અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમમાં એક હિન્દુ જાંબાઝ મહિલાને જગ્યા આપી છે. તુલસી ગાબાર્ડને ટ્રમ્પે નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર બનાવ્યા છે. પૂર્વ ડેમોક્રેટિક તુલસીએ બાદમાં ટ્રમ્પને સપોર્ટ કર્યો હતો. આવામાં તેમની નિયુક્તિ એક મોટો નિર્ણય કહી શકાય.
હરે રામ હરે રામ...ભજન કરનારા તુલસી ગાબાર્ડ ને ડોનાલ્ડ ટ્રમ્પ ે સોંપી મોટી જવાબદારી, પાકિસ્તાન-ચીનના ઉડશે હોશ!
દૈનિક રાશિફળ 14 નવેમ્બર: મેષ રાશિને દિવસની શરૂઆતથી લાભ થશે, મિથુન રાશિનું મન બે કાર્યો માટે ભટકશે, આજનું રાશિફળhundsome hunkSwapan Shastra: સપનામાં આ વસ્તુઓ દેખાવી હોય છે શુભ, ભવિષ્ય તરફ કરે છે ઈશારો સેનામાં તૈનાત રહેલા તુલસી એક ડેમોક્રેટિક તરીકે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ ઝંપ લાવ્યું હતું. જો કે નિષ્ફળ રહ્યા. 2022માં તેમણે બાઈડેનની ડેમોક્રેટિક પાર્ટી છોડી દીધી અને ત્યારબાદ તેમણે ટ્રમ્પ માટે કેમ્પેઈનિંગ કર્યું. તેઓ જગ જાહેર હિન્દુ ધર્મનું પાલન કરે છે અને મંચ પરથી રામ નામ પણ ભજે છે.વાત જાણે એમ છે કે તુલસી ગાબાર્ડના માતા હિન્દુ ધર્મનું પાલન કરે છે. જ્યારે પિતા સમોઆથી છે. હિન્દુ ધર્મ સાથે ગાઢ નાતો હોવાને કારણે જ તેમનું નામ તુલસી રાખવામાં આવ્યું.
સોશિયલ મીડિયા પર ઘણા સમયથી ચર્ચા હતી કે ટ્રમ્પની જીત બાદ તેમને મોટી જવાબદારી સોંપાઈ શકાય છે. જાહેરાત બાદ તેમણે ટ્રમ્પનો આભાર પણ વ્યક્ત કર્યો., for the opportunity to serve as a member of your cabinet to defend the safety, security and freedom of the American people. I look forward to getting to work.
તુલસી ગાબાર્ડ માથા પર તિલક લગાવે છે અને હાલમાં ઈસ્કોન મંદિરના કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા. તે સમયે તેમણે હિન્દીમાં જયકાર કર્યો હતો. બાદમાં હરે રામ હરે રામ રામ રામ હરે હરે...ભજન પણ ગાયું હતું. બે દિવસ પહેલા તુલસીએ એક વીડિયો શેર કરતા લખ્યું હતું કે હું 21 વર્ષથી સોલ્જર છું અને હાલ આર્મી રિઝર્વમાં લેફ્ટેનન્ટ કર્નલ તરીકે સેવા આપું છું.તેમનું નામ જાણીને તમને કન્ફ્યુઝન જરૂર થતું હશે અને ઘણા લોકો તેમને ભારતીય મૂળના માની લે છે. કારણ કે તેમનું નામ હિન્દુ છે. ગાબાર્ડનું જો કે ભારત સાથે કોઈ કનેક્શન નથી.
Director Of National Intelligence Donald Trump USA America World News Gujarati News તુલસી ગાબાર્ડ ડોનાલ્ડ ટ્રમ્પ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IPS હસમુખ પટેલને ગુજરાત સરકારે સોંપી મોટી જવાબદારી, બનશે GPSCના નવા ચેરમેનIPS હસમુખ પટેલને રાજ્ય સરકારે ફરી એકવાર મોટી જવાબદારી સોંપી છે. IPS હસમુખ પટેલને GPSCના ચેરમેન બનાવ્યા છે. ત્યારબાદ હસમુખ પટેલે કહ્યું હતું કે ખુબ જ મોટી જવાબદારી છે. તટસ્થતાથી કામ કરીશું. 11 નવેમ્બરે ચાર્જ સંભાળીશ. તમને જણાવી દઈએ કે હસમુખ પટેલ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન પણ છે.
और पढो »
ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તાએ છોડવું પડશે પદ, સરકારમાંથી મોટી જાહેરાતBJP Gujarat : ભાજપના સિનિયર નેતા અને મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસને મોટી જવાબદારી..ગુજરાતના ચોથા નાણા પંચના અધ્યક્ષ બન્યા યમલ વ્યાસ..નવી જવાબદારી મળતા સાથે ભાજપના પ્રવક્તા અને સભ્ય તરીકે આપવું પડશે રાજીનામું
और पढो »
મૂળ વડોદરાનો પરિવાર, ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર...કાશ પટેલ બની શકે આગામી CIA ચીફ, જાણો તેમના વિશેએવી ચર્ચા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિશ્વાસુ અને નીકટના એવા ભારતીય મૂળના કશ્યપ કાશ પટેલને રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી સોંપતા એક મોટું પદ આપી શકે છે.
और पढो »
PM મોદીએ ફોન પર પાઠવી શુભેચ્છા તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- મોદીને આખી દુનિયા પ્રેમ કરે છેઅમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની અવિશ્વસનીય વાપસી પર તેમને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ વરસી રહી છે. આ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને એક્સ પર એક પોસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવી અને બુધવારે સાંજે ફોન કરીને પણ અભિનંદન પાઠવ્યા. વાતચીત અંગે પીએમ મોદીએ પણ એક્સ પર પોસ્ટ શેર કરી.
और पढो »
વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ, ગેનીબેનને સોંપાઈ મોટી જવાબદારીGujarat Congress : બનાસકાંઠાની વાવ બેઠક કબજે કરવા કોંગ્રેસ કસી કમર... પોતાના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થન સ્નેહ મિલન રાખી કોંગ્રેસે કર્યું શક્તિ પ્રદર્શન... વાવ વિધાનસભા બેઠક જીતવા માટે કોંગ્રેસે તૈયાર કરી ખાસ રણનીતિ.. કોંગ્રેસ નેતાઓ, હોદ્દેદારો અને ત્રીસ્તરીય જવાબદારી સોંપી..
और पढो »
આ લગ્ન કંકોત્રીએ તો ભારે કરી! બટેંગે તો કટેગેં, રામ મંદિર અને નેતાઓના ફોટા...શું હતો મેસેજ?ભાવનગર જિલ્લામાં આચાર્ય જનક એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં લગ્નના શુભ પ્રસંગમાં કંકોત્રી પર આ બટોગે તો કટોગે સૂત્ર લગાવવામાં આવ્યુ છે, જેમાં પ્રધાનમંત્રી અને યોગી આદિત્યનાથ નો ફોટો પણ કંકોત્રીમાં છાપવામાં આવ્યો છે.
और पढो »