10*15ના રૂમમાં 800 કરોડનું ડ્રગ્સ! મુંબઈના ભિવંડીથી ડ્રગ્સ બનાવતા બે ભાઈને ગુજરાત ATS એ દબોચ્યા..

Gujarat News समाचार

10*15ના રૂમમાં 800 કરોડનું ડ્રગ્સ! મુંબઈના ભિવંડીથી ડ્રગ્સ બનાવતા બે ભાઈને ગુજરાત ATS એ દબોચ્યા..
Crime NewsGujarat ATSSeized Drugs Worth 800 Crores From Bhiwandi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

ગુજરાત એટીએસ દ્વારા ગત તારીખ 18 જુલાઈના રોજ સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં એક ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાતમાં અવાર-નવાર ડ્રગ્સ પકડાવવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત ગુજરાત ATS ને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS મુંબઈ ના ભિવંડી વિસ્તારમાંથી 2 ભાઈઓની લિક્વિડ MD ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. Ambalal Patelraksha bandhan 2024gujarat weather forecastગુજરાત એટીએસ દ્વારા 18મી જુલાઈના દિવસે સુરત ગ્રામ્યના કારેલી ગામની ફેક્ટરીમાં દરોડા પાડી 51 કરોડના ડ્રગ્સ કેસમાં વધુ મુંબઈ ના ભીવંડીમાંથી બે આરોપી સાથે 800 કરોડના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. એટીએસ દ્વારા ફેક્ટરીમાંથી ચાર કિલો મેફેડ્રોન અને 31.

તેમજ ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવતા મોહમ્મદ યુનુસ શેખ ઉર્ફે એજાજ અને મોહમ્મદ આદિલ શેખની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે વધુ એક આરોપી સાદિક શેખનું પણ નામ ખુલવા પામ્યું છે.ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે મહંમદ યુનુસ ઉર્ફે એજાજ શેખ દુબઈમાંથી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક આઈટમની સમગ્લિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. મોહંમદ યુનુસ શેખ ને દુબઈમાં મનોજ નામના એક શખ્સ મળ્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Crime News Gujarat ATS Seized Drugs Worth 800 Crores From Bhiwandi Mumbai Two Arrested મુંબઈ ભિવંડી ગુજરાત ATS 800 કરોડનું ઝડપ્યું ડ્રગ્સ બે શખ્સોની ધરપકડ ગુજરાત ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ Bhiwandi Drugs Case Maharashtra Drugs Case Gujarat ATS Gujarat ATS Proceedings Liquid Mephedrone Drugs ભિવંડી ડ્રગ્સ કેસ મહારાષ્ટ્રડ્રગ્સ કેસ ગુજરાત ATS ગુજરાત ATSની કાર્યવાહી લિક્વિડ મેફેડ્રોન ડ્રગ્સ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મોટો ખુલાસો: સુરતમાંથી ઝડપાયું 51 કરોડનું ડ્રગ્સ, મુંબઈના માફિયા સાથે આરોપીઓનું કનેક્શનમોટો ખુલાસો: સુરતમાંથી ઝડપાયું 51 કરોડનું ડ્રગ્સ, મુંબઈના માફિયા સાથે આરોપીઓનું કનેક્શનગુજરાત ATS એ સુરતના પલસાણા તાલુકા ના કારેલી ગામ મા આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શેડમાં રેડ કરી હતી. જ્યાંથી એમ.ડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી છે. જે ફેકટરીમાંથી 31 કિલો લિક્વિડ એમ.ડી ડ્રગ્સ અને 4 કિલો તૈયાર એમ.ડી કબજે કર્યું છે. જેની કુલ કિંમત 51 કરોડથી વધુ થવા પામી છે.
और पढो »

દારૂ અને ડ્રગ્સમાં વાહન પકડાશે તો ગુજરાત સરકાર કરી નાંખશે હરાજી, બહાર પાડ્યો વટહૂકમદારૂ અને ડ્રગ્સમાં વાહન પકડાશે તો ગુજરાત સરકાર કરી નાંખશે હરાજી, બહાર પાડ્યો વટહૂકમડ્રગ્સ માફિયાઓ અને બુટલેગરો ચેતી જજો...બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત સરકારે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. જી હાં બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની ગાડીઓની સરકાર હરાજી કરશે. નશીલા પદાર્થ ભરેલી ગાડી પોલીસ જપ્ત તો કરશે જ પણ ચાર્જશીટ દાખલ થયા પછી સરકાર ગાડીઓની હરાજી કરશે.
और पढो »

ગુજરાતના બે મોટા આગાહીકારોની ભવિષ્યવાણી : ઓગસ્ટમાં વરસાદનો એવો રાઉન્ડ આવશે કે ગુજરાત હચમચી જશેગુજરાતના બે મોટા આગાહીકારોની ભવિષ્યવાણી : ઓગસ્ટમાં વરસાદનો એવો રાઉન્ડ આવશે કે ગુજરાત હચમચી જશેAmbalal Patel And Paresh Goswami Prediction : ગુજરાતમાંથી હાલ વરસાદ ગાયબ થયો છે. અમદાવાદ તો તડકો આવીને જોરદાર ગરમી અનુભવાઈ રહી છે. જોકે, ગુજરાતમાં વરસાદનો જલ્દી જ એક નવો રાઉન્ડ આવશે. આવામાં ગુજરાતના બે મોટા હવામાન શાસ્ત્રીની આગાહી આવી ગઈ છે.
और पढो »

Mann ki Baat: ડ્રગ્સ વિરુદ્ધ લડતમાં માનસ એક મોટું પગલું, સમગ્ર દુનિયામાં છવાયેલો છે પેરિસ ઓલિમ્પિકMann ki Baat: ડ્રગ્સ વિરુદ્ધ લડતમાં માનસ એક મોટું પગલું, સમગ્ર દુનિયામાં છવાયેલો છે પેરિસ ઓલિમ્પિકપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના માસિક રેડિયો શો મન કી બાતના 112માં એપિસોડને સંબોધિત કર્યો. લોકસભા ચૂંટણી બાદ આ તેમનું બીજુ અને કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ થયા બાદ પહેલું સંબોધન હતું. તેમણે કહ્યું કે હાલ સમગ્ર દુનિયામાં પેરિસ ઓલિમ્પિક છવાયેલો છે.
और पढो »

ગુજરાતના આ યુવા નેતાએ સંભાળ્યો કોંગ્રેસનો મોરચો, હાર્દિક પટેલનો છે જૂનો સાથીદારગુજરાતના આ યુવા નેતાએ સંભાળ્યો કોંગ્રેસનો મોરચો, હાર્દિક પટેલનો છે જૂનો સાથીદારJignesh Mevani : કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી હવે ગુજરાત કોંગ્રેસમાં આક્રમક મોડમાં જોવા મળી રહ્યાં છે, ગુજરાત કોંગ્રેસને ફરી બેઠું કરવામાં યુવા નેતાનો મોટો રોલ સામે આવી રહ્યો છે
और पढो »

સાવ ફડચામાં ગઈ અદાણીની આ કંપની, માત્ર 3 મહિનામાં થયું 800 કરોડનું નુકસાનસાવ ફડચામાં ગઈ અદાણીની આ કંપની, માત્ર 3 મહિનામાં થયું 800 કરોડનું નુકસાનAdani Energy Solutions Q1 Results: દેશના બીજા નંબરના સૌથી અમીર શખ્સ ગૌતમ અદાણીની એક કંપનીને ત્રણ મહિનામાં જબરદસ્ત મોટું નુકસાન થયું છે. આ નુકસાન 800 કરોડથી વધુ રકમનું છે. કંપનીના જુનના ત્રિમાસિક ગાળાના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે
और पढो »



Render Time: 2025-02-16 01:02:07