હાર્દિક પંડ્યાની જગ્યાએ કેમ સૂર્યકુમાર યાદવને બનાવ્યો T20 ટીમનો કેપ્ટન? ચીફ સિલેક્ટરે કર્યો મોટો ખુલાસો

Hardik Pandya समाचार

હાર્દિક પંડ્યાની જગ્યાએ કેમ સૂર્યકુમાર યાદવને બનાવ્યો T20 ટીમનો કેપ્ટન? ચીફ સિલેક્ટરે કર્યો મોટો ખુલાસો
Surya Kumar YadavAjit AgarkarChief Selector
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 104%
  • Publisher: 63%

આખરે હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ભારતીય ટી20 ટીમનો કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો? બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે સવારે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે કારણનો ખુલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું.

હાર્દિક પંડ્યા ની જગ્યાએ કેમ સૂર્યકુમાર યાદવ ને બનાવ્યો T20 ટીમનો કેપ્ટન? ચીફ સિલેક્ટરે કર્યો મોટો ખુલાસો

આખરે હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ભારતીય ટી20 ટીમનો કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો? બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે સવારે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે કારણનો ખુલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું.

આખરે હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ભારતીય ટી20 ટીમનો કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો? શ્રીલંકા પ્રવાસ માટે જ્યારે ટીમની જાહેરાત થઈ ત્યારે ફેન્સ ચોંકી ગયા કારણ કે હાર્દિક પંડ્યાની આશા રાખવામાં આવી હતી અને કેપ્ટન બનાવી દેવાયો સૂર્યકુમાર યાદવને. ત્યારે હવે બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે સવારે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે કારણનો ખુલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું.

ચીફ સિલેક્ટર અજીત અગરકરના જણાવ્યાં મુજબ જ્યારે હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ટી20 કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવાયો ત્યારે ફિટનેસ, ડ્રેસિંગ રૂમમાંથી મળેલા ફિડબેક, અને સતત ઉપલબ્ધતા તેના પક્ષમાં રહી. અજીત અગરકર ભારતના શ્રીલંકા પ્રવાસ પહેલા હેડ કોચ ગૌતમ ગંભીર સાથે મળીને પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ 3 ટી20 મેચ અને એટલી જ વનડે મેચ રમશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Surya Kumar Yadav Ajit Agarkar Chief Selector T20i Captain Captain Team India Captain Cricket Gujarati News હાર્દિક પંડ્યા સૂર્યકુમાર યાદવ અજીત આગરકર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમિતાભ બચ્ચને કેમ નહોતી જોઈ ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ? રોયા બાદ કર્યો મોટો ખુલાસોઅમિતાભ બચ્ચને કેમ નહોતી જોઈ ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ? રોયા બાદ કર્યો મોટો ખુલાસોAmitabh Bachchan emotional after India won T20 World Cup: અભિનેતા અમિતાભ બચ્ચન તે મશહૂર હસ્તીઓમાં સામેલ હતા, જેમણે શનિવાર 29 જૂને દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી આઈસીસી ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી હતી. જોકે, બિગ બીએ મેચ જોઈ નહોતી.
और पढो »

ગાંધીનગરમા આખેઆખું ગામ વેચી મારવાના કેસમાં મોટો ખુલાસો, વારસદારાએ આ રીતે ખેલ પાડ્યો!ગાંધીનગરમા આખેઆખું ગામ વેચી મારવાના કેસમાં મોટો ખુલાસો, વારસદારાએ આ રીતે ખેલ પાડ્યો!Dahegam Village selling scam : ગાંધીનગરનું જુના પહાડિયા ગામ વેચવાના કેસમાં દસ્તાવેજમાં કેવી રીતે ખેલ પાડવામા આવ્યો તેનો મોટો ખુલાસો થયો છે, દસ્તાવેજમાં જ્યાં ગામ છે, ત્યાં ખુલ્લી જગ્યા બતાવવામાં આવી
और पढो »

મોટો ખુલાસો: સુરતમાંથી ઝડપાયું 51 કરોડનું ડ્રગ્સ, મુંબઈના માફિયા સાથે આરોપીઓનું કનેક્શનમોટો ખુલાસો: સુરતમાંથી ઝડપાયું 51 કરોડનું ડ્રગ્સ, મુંબઈના માફિયા સાથે આરોપીઓનું કનેક્શનગુજરાત ATS એ સુરતના પલસાણા તાલુકા ના કારેલી ગામ મા આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શેડમાં રેડ કરી હતી. જ્યાંથી એમ.ડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી છે. જે ફેકટરીમાંથી 31 કિલો લિક્વિડ એમ.ડી ડ્રગ્સ અને 4 કિલો તૈયાર એમ.ડી કબજે કર્યું છે. જેની કુલ કિંમત 51 કરોડથી વધુ થવા પામી છે.
और पढो »

રાજકોટમાં સગીરના મૃત્યુ કેસમાં સૌથી મોટો ખુલાસો, પોલીસે હત્યાને હાર્ટ એટેકમાં ફેરવીરાજકોટમાં સગીરના મૃત્યુ કેસમાં સૌથી મોટો ખુલાસો, પોલીસે હત્યાને હાર્ટ એટેકમાં ફેરવીરાજકોટમાં પહેલી મેના રોજ થયેલા સગીરના મૃત્યુ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. પોલીસે સગીરની હત્યાને હાર્ટ એટેકથી મૃત્યુમાં ફેરવી નાંખી. પોલીસની બેદરકારીનો સૌથી મોટો આ કિસ્સો સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો.
और पढो »

લાખો પશુપાલકો માટે સાબરડેરીએ જાહેર કર્યો મોટો નિર્ણય; જાણો કઈ રીતે થશે ફાયદો?લાખો પશુપાલકો માટે સાબરડેરીએ જાહેર કર્યો મોટો નિર્ણય; જાણો કઈ રીતે થશે ફાયદો?સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકો સાબરડેરી સાથે સંકળાયેલા છે જોકે સાબરડેરી દ્વારા પશુપાલકોને દર વર્ષે નિયામક મંડળ દ્વારા વાર્ષિક ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવતો હોય છે પરંતુ ચાલુ સાલે સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વિલંબ થવાના કારણે સાબરડેરી દ્વારા પશુપાલકોને...
और पढो »

કોણ છે આ યુવતી? જેની સાથે ઉડી હાર્દિક પંડ્યાની ડેટિંગની રૂમર્સ....નતાશાએ કેમ કહ્યું ઓબ્ઝર્વ કરીએકોણ છે આ યુવતી? જેની સાથે ઉડી હાર્દિક પંડ્યાની ડેટિંગની રૂમર્સ....નતાશાએ કેમ કહ્યું ઓબ્ઝર્વ કરીએહાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના સંબંધમાં તિરાડ પડ્યાની અટકળોથી તો જાણે સોશિયલ મીડિયા ભરાઈ પડ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર આ બંનેને લઈને અનેક ચર્ચાઓ ચગડોળે ચડી છે. ઘણા સમયથી આ બંને વચ્ચે કઈંક નવાજૂની હોવાનું રંધાઈ રહ્યું છે.
और पढो »



Render Time: 2025-02-19 10:05:56