિલ ખોલીને ઉઠાવ્યો લાભ, બ્લેક ફ્રાઈડે વીકએન્ડ પર રેકોર્ડ સેલMalavya Rajyog 2025: વર્ષ 2025માં આ 3 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ! રચાઈ રહ્યો છે વિશેષ રાજયોગ

6000 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડીને ફરાર થયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાહોજલાલી વિશે તો તમે બહુ બધુ જાણતા હશો.. લાખો રૂપિયાની ગાડીઓ, વૈભવી બંગલા અને લોકોની મહેનતના પૈસાની મોજ.. આ બધુ ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે સામાન્ય હતું.. ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડવા માટે CID રોજ તપાસનો ધમધમાટ કરી રહી છે.. તો બીજી તરફ પોન્ઝી સ્કીમના ખુલાસાના આટલા દિવસ બાદ અચાનક જ BZ કંપનીનો CA ઋષિત મહેતા સામે આવ્યો છે.. સમગ્ર કૌભાંડને લઈને ઋષિત મહેતાનું શું કહેવું છે અને CIDની તપાસ ક્યાં સુધી પહોંચી,, જુઓ આ રિપોર્ટમાં..

આ વ્યક્તિ જેની વાત કરી રહ્યા છે એનું નામ છે BZ કંપનીના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા.. અને આ વ્યક્તિ છે BZ કંપનીના CA ઋષિત મહેતા.. પોન્ઝી સ્કીમમાં 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યા બાદ ફરાર થયેલા ભૂપેન્દ્ર ઝાલાના CA એક સપ્તાહ પછી મીડિયા સામે આવ્યા અને BZ કંપનીમાં તેમનો શું રોલ છે તેમના વિશે વાત કરી. હવે આ વીડિયો જુઓ.. આ રીલ જોઈને તમને લાગતું હશે કે આ કોઈ કરોડપતિ બાપનો નબીરો હશે જે પોતાના પિતાના રૂપિયા પર મોજ કરતો હશે પરંતુ, આ વીડિયોની હકીકત કંઈક અલગ છે.. હકીકતમાં આ વીડિયો ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસમાં કામ કરતા ઓફિસ બોયનો છે... આ વીડિયો સોશ્યલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.. આ વીડિયો પરથી જ અનુમાન લગાવી શકાય છેકે, ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે કામ કરતા ઓફિસ બોયએ પણ જાહોજલાલી જ ભોગવી છે..એટલું જ નહીં ભૂપેન્દ્રસિંહ ઝાલાના નવાબી શોખનો પણ એક બોલતો પુરાવો સામે આવ્યો છે..

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનો શિક્ષક કલ્પેશ ખાંટ પણ BZ ગ્રુપ સાથે જોડાયેલો હોવાની માહિતી સામે આવી છે.. કલ્પેશ ખાંટના BZ કંપનીમાં રોકાણ બાદ ગિફ્ટ સાથેની કેટલીક તસવીરો સામે આવી હતી.. કલ્પેશ ખાંટ BZના એજન્ટ મયુર દરજીનો સહયોગી હોવાનું પણ સામે આવ્યું છે.. ઝાલોદ તાલુકાની બોનીબેન એમ શેઠ કન્યાશાળામાં ફરજ બજાવતો શિક્ષક કલ્પેશ ખાંટ 14 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાત પગારની રજા પર હતો.. જોકે, હાલ કલ્પેશ ખાંટ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાની માહિતી સામે આવી છે..સરકારી શિક્ષકો ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ તરીકે કામ કરતાં હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bhupendra Zala Gujarat Gujarati News Sabarkatha Vadodara BZ Group Fraud Gujarat Police ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IPS ની જવાબદારી છોડવી મુશ્કેલ હતી, 4 દિવસ મને ઊંઘ ના આવી ભાવુક થયા સરકારના સુપરકોપIPS ની જવાબદારી છોડવી મુશ્કેલ હતી, 4 દિવસ મને ઊંઘ ના આવી ભાવુક થયા સરકારના સુપરકોપહસમુખ પટેલ બન્યા GPSC ના ચેરમેન! નવી જવાબદારી સંભાળતાની સાથે જ ઝી 24 કલાક સાથે દિલ ખોલીને કરી વાતચીત. જાણો અમારા એક્સક્લુસિવ ઈન્ટરવ્યૂમાં સરકારના સંકટ મોચક કહેવાતા સીનીયર અધિકારીએ શું કહ્યું?
और पढो »

હવે આંગડિયા પેઢી કે બેંકમાંથી લાખો રૂપિયાની રોકડ ઉપાડવા જતા હોય તો તમે ચેતી જજો!હવે આંગડિયા પેઢી કે બેંકમાંથી લાખો રૂપિયાની રોકડ ઉપાડવા જતા હોય તો તમે ચેતી જજો!રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગ્યા છે એવી ટોળકીના બે સભ્યો જે આંગડિયા પેઢી તેમજ બેંકમાંથી રોકડ રકમ ઉપાડીને પોતાના ટુ વ્હીલરની ડેકીમાં રાખનારા લોકોને પોતાનો શિકાર બનાવતા હતા. જી, હા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના છારા વિસ્તારમાં રહેતા બે આધેડને ઝડપી પાડવામાં આવ્યા છે.
और पढो »

કુબેરપતિને શરમાવે તેવો મહાઠગ ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો હતો આવી લાઈફકુબેરપતિને શરમાવે તેવો મહાઠગ ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો હતો આવી લાઈફBZ Group Scam : BZ પોન્ઝી કૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ ભૂતકાળમાં ગુનો નોંધાયો છે,, 2018માં અમદાવાદના નિકોલમાં પિસ્તોલ સાથે ઝડપાયો હતો,, 17 નવેમ્બર 2018માં ભૂપેન્દ્ર ઝાલા સામે આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયો હતો ગુનો
और पढो »

ભ્રષ્ટ અધિકારી-નેતાઓના કારણે અસામાજિક તત્વો બેફામ બન્યા, BJP ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું મહત્વપૂર્ણ નિવેદનભ્રષ્ટ અધિકારી-નેતાઓના કારણે અસામાજિક તત્વો બેફામ બન્યા, BJP ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું મહત્વપૂર્ણ નિવેદનઅમદાવાદ કાગડા પીઠ પોલીસ મથકમાં અસામાજિક તત્વો દ્વારા અલ્પેશ ઠાકોર નામના યુવકની હત્યા થઈ હતી. ત્યારબાદ આજે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા મૃતક પરીવારની લીધી મુલાકાત લેવામાં આવી છે. અલ્પેશ ઠાકોર દ્વારા મૃતક પરીવારને એક લાખ રૂપિયાની આર્થિક સહાય પણ કરવામાં આવી છે.
और पढो »

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપડેટજુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપડેટAMC Junior Clerk Exam : રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી... જેમાં સરખેજની શાળામાં ગેરરીતિ થઈ હોવાની ચર્ચા ઉઠી હતી...
और पढो »

ભાજપના રાજમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો! 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂગર્ભમાં! જાણો શું હતો આગામી પ્લાન?ભાજપના રાજમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો! 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂગર્ભમાં! જાણો શું હતો આગામી પ્લાન?6 હજાર કરોડનું ફુલેકુ ફેરવી બી.ઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોને પૈસા ડબલ કરવાની લાલાચ આપી હતી. બી.ઝેડ ફાઈનાન્સિયલ સર્વિસની 7 જિલ્લાની ઓફિસમાં દરોડા પડ્યા છે. BZ ગ્રુપની કંપનીઓ ગુજરાત અને રાજસ્થાનમાં ખોલી હતી.
और पढो »



Render Time: 2025-02-15 19:18:41