T20 World Cup 2024: ભલે જીતી ગયા પણ કોહલીના ખરાબ ફોર્મથી ફેન્સ ચિંતાતૂર, રોહિત શર્માએ વિરાટ વિશે શું કહ્યું તે ખાસ જાણો

T20 World Cup 2024 समाचार

T20 World Cup 2024: ભલે જીતી ગયા પણ કોહલીના ખરાબ ફોર્મથી ફેન્સ ચિંતાતૂર, રોહિત શર્માએ વિરાટ વિશે શું કહ્યું તે ખાસ જાણો
India Vs EnglandRohit SharmaVirat Kohli
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

India Vs England: મેચ તો જીતી ગયા પરંતુ એક બાબતે ચિંતા ઉપજાવી અને તે છે વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શન. જે ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય બની છે. સેમીફાઈનલમાં વિરાટ કોહલી પાસેથી ખુબ અપેક્ષા હતી પરંતુ એકવાર ફરીથી વિરાટ કોહલીએ બધાને નિરાશ કર્યા.

T20 World Cup 2024 : ભલે જીતી ગયા પણ કોહલીના ખરાબ ફોર્મથી ફેન્સ ચિંતાતૂર, રોહિત શર્માએ વિરાટ વિશે શું કહ્યું તે ખાસ જાણો

દૈનિક રાશિફળ 28 જૂન: આજે મિથુન રાશિના લોકોનું મનોબળ વધશે, આર્થિક મામલામાં દિવસ સારો, વાંચો આજનું રાશિફળભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ ગુયાનાના Providence Stadium ખાતે ગુરુવારે રમાઈ જેમાં ટીમ ઈન્ડિયાએ જબરદસ્ત પ્રદર્શન કરતા 68 રનથી મેચ જીતી લીધી અને ફાઈનલમાં જગ્યા બનાવી. ફાઈનલમાં હવે 29 જૂને દક્ષિણ આફ્રીકા સામે ટક્કર થશે. મેચ તો જીતી ગયા પરંતુ એક બાબતે ચિંતા ઉપજાવી અને તે છે વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શન. જે ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય બની છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

India Vs England Rohit Sharma Virat Kohli IND Vs ENG Semifinal Team India Cricket Gujarati News ટીમ ઈન્ડિયા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જો જો....ઘરમાં આડેધડ સોનું અને રોકડ રકમ રાખી મૂકશો તો મુશ્કેલીમાં મૂકાશો! જાણો શું છે નિયમોજો જો....ઘરમાં આડેધડ સોનું અને રોકડ રકમ રાખી મૂકશો તો મુશ્કેલીમાં મૂકાશો! જાણો શું છે નિયમોતમને પણ ક્યારેક એવો સવાલ થતો હશે કે ઘરમાં કેટલી રોકડ રકમ અને સોનું રાખી શકાય. ખાસ જાણો આ વિશે....
और पढो »

ગેનીબેનના ગઢ બનાસકાંઠામાં હારની જવાબદારી સ્વીકારી પાટીલે, કહી દીધી મોટી વાતગેનીબેનના ગઢ બનાસકાંઠામાં હારની જવાબદારી સ્વીકારી પાટીલે, કહી દીધી મોટી વાતCR Patil : સીઆર પાટીલને જળશક્તિ મંત્રાલય સોંપાયા બાદ તેઓ પહેલીવાર ગુજરાત આવ્યા, કાર્યકર્તા આભાર દર્શન સમારોહમાં તેમણે બનાસકાંઠામાં ભાજપની હારની જવાબદારી લીધી, જાણો શું કહ્યું
और पढो »

Lok Sabha Election Result: ગામડાંઓમાં શું કાચું કપાઈ ગયું? NDAની બેઠકોમાં ધરખમ ઘટાડો, INDIAની આટલી વધી ગઈLok Sabha Election Result: ગામડાંઓમાં શું કાચું કપાઈ ગયું? NDAની બેઠકોમાં ધરખમ ઘટાડો, INDIAની આટલી વધી ગઈLok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 પૂરી થઈ ગઈ અને 4 જૂન 2024ના રોજ તેના પરિણામ પણ આવી ગયા.
और पढो »

IND vs AUS: કાંગારૂને કચડીને ભારતનો દબદબાભેર સેમીફાઈનલમાં પ્રવેશ, રોહિત શર્મા છવાયોIND vs AUS: કાંગારૂને કચડીને ભારતનો દબદબાભેર સેમીફાઈનલમાં પ્રવેશ, રોહિત શર્મા છવાયોT20 World Cup 2024: રોહિત શર્માની વિસ્ફોટક ઈનિંગ બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
और पढो »

ચૂંટણીના પરિણામ માટે ગુજરાતના જ્યોતિષાચાર્યની મોટી ભવિષ્યવાણી, સત્તાનું સુકાન કોણ સંભાળશે?ચૂંટણીના પરિણામ માટે ગુજરાતના જ્યોતિષાચાર્યની મોટી ભવિષ્યવાણી, સત્તાનું સુકાન કોણ સંભાળશે?Lok Sabha Election Result 2024 : આવતી કાલે ચૂંટણી પરિણામ પહેલાં શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, ZEE 24 કલાકની ટીમે જ્યોતિષ સાથે કરી ખાસ વાતચીત, જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રધાનમંત્રી ત્રીજીવાર સંભાળશે સત્તાનું સુકાન
और पढो »

Donald Trump: પોર્નસ્ટારનું મોઢું બંધ કરવાના કેસમાં દોષિત ઠર્યા બાદ પણ શું ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની શકે? ખાસ જાણોDonald Trump: પોર્નસ્ટારનું મોઢું બંધ કરવાના કેસમાં દોષિત ઠર્યા બાદ પણ શું ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની શકે? ખાસ જાણોDonald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ હશ મની કેસના તમામ 34 આરોપોમાં દોષિત ઠર્યા છે. કોર્ટે એક પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે ગેરકાયદેસર રીતે પૈસા આપવાના કેસને છૂપાવવા મામલે ટ્રમ્પને દોષિત ગણાવ્યા છે. હવે 11 જુલાઈના રોજ પૂર્વ રાષ્ટ્રપતિને સજા સંભળાવવામાં આવશે.
और पढो »



Render Time: 2025-02-22 08:09:04