તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશમાં 10 હજાર હિન્દુઓના ઘર સળગાવ્યા છે, હિન્દુઓએ હવે એક હાથમાં ગીતા અને બીજા હાથમાં હથિયાર લેવાનો સમય આવી ગયો છે, બાંગ્લાદેશની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે કેમ કે બાંગ્લાદેશની સેના ગદાર છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી કઠપૂતળી છે.
બાંગ્લાદેશ માં અનામત હટાવવાની માંગ સાથે શરૂ થયેલા આંદોલનમાં ફાટી નીકળેલી હિંસામાં વિરોધીઓ હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. જેના વિરોધમાં હવે બાંગ્લાદેશ ના હિન્દુઓ પણ પ્રદર્શન કરી પોતાની સુરક્ષાની માંગ કરી રહ્યા છે.Anil Ambani40 વર્ષે પણ સ્કિનને રાખવી છે ગ્લોઈંગ અને હેલ્ધી? તો ચોક્કસપણે ખાઓ આ 5 ફૂડ્સIron Kadhai: આ 4 શાકને લોખંડની કડાઈમાં ક્યારેય ન રાંધો, સ્વાદ અને સ્વાસ્થ્ય બંને ખરાબ થશે
ઝી બ્યુરો/જૂનાગઢ: બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા અને હિંદુઓ પર અત્યાચાર મુદ્દે જગતગુરુ શંકરાચાર્ય નરેન્દ્રનંદ સરસ્વતી આકરા પાણીએ દેખાઈ રહ્યા છે. સનાતની હિન્દુઓએ નપુંસક ન બનવા જૂનાગઢના ભવનાથમાં ચાતુર્માસ કરવા પધારેલ શંકરાચાર્યએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.બાંગ્લાદેશમાં અનામત હટાવવાની માંગ સાથે શરૂ થયેલા આંદોલનમાં ફાટી નીકળેલી હિંસામાં વિરોધીઓ હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. જેના વિરોધમાં હવે બાંગ્લાદેશના હિન્દુઓ પણ પ્રદર્શન કરી પોતાની સુરક્ષાની માંગ કરી રહ્યા છે.
Gujarati News Junagadh Shankaracharya Reaction Perform Chaturmas Bhavnath Of Junagadh બાંગ્લાદેશ હિંદુઓ પર અત્યાચાર જગતગુરુ શંકરાચાર્ય નરેન્દ્રનંદ સરસ્વતી સનાતની હિન્દુ જૂનાગઢના ભવનાથ શંકરાચાર્યની પ્રતિક્રિયા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરતીઓના માથાનો દુખાવો બનેલી જળકુંભી હવે કરોડોની કમાણી કરી આપશેTextile From Jalkumbh : તાપી નદીમાં ચારેતરફ ફેલાયેલી જળકુંભીના નિકાલનું હવે સોલ્યુશન મળી ગયું છે, ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા જળકુંભી પર એક રિસર્ચ કરીને જ્યૂટ તૈયાર કરવામાં આવી છે.
और पढो »
શું એલિયને બચાવ્યો હતો ટ્રમ્પનો જીવ? હુમલા સ્થળે દેખાયેલા UFO ને લઈને મોટો ખુલાસો થયોDonald Trump Assassination Attempt : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા સમયે તેમની નજીક એક વસ્તુ હવામાં ઉડતી જોવા મળી હતી, હવે આ અંગે નવી થિયરી સામે આવી છે
और पढो »
Petrol-Diesel: આખી ટાંકી ફૂલ કરવા કેટલાં ચૂકવવા પડશે પૈસા? ભુક્કા કાઢશે 1 લીટરનો નવો ભાવPetrol-Diesel Price Today: હાલમાં દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરના દરે છે અને તે સસ્તી થવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે.
और पढो »
Paris Olympics 2024: ઓલિમ્પિકથી ફરી આવ્યા ખરાબ સમાચાર, આ પહેલવાન પર લેવાયું એક્શન, તાબડતોબ પેરિસ છોડવાનો આદેશIOA ના એક નિવેદનમાં કહ્યું છે કે ફ્રાન્સના અધિકારીઓ દ્વારા આઈઓએના ધ્યાનમાં અનુશાસનના ભંગનો મામલો લાવવામાં આવ્યા બાદ પહેલવાન અંતિમ અને તેના સહયોગી સ્ટાફને પાછા મોકલવાનો નિર્ણય લીધો છે.
और पढो »
સુરતની મહિલા દુર્લભ વાયરસના ઝપેટમાં, મહાબળેશ્વરની ગુફામાંથી ચામાચીડિયાનો ચેપ લઈ આવીHistoplasmosis Virus : ગુજરાતમાં કોલેરા અને ચાંદીપુરાના કહેર વચ્ચે નવા વાયરસની એન્ટ્રી થઈ છે, સુરતની મહિલાને મહાબળેશ્વરની ગુફામાંથી હિસ્ટો પ્લાઝમોસિસનો ચેપ લાગ્યો હતો, જે એક ગંભીર પ્રકારનો ચામાચીડિયામાંથી ફેલાયો વાયરસ છે
और पढो »
મનુ ભાકરે ભલે અપાવ્યો બ્રોન્ઝ, પરંતુ ગુજરાતનો આ પૂજારી જીતી લાવ્યો ગોલ્ડ મેડલસુરતમાં એક 50 વર્ષીય હનુમાન પૂજારી એવા છે જેમને ખભામાં ઇનજરી થઇ હોવા છતાં કઝાકિસ્તાનમાં આયોજિત 11 મુ વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ ઈન ક્લાઈન બેંચ ચેમ્પિયનશિપમાં માં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીત્યો છે.
और पढो »