રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ હાલમાં જ ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. 29 જૂનના રોજ બ્રિજટાઉનના કેન્સિન્ગ્ટન ઓવલમાં રમાયેલી ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રીકાને 7 રનથી હરાવી દીધુ હતું. ખિતાબ જીત્યા બાદ રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરીને ખળભળાટ મચાવી દીધો હતો.
Rohit Sharma : ટી20 બાદ હવે વનડે અને ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કરી દેશે હિટમેન? જાણો શું કહ્યું રોહિત શર્મા એ
રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ હાલમાં જ ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. 29 જૂનના રોજ બ્રિજટાઉનના કેન્સિન્ગ્ટન ઓવલમાં રમાયેલી ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રીકાને 7 રનથી હરાવી દીધુ હતું. ભારતીય ટીમે બીજીવાર આ ખિતાબ જીત્યો. આ પહેલા 2007ની સીઝનમાં આ ખિતાબ જીત્યો હતો. ખિતાબ જીત્યા બાદ રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરીને ખળભળાટ મચાવી દીધો હતો. હવે રોહિત શર્માના વનડે અને ટેસ્ટ કરિયર ઉપર પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે રોહિત શર્માએ શું કહ્યું તે જાણો.
Retirement Cricket Team India Sports News Gujarati News રોહિત શર્મા નિવૃત્તિ સન્યાસ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોહલી, રોહિત બાદ હવે રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
और पढो »
ગઢ આલા પણ સિંહ ગેલા...! ભારતીય ક્રિકેટના બે સિતારાઓનો સન્યાસ, એક યુગનો અંતRohit Sharma retires: T20 World Cup જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના બે સિતારાઓએ લીધો સન્યાસ...વિરાટ બાદ રોહિત શર્માએ લીધો સન્યાસ...
और पढो »
ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતGujarat Weather Forecast : ગુજરાતમાં હવે નહિ રોકાય વરસાદ, ધમાકેદાર એન્ટ્રી બાદ હવે આગામી સાત દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણો આજે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
और पढो »
T20 World Cup 2024: ભલે જીતી ગયા પણ કોહલીના ખરાબ ફોર્મથી ફેન્સ ચિંતાતૂર, રોહિત શર્માએ વિરાટ વિશે શું કહ્યું તે ખાસ જાણોIndia Vs England: મેચ તો જીતી ગયા પરંતુ એક બાબતે ચિંતા ઉપજાવી અને તે છે વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શન. જે ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય બની છે. સેમીફાઈનલમાં વિરાટ કોહલી પાસેથી ખુબ અપેક્ષા હતી પરંતુ એકવાર ફરીથી વિરાટ કોહલીએ બધાને નિરાશ કર્યા.
और पढो »
ગુજરાતની ફેશન ડિઝાઈનર યુવતીને ગોલ્ડન ટેમ્પલમાં યોગા કરવા ભારે પડ્યા, ઈમેઈલમાં મળી ધમકીyoga in Golden Temple : અર્ચના મકવાણાને ઈમેઈલ, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ધમકીઓ મળી રહી છે, તેથી તેણે વડોદરા પોલીસમાં ફરિયાદ કરી, આ બાદ તેને સુરક્ષા આપવામાં આવી
और पढो »
IND vs AUS: કાંગારૂને કચડીને ભારતનો દબદબાભેર સેમીફાઈનલમાં પ્રવેશ, રોહિત શર્મા છવાયોT20 World Cup 2024: રોહિત શર્માની વિસ્ફોટક ઈનિંગ બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
और पढो »