10 દિવસમાં શેરમાંથી કમાણી કરવી હોય તો આ 3 સ્ટોકની કરો ખરીદી, જાણો વિગતો

Stocks To Buy समाचार

10 દિવસમાં શેરમાંથી કમાણી કરવી હોય તો આ 3 સ્ટોકની કરો ખરીદી, જાણો વિગતો
InvestmentInvestment TipsGujarati News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

શેર બજાર હાલ જબરદસ્ત જોશમાં છે. પોતાના સર્વોચ્ચ સ્તર પર કારોબાર ચાલી રહ્યો છે. ગુરુવારે પહેલીવાર સેન્સેક્સ 80 હજાર પાર ક્લોઝિંગ આપ્યું. બજારનું ટેક્નિકલ સેટઅપ, મોમેન્ટમ અને ટ્રેડ પોઝિટિવ છે.

આજે ધ્રુવ યોગનો શુભ સંયોગ, આ 5 રાશિવાળા પર લક્ષ્મી માતા વરસાવશે કૃપા, સુખ-સમૃદ્ધિ વધારવાના ઉપાય પણ જાણોદૈનિક રાશિફળ 5 જુલાઈ: આજનો દિવસ તુલા રાશિ માટે ખૂબ જ સારો છે, દિવસભર લાભની તકો રહેશે, વાંચો આજનું રાશિફળવિજયી રથ પર સવાર થઈ નીકળી ટીમ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ પર જીતના જશ્નની તસવીરો વાયરલ જો કે ઉપરી સ્તર પર પ્રોફિટ બુકિંગ ગમે ત્યારે થઈ શકે છે. આગામી 10 દિવસની રીતે HDFC સિક્યુરિટીઝે આ 3 સ્ટોક્સમાં રોકાણ માટે સલાહ આપી છે. જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસની સંપૂર્ણ માહિતી.Irb Infra ના શેર 68 રૂપિયા પર છે.

તેની નીચે જાય તો 2699 રૂપિયાનો સ્ટોપલોસ મેન્ટેઈન કરતા 3031 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. શોર્ટ ટર્મ કન્સોલિડેશન બાદ બ્રેકઆઉટ મળ્યું છે. 16 ફેબ્રુઆરીએ સ્ટોકે 3147 રૂપિયાનો 52 અઠવાડિયાનો હાઈ બનાવ્યો હતો. એક અઠવાડિયામાં 6.4 ટકા અને બે અઠવાડિયામાં 7.3 ટકાનું રિટર્ન આપ્યું છે.લિસ્ટેડ કંપની SAVITA OILના શેર 627 રૂપિયા પર છે. 621-602 રૂપિયાની રેન્જમાં ખરીદવાની અને એડ કરવાની છે. તેની નીચે 595 રૂપિયાના સ્ટોપલોસ સાથે 656 રૂપિયાા ટાર્ગેટને ચેઝ કરવાનો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Investment Investment Tips Gujarati News Business News રોકાણ બંપર રિટર્ન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Youtube પરથી આઈડિયા લઈને પાટીદાર યુવકે શરૂ કર્યું ગધેડા ફાર્મ, આજે હજારના લાખ થયાYoutube પરથી આઈડિયા લઈને પાટીદાર યુવકે શરૂ કર્યું ગધેડા ફાર્મ, આજે હજારના લાખ થયાGujarat Donkey Farm : દૂધમાં કમાણી કરવી હોય તો ગાય-ભેંસ છોડો, બનાસકાંઠાના પાટીદાર ખેડૂતે યુટ્યુબ પરથી જોઈને ડોન્કી ફાર્મ શરૂ કર્યું, આજે ગધેડાનું દૂધ વેચીને કરે છે કમાણી
और पढो »

Shiny Hair: 15 દિવસમાં વાળને લાંબા અને ચમકદાર બનાવવા હોય તો આ રીતે કરો અળસીનો ઉપયોગShiny Hair: 15 દિવસમાં વાળને લાંબા અને ચમકદાર બનાવવા હોય તો આ રીતે કરો અળસીનો ઉપયોગShiny Hair: અળસી વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા પોષકતત્વો ધરાવે છે. તેનાથી સ્કેલ્પને પોષણ મળે છે અને ડ્રાયનેસ પણ દુર થાય છે. અળસીનો ઉપયોગ કરવાથી વાળને ચમક મળે છે અને વાળનો ગ્રોથ પણ વધે છે.
और पढो »

4 સપ્તાહ માટે ખરીદી લો આ 10 સારા શેર, થશે જોરદાર કમાણી, જાણો વિગત4 સપ્તાહ માટે ખરીદી લો આ 10 સારા શેર, થશે જોરદાર કમાણી, જાણો વિગતStock Buy in July: રિલાયન્સ, ટાટા મોટર્સ, હીરો મોટો જેવા 10 વેલ્યૂએબલ સ્ટોક્સ જુલાઈમાં તમને સારી કમાણી કરાવી શકે છે. તેમાં આગામી 2થી 3 સપ્તાહમાં 4થી 15 ટકા સુધી વધારાની આશા છે.
और पढो »

Stocks to BUY: 10 દિવસમાં મજબૂત કમાણી કરાવશે આ 5 Stocks, જાણો TGT-સ્ટોપલોસStocks to BUY: 10 દિવસમાં મજબૂત કમાણી કરાવશે આ 5 Stocks, જાણો TGT-સ્ટોપલોસStocks to BUY: ચૂંટણી પરિણામોના દિવસે ભારે વેચાવલીથી બજાર ઉભરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સતતત બીજા દિવસે તેજીનો માહોલ છે. હવે લોકોની નજર મોદી સરકારના શપથગ્રહણ પર છે. એવામાં આગામી 10 દિવસ દ્રષ્ટિએ HDFC સિક્યોરિટીઝે આ 5 સ્ટોક્સને ટ્રેડર્સ માટે સિલેક્ટ કર્યા છે. જાણો ટાર્ગેટ સહિતની ડિટેલ....
और पढो »

TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTata Group Share: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
और पढो »

રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?Leader Of Opposition: એવી અટકળો છે કે રાહુલ ગાંધી નેતા વિપક્ષ બનીને વિપક્ષનો અવાજ મજબૂત કરી શકે છે. જો કે રાહુલ ગાંધી 2014 અને 2019માં કોંગ્રેસ સંસદીય દળના નેતા બન્યા નહતા. જો રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષ બને તો તેમના ઉપર ઘણી મોટી જવાબદારી પણ હશે.
और पढो »



Render Time: 2025-02-15 20:00:04