10 હજારથી વધુ છે જેના શેરનો ભાવ, તે કંપનીઓ ગુજરાતમાં કરશે 1200 અબજનું રોકાણ

Tata समाचार

10 હજારથી વધુ છે જેના શેરનો ભાવ, તે કંપનીઓ ગુજરાતમાં કરશે 1200 અબજનું રોકાણ
Stock MarketBusinessAmerican Company
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

Semiconductor: ગુજરાતીઓને મળશે રોજગારની મોટી તક. “ગુજરાત સેમીકનેક્ટ 2024 દ્રારા સેમિકંડક્ટર ક્ષેત્રે કૌશલ્યવર્ધન માટે ગુજરાત સજ્જ”. પ્રધાનમંત્રી મોદીનું સપનું સાકાર કરશે ગુજરાત. સરકારમાં આવતા પહેલાં કહ્યું હતું, જીત બાદ ગુજરાતને બનાવીશું સેમિકંડક્ટરનું હબ. બે દિગ્ગજ કંપનીઓ કરી રહી છે અબજોનું રોકાણ.

આજકાલમાં કંઈક નવાજૂની થશે! ભાગ્યે જ ગુજરાત માં એવું બનશે કે...જાણો અતિભારે વરસાદની આ આગાહીનીતા કે મુકેશ અંબાણી નહીં....આ છે રિલાયન્સના સૌથી મોટા 'બોસ'! કંપનીમાં સૌથી મોટા ભાગીદાર, નામ પર કરોડોની સંપત્તિત્રિપુટીની તોફાની આગાહી! સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઑફશોર ટ્રફ...

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત સરકારે સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન માટે ભારતને વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા 10 બિલિયન અમેરિકન ડોલરનો સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ શરૂ કર્યો છે. સેમિકોન વિઝનથી પ્રેરિત અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણાયક નેતૃત્વ હેઠળ, સમર્પિત સેમિકન્ડક્ટરની નીતિ જાહેર કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.

ગુજરાત સેમીકનેક્ટ 2024નો પ્રાથમિક ઉદેશ્ય રાજ્યમાં વધતી જતી સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં એકીકૃત થવા માટે સ્થાનિક ઉદ્યોગોને તેમની પ્રોડક્ટ લાઇનને વિસ્તૃત કરવા અને વૈવિધ્યીકરણ કરવા પ્રોત્સાહન આપવા, પ્રોત્સાહિત કરવા અને સુવિધા આપવાનો છે. આ કોન્ફરન્સ આ મુખ્ય પ્રોજેક્ટના સમર્થકો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓને જોડવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. આ કોન્ફરન્સ રસાયણ, ગેસ, ઓટોમેશન, ઈલેક્ટ્રોનિક્સ,આઈટી અને અન્ય સંલગ્ન ક્ષેત્રોમાં કામ કરતા સ્થાનિક ઉદ્યોગો અને પરિયોજનાના હિમાયતીઓને જોડતી કડી તરીકે કામ કરશે.

કેટલાક સ્થાનિક અને રાષ્ટ્રીય ઔદ્યોગિક સંગઠનો જેમ કે ISEA, ELCINA, ICEA, ICC, GCA, CII, FICCI, ASSOCHAM, GCCI, KCCI, SIA, SGCCI, GESIA, VCCI અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન કોન્ફરન્સ માટે સક્રિય ભાગીદારી સાથે સહયોગ કરી રહ્યાં છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Stock Market Business American Company Semiconductor Plant Thousand Crore Rupees In Gujarat Cabinet Approved The Project Pm Modi ગુજરાત સરકાર સેમિકંડક્ટર પ્લાન રોજગાર અબજોનું રોકાણ ગુજરાત

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના ખેડૂતો માટે સુખના દાહાડા! સહકારી સંસ્થાઓ હવે ટેકાના ભાવે મકાઈ ખરીદશે, ઈથેનોલ બનશેગુજરાતના ખેડૂતો માટે સુખના દાહાડા! સહકારી સંસ્થાઓ હવે ટેકાના ભાવે મકાઈ ખરીદશે, ઈથેનોલ બનશેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સહકારી ક્ષેત્રની વિશેષતાઓ જણાવતાં કહ્યું કે, ૮૩ હજારથી વધુ મંડળીઓના ૨ કરોડ ૩૦ લાખથી વધુ સભાસદો સહકારિતાથી ‘સમાન હેતુ, સમાન હિત, સમાન ધ્યેય’ની ભાવનાથી કાર્યરત છે.
और पढो »

હવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે ભારેથી અતિભારે વરસાદહવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે ભારેથી અતિભારે વરસાદ​Gujarat Monsoon 2024: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
और पढो »

કોંગ્રેસનો નીતિન પટેલને જવાબ : જે અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે થયું, તે ગુજરાતમાં નીતિનભાઈ સાથે થયુંકોંગ્રેસનો નીતિન પટેલને જવાબ : જે અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે થયું, તે ગુજરાતમાં નીતિનભાઈ સાથે થયુંCongress Reply To Nitin Patel : નીતિન પટેલે રાહુલ ગાંધીના પક્ષમાં બે પ્રકારના ઘોડા હોય છે તે નિવેદન પર કટાક્ષ કર્યો હતો, જેના જવાબમાં કોંગ્રેસ તરફથી પ્રતિક્રીયા આવી છે
और पढो »

આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરઆ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરBonus Share: સ્ટોક માર્કેટમાં આ સપ્તાહે 4 કંપનીઓ એક્સ-બોનસ શેર તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓમાં ઓયલ ઈન્ડિયા લિમિટેડ પણ એક છે.
और पढो »

પાટીદાર-ક્ષત્રિય બાદ કોળી-ઠાકોર સમાજ મેદાને, આ નેતાઓમાંથી કોઈ એકને CM બનાવવા માંગપાટીદાર-ક્ષત્રિય બાદ કોળી-ઠાકોર સમાજ મેદાને, આ નેતાઓમાંથી કોઈ એકને CM બનાવવા માંગગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઈ છે અને મંત્રી મંડળનું વિસ્તતરણ ક્યારે થશે તે નક્કી નથી.
और पढो »

અહી ફેલ સાબિત થયું ગુજરાત મોડલ! ભણેલા-ગણેલા 2.49 લાખ યુવાઓના નોકરી માટે ફાંફાઅહી ફેલ સાબિત થયું ગુજરાત મોડલ! ભણેલા-ગણેલા 2.49 લાખ યુવાઓના નોકરી માટે ફાંફાUnemployment Crisis in Gujarat: ભરૂચના અંકલેશ્વરમાં 10 પોસ્ટ માટે ઉમટી પડેલા યુવાઓની ભીડ બતાવે છે કે ગુજરાતમાં કેટલી બેરોજગારી છે, આંકડા સરકારી દાવાનો પોલ ખોલી રહ્યાં છે
और पढो »



Render Time: 2025-02-15 19:51:00