ગુજરાતમાં આવી રીતે ઇન્સ્ટિટયૂટ ચલાવવાનો કોઈ કાયદો જ નથી તેમ છતાં બોગસ ઇન્સ્ટિટયૂટ ઉભી કરવામાં આવી છે. ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલ સ્ટાફ સાથે થયેલી વાત ચીત નું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે.
હવે તો હદ થાય છે! ગુજરાતમાં ડુપ્લીકેટ હોસ્પિટલ બાદ હવે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાઇ, દુકાનમાં ચાલતો આ ખેલ!
daily horoscopeColdwave AlertIs Kalki Koechlin married to Guy Hershbergસુરત શહેરમાંથી ડુપ્લીકેટ હોસ્પિટલ બાદ ડુપ્લીકેટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાઇ છે. સુરતમાં દુકાનની અંદર મેડિકલ ઇન્સ્ટિટયૂટ ચાલી રહી છે. જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી મેડીકલ કોર્સ ચલાવાઇ રહ્યા છે. એક જ દુકાનની અંદર છ પ્રકારના મેડિકલ કોર્સ ચલાવાઈ રહ્યા છે. મેડિકલ હોસ્પિટલો બાદ સુરતમાં બોગસ રીતે ચાલતી મેડિકલ ઇન્સ્ટિટયૂટ, સુરતમાં દુકાનની અંદર વિદ્યાર્થીઓને ભણાવાય છે અને પરીક્ષા આપવા બેંગલોર મોકલાય છે.
Gujarati News Surat Surat News Medical Courses Jeevandeep Medical Institute Shop ડુપ્લીકેટ હોસ્પિટલ ડુપ્લીકેટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ દુકાનની અંદર મેડિકલ ઇન્સ્ટિટયૂટ જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ મેડીકલ કોર્સ વિદ્યાર્થીઓ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »
આ છે દુનિયાના 5 સૌથી મોંઘા હીરા! ઘર, ગાડી અને ગામડું બધું વેચી મારશો તોય નહીં પડે ખરીદવાનો મેળWorld Most Expensive Diamonds: વિશ્વનો સૌથી મોંઘો હીરો કોહિનૂર છે, જે ભારતનો વારસો છે પરંતુ બાદમાં મુઘલો, ઈરાનીઓ અને અંગ્રેજોના હાથમાંથી પસાર થયા બાદ હવે તે બ્રિટનના રાજાના તાજને શોભે છે.
और पढो »
કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યાગુજરાતમાં ત્રણ દિવસ પહેલા પાટણ સહિત અન્ય વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. હવે આજે કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા નોંધાયા છે.
और पढो »
હવે દુશ્મન દેશોના ખાટા થશે દાંત! વડોદરામાં બની રહ્યું છે વાયુસેના માટે આ સ્પેશિયલ વિમાન, જાણો ખાસિયતોટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટીનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર 2022માં કરવામાં આવ્યું હતું અને હવે 24 મહિનાના સમયગાળામાં તેઓ આ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.
और पढो »
ગુજરાતમાં ગુનાઓની ઘટનાઓથી હાહાકાર, અહિંસાવાદી ગાંધીનું આ ગુજરાત હવે સુરક્ષિત નથી?ગુજરાતમાં કાયદાના શાસન પર ગુંડાઓનું રાજ હાવિ થઈ ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી ગુનાઓની જે ઘટનાઓ સામે આવી તે જોતા ચોક્કસ સરકાર અને તંત્ર પર સવાલો ઉઠી રહ્યાં છે.
और पढो »
હવામાનનો અસલી ખેલ હવે શરૂ થશે! અંબાલાલ પટેલની ભયાનક આગાહી, નવેમ્બરમાં ન થવાનું થશેAmbalal Patel Prediction : ચોમાસું પતી ગયા પછી હવે હવામાનનો અસલી ખેલ શરૂ થશે. ઠંડીની શરૂઆત થઈ નથી, ને હવે વાતાવરણમાં મોટા પલટા આવી રહ્યાં છે. સંકટના સમાચાર એ છે કે, ગુજરાતમાં હવે વાવાઝોડાની અસરને પગલે કમોસમી વરસાદ બગાડશે. જેને કારણે દિવાળીનો તહેવાર બગડવાની સો ટકા શક્યતા છે.
और पढो »