Vande Bharat Express Sleeper Coaches: વંદે ભારત એક્સપ્રેસમાં અત્યાર સુધી બેસવાની સુવિધા હતી, પરંતુ હવે જલ્દી યાત્રીકો માટે લાંબા અંતરની દ્રષ્ટિએ સ્લિપર કોચ પણ ઉપલબ્ધ થશે, જેનો એક પ્રોટોટાઇપ સામે આવી ગયો છે.
હવે ભાદરવો મહિનો ગુજરાતમાં ભુક્કા કાઢશે! અન્ય એક ડિપ્રેશનથી આ વિસ્તારોનું થશે 'રમણભમણ'health
જી, હા... વાત ભારતમાં બની રહેલી ટ્રેનની થઈ રહી છે.. અને તેનું નામ છે વંદે ભારત સ્લીપર ટ્રેન... આ ટ્રેનની પહેલી ઝલક સામે આવી છે... જેને જોઈને તમે પણ ઝડપથી તેમાં મુસાફરી કરવા માટે રોમાંચિત થઈ ઉઠશો...
Indian Railways Vande Bharat Vande Bharat Speed Vande Bharat News Vande Bharat Sleeper Features Vande Bharat News Vande Bharat Bengaluru Coaches Vande Bharat Express India Ashwini Vaishnaw Ashwini Vaishnav News Railway Minister Railway News India Railways New Train Railway Features
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટDiu Beach Ban Lifted : દીવના તમામ બીચ પર ગત પહેલી જૂનથી 3 મહિના માટે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે હવે હટાવી લેવાયો છે, તહેવારોમાં હવે દીવ ફરવાની મજા માણી શકશો
और पढो »
ભારે વરસાદને કારણે રેલવે સેવાને અસર, જાણો કઈ ટ્રેન રદ્દ કરાઈ, આ રૂટ પર ડ્રાઈવર્ટ કરાઈ ટ્રેનગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી પણ ભરાયા છે. આ વચ્ચે રેલવે સેવાને પણ અસર થઈ છે. ખાસ કરીને વડોદરામાં પડેલા વરસાદને કારણે કેટલીક ટ્રેન ડ્રાઇવર્ટ કરવામાં આવી છે.
और पढो »
કેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેCanada News : કેનેડામાં ભારતીયોને આવી પડેલા સંકટ બાદ ગુજરાતીઓએ હવે બીજા દેશો પર નજર દોડાવી છે, ત્યારે તેમને જર્મની અને ફ્રાન્સમાં નવા ઓપ્શન મળી રહ્યાં છે
और पढो »
અમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલStreet Animals In Ahmedabad : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડીંગો હોય છે, AMCની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે
और पढो »
સુરતીઓના માથાનો દુખાવો બનેલી જળકુંભી હવે કરોડોની કમાણી કરી આપશેTextile From Jalkumbh : તાપી નદીમાં ચારેતરફ ફેલાયેલી જળકુંભીના નિકાલનું હવે સોલ્યુશન મળી ગયું છે, ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા જળકુંભી પર એક રિસર્ચ કરીને જ્યૂટ તૈયાર કરવામાં આવી છે.
और पढो »
મહારાષ્ટ્રના બદલાપુરમાં બે બાળકીઓ સાથે દુષ્કર્મના વિરોધમાં હિંસક દેખાવ, ટોળાએ લોકલ ટ્રેન રોકીને રેલવે સ્ટેશન લીધુ બાનમાં...મહારાષ્ટ્રના બદલાપુરમાં બે બાળકીઓ સાથે દુષ્કર્મના વિરોધમાં હિંસક દેખાવ, ટોળાએ લોકલ ટ્રેન રોકીને રેલવે સ્ટેશન લીધુ બાનમાં...
और पढो »