અમદાવાદમાં આવેલી કાકડીયા હોસ્પિટલમાં એક દર્દીના સ્ટેન્ડ મૂક્યા બાદ મોત થઈ જતાં વિવાદ થયો છે. પરિવારજનોએ ડોક્ટરો પર ગંભીર આરોપ લગાવી ન્યાયની માગ કરી છે.
શિયાળામાં દૂધ-દહીં સહીત આ 4 વસ્તુઓ ખાવી પડી શકે છે ભારે, ખાંસી ખાઈ ખાઈને નીકળી જશે આખો શિયાળોentertainment
એક તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં બીજી હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી કાકડીયા હોસ્પિટલમાં એક દર્દીને સ્ટેન્ડ મૂક્યા બાદ તેનું મોત થઈ જતાં પરિવારજનોએ હોબાળો કર્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અમરવિંદભાઈ નામની વ્યક્તિને ગત રાત્રે દુખાવો ઉપડતાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે સ્ટેન્ડ મૂક્યા બાદ તબીયત વધારે બગડી હતી અને તેમનું મોત થયું હતું.
Kakadia Hospital Doctor Operation અમદાવાદ કાકડીયા હોસ્પિટલ ડોક્ટર ઓપરેશન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળો : હ્રદયમાં સ્ટેન્ડ મુકાયા બાદ 2 દર્દીના મોત, 5 ની હાલત ગંભીરAhmedabad Khyati Hospital : અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બે દર્દીઓના મોત બાદ હંગામો..કડીથી આવેલા દર્દીઓના સગાઓનો હોબાળો... એન્જિયોગ્રાફી અને હ્દયમાં સ્ટેન્ડ મુક્યા બાદ બે દર્દીના મોત થયાનો આક્ષેપ અને 5 ICUમાં દાખલ... સ્ટેન્ડ મુકતા મોત થયાનો પરિવારજનોનો આરોપ...
और पढो »
પાટણમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગનો મુદ્દો ચર્ચામાં, જાણો આવી ઘટનાઓ રોકવા માટે શું છે નિયમપાટણમાં મેડિકલ સ્ટુડન્ટના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની રેગિંગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે. કોલેજોમાં રેગિંગનો ઈતિહાસ ખુબ જૂનો છે. આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ગંભીરતાથી કાર્યવાહી થાય તે ખુબ જરૂરી છે.
और पढो »
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ, પૂર્વ મંગેતરે લગાવ્યા ગંભીર આરોપજીત પાબારી સામે તેની પૂર્વ મંગેતરે રાજકોટમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. એક 29 વર્ષીય યુવતીએ પોલીસમાં જણાવ્યું કે લગ્નની લાલચ આપી મારી સાથે દુષ્કર્મ આચર્યું છે.
और पढो »
હવે તો હદ થાય છે! ગુજરાતમાં ડુપ્લીકેટ હોસ્પિટલ બાદ હવે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાઇ, દુકાનમાં ચાલતો આ ખેલ!ગુજરાતમાં આવી રીતે ઇન્સ્ટિટયૂટ ચલાવવાનો કોઈ કાયદો જ નથી તેમ છતાં બોગસ ઇન્સ્ટિટયૂટ ઉભી કરવામાં આવી છે. ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલ સ્ટાફ સાથે થયેલી વાત ચીત નું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે.
और पढो »
અદાણી પર ભારતમાં લાંચ આપવાનો આરોપ લાગ્યો તો અમેરિકામાં કેમ દાખલ થઈ ચાર્જશીટ? જાણો દરેક જવાબGautam Adani Bribery Case: અમેરિકી ન્યાય વિભાગે અદાણી ગ્રુપની ફર્મ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની સાથે-સાથે એક અન્ય ફર્મ એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના કાર્યકારી સિરિલ કાબેનેસ પર પણ આરોપ લગાવ્યા છે.
और पढो »
એકનાથ શિંદેએ કેમ એક ઝટકે ભાજપની ઝોળીમાં નાખી દીધુ CM પદ? જાણો શું કહ્યું પુત્ર શ્રીકાંત શિંદેએકાર્યવાહક સીએમ એકનાથ શિંદેએ લીલી ઝંડી આપ્યા બાદ હવે તેમના પુત્ર અને શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેએ તેમના પિતાના વખાણ કરતા તેમને મરાઠી સમુદાય અને સમસ્ત મહારાષ્ટ્રીયન લોકોના સેવક ગણાવ્યા છે
और पढो »