Hindenburg Report On SEBI: હિંડનબર્ગના આરોપો અંગે હવે સેબીના ચીફ માધબી બુચ સમગ્ર મામલે ખુલીને સામે આવ્યાં છે. બીજી તરફ સમગ્ર મામલે અદાણી ગ્રૂપે પણ પોતાની ચુપ્પી તોડીને જવાબ આપ્યો છે. જાણો વિગતવાર....
daily horoscope
દૈનિક રાશિફળ 11 ઓગસ્ટ: આજે મિથુન રાશિને અચાનક મોટો ધનલાભ થઈ શકે છે, વાંચો મેષથી લઈ મીન સુધીના લોકોનું આજનું રાશિફળgujarat weather forecastહિંડનબર્ગના આરોપો પર સેબીના અધ્યક્ષે કહ્યું- 'અમારું જીવન અને નાણાં એક ખુલ્લી પુસ્તકની જેમ છે, આ ચારિત્ર્યની હત્યાનો પ્રયાસ છે' અમારી પર લગાવાયેલાં તમામ આરોપો સાવ પાયાવિહોણા છે. તમામ આરોપો તદ્દન ખોટા છે. હિંડનબર્ગ રિસર્ચે થોડા વર્ષો પહેલા અદાણી કેસમાં મોટો ખુલાસો કર્યો હતો. હવે હિંડનબર્ગે સેબીને લપેટમાં લીધું છે.
હિંડનબર્ગ મામલે આખરે અદાણી ગ્રૂપે પોતાની ચુપ્પી તોડી છે. આ મામલે અદાણી ગ્રૂપે પોતાની એક પ્રેસ નોટ રિલીઝ કરી દીધી છે.The latest allegations by Hindenburg are malicious, mischievous and manipulative selections of publicly available information to arrive at pre-determined conclusions for personal profiteering with…
હિંડનબર્ગ રિપોર્ટમાં જણાવાયું છે કે સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચ પણ અદાણી ગ્રુપ સાથે સંકળાયેલા છે. આ જ કારણ છે કે તેઓએ 18 મહિનામાં પણ અદાણી ગ્રુપ સામે કાર્યવાહી કરી નથી. હિંડનબર્ગ રિસર્ચે સવારે સોશિયલ મીડિયા X પર આ ઘટસ્ફોટની જાહેરાત કરી હતી. છેવટે, ફરી એકવાર અદાણી ગ્રુપ હિંડનબર્ગના નિશાના પર છે.breaking newsAdani Groupgujarat governmentહું અને ઐશ્વર્યા તલાક લઈ રહ્યાં છે...
Hindenburg Research Report Adani Group Gautam Adani Sebi Chief Madhavi Puri Buch Sebi Chairperson Breaking News હિંડનબર્ગ અદાણી ગ્રૂપ માધવી પુરી બુચ સેબી રિસર્ચ રિપોર્ટ શેર બજાર શેર માર્કેટ માર્કેટમાં ભૂકંપ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ચાંદીપુરા વાયરસ અંગે ગુજરાત સરકારની મોટી ચેતવણી! જાણો આરોગ્ય મંત્રીએ આ બીમારી અંગે શું કહ્યુંChandipura Virus in Gujarat: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુંકે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસથી ગભરાશો નહીં, સાવચેતી જરૂરથી રાખો. બાળ દર્દીઓમાં હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબને બતાવવું.
और पढो »
NEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: NEET-UG કેસમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિનો કોઈ પુરાવો નથી, તેથી આ પરીક્ષા ફરીથી લેવાનો કોઈ આદેશ આપી શકાય નહીં.
और पढो »
કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »
Rohit Sharma: ટી20 બાદ હવે વનડે અને ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કરી દેશે હિટમેન? જાણો શું કહ્યું રોહિત શર્માએરોહિત શર્માના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ હાલમાં જ ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. 29 જૂનના રોજ બ્રિજટાઉનના કેન્સિન્ગ્ટન ઓવલમાં રમાયેલી ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રીકાને 7 રનથી હરાવી દીધુ હતું. ખિતાબ જીત્યા બાદ રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરીને ખળભળાટ મચાવી દીધો હતો.
और पढो »
હવે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ, જાણો તારીખ સાથે અંબાલાલ અને હવામાન વિભાગની આગાહીGujarat Rain Alert: ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો છે. આજની વાત કરવામાં આવે તો ગુજરાતના 108 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુરમાં 11 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, સુરતમાં ખુબ સારો વરસાદ પડ્યો છે.
और पढो »
હાર્દિક પંડ્યાની જગ્યાએ કેમ સૂર્યકુમાર યાદવને બનાવ્યો T20 ટીમનો કેપ્ટન? ચીફ સિલેક્ટરે કર્યો મોટો ખુલાસોઆખરે હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ભારતીય ટી20 ટીમનો કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો? બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે સવારે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે કારણનો ખુલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું.
और पढो »