100 માંથી 99 ટકા લોકો નથી જાણતા કે ગરમીમાં AC નું ટેમ્પરેચર કેટલું રાખવું

Ideal Temperatures समाचार

100 માંથી 99 ટકા લોકો નથી જાણતા કે ગરમીમાં AC નું ટેમ્પરેચર કેટલું રાખવું
ACInformationKnowledge
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 91%
  • Publisher: 63%

Ideal Temperature For Air Conditioner : અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ પોપ્યુલરાઈઝેશનના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખે ઉનાળાની વધતી ગરમીમાં એસીનું ટેમ્પરેચર કેટલું રાખવું તે અંગે મહત્વની માહિતી આપી

Mars Transit in Aries: મેષ રાશિમાં મંગળના પ્રવેશથી પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય, નોકરી-વેપારમાં મળશે ચારગણી સફળતાSugarcane Juice: ઉનાળામાં રોજ પીવો જોઈએ એક ગ્લાસ શેરડીનો રસ, થાય છે અઢળક ફાયદા...ખાસ જાણોદૈનિક રાશિફળ 25 એપ્રિલ: મેષથી લઈ મીન સુધીની રાશિ માટે કેટલો શુભ છે ગુરુવાર જાણવા વાંચો આજનું રાશિફળભરઉનાળે ભૂક્કા બોલાવી નાંખે તેવી અંબાલાલની આગાહી; મે મહિનામાં આંધી, તોફાન, માવઠું ગુજરાતને ઘમરોળશે!

પૃથ્વી પર વધતી ગરમીને પગલે આજે એસી જરૂરી બની ગયું છે. ગરમીનો પારો એટલો બધો વધી ગયો છે કે, પંખો તો કોઈ કામમાં જ આવતો નથી. ત્યારે 100 માંથી 99 ટકા લોકો નથી જાણતા કે, હકીકતમાં એસીનું ટેમ્પરેચર કેટલું રાખવુ જોઈએ. એસીમાં બેસવાના પણ કેટલાક નિયમો છે. જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો નાહકના લેવાના દેવા થઈ શકે છે. ત્યારે અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ પોપ્યુલરાઈઝેશનના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખે આ અંગે મહત્વની માહિતી આપી છે.

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં ગરમી સતત વધી રહી છે. પહેલા તો માત્ર મે મહિનો જ ગરમી રહેતી હતી, પરંતુ હવે તો માર્ચ મહિનાથી જ ગરમી શરૂ થઈ જાય છે. ગરમીનું પ્રમાણ વધતા એસીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. પરંતું આ એસીનો વપરાશ માનવો માટે પણ એટલુ જ નુકસાનકારક છે. ત્યારે એર કન્ડિશનનો ઉપયોગ કેટલો અને ક્યારે કરવો જોઈએ તે વિશે અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ પોપ્યુલરાઈઝેશનના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખે મહત્વની માહિતી આપી.- એસીનું ટેમ્પરેચર 26 થી 28 ડિગ્રી રાખવું હિતાવહ છે.

- માઈનસ ડિગ્રીમાંથી ગરમીવાળી જગ્યાઓ પર જાઓ તો તેનાથી વિપરીત અસર થઈ શકે છે. આવામાં હીટસ્ટ્રોક થવાની શક્યતા વધી જાય છે. - એસીમાંથી તરત તાપમાં જવાથી હીટસ્ટ્રોક થઈ શકે છે. તેથી ઘર કે કારમાંથી તરત બહાર આવતા પહેલા એસી બંધ કરીને શરીરને થોડો સમય નોર્મલ વાતાવરણમાં સેટ કરો, પછી બહાર નીકળો- શરીરમાંથી પરસેવો પડવો જરૂરી છે, તેથી એસીને 27 થી 30 ડિગ્રી તાપમાન પર રાખજો તો પરસેવો જરૂર પડશે.- કારમાં એસીનો ઉપયોગ કરતા પહેલા બધા કાચ ખોલીને ગરમ હવા બહાર કાઢી લેવી. ત્યાર બાદ કારમાં 2 મિનિટ ફેન ચલાવો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

AC Information Knowledge Summer Heatwave Heat Stroke Ideal Temperature Settings For Your Air Condition Best AC Temperature For Energy Saving Ideal AC Temperature Ideal Air Conditioning Temperature Best Ac Temperature For Sleeping એસી ટેમ્પરેચર એસીનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ ગરમી ઉનાળો હીટવેવ હીટ સ્ટ્રોક

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશેધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશેદુનિયામાં ભૂત પ્રેત છે કે નહીં તે હજુ પણ એક ચર્ચાનો વિષ છે. કેટલાક લોકો માને છે જ્યારે કેટલાક આવી બાબતોને નજરઅંદાજ કરે છે. હવે આ બધામાં કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે એ તો ખબર નથી પરંતુ એવી અનેક વાતો જાણીએ તો એટલિસ્ટ વિચારવા માટે મજબૂર ચોક્કસ થઈ જવાય કે આખરે આ બધુ છે શું.
और पढो »

Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
और पढो »

ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામConfirm Train Ticket: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે રેલ યાત્રા કરનાર કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.
और पढो »

Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીMonsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીઆઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
और पढो »

Election 2024: શું ખાનગી ઓફિસમાં નોકરી કરતા લોકો મતદાન કરવા માટે રજા કે હાફ ડે લઈ શકે? જાણો શું છે નિયમElection 2024: શું ખાનગી ઓફિસમાં નોકરી કરતા લોકો મતદાન કરવા માટે રજા કે હાફ ડે લઈ શકે? જાણો શું છે નિયમVoting Leave: ઘણા રાજ્યોની સરકારે મતદાનના દિવસે રજા જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ શું ખાનગી કંપનીમાં કામ કરતા લોકો મતદાનના દિવસે રજા લઈ શકે? જાણો શું કહે છે નિયમ...
और पढो »

આ 10 પેટ્રોલ કાર સામે સીએનજી ગાડીઓ પણ ફેલ, માઇલેજ એટલી કે લોકો બાઇક છોડી કાર ખરીદે છેઆ 10 પેટ્રોલ કાર સામે સીએનજી ગાડીઓ પણ ફેલ, માઇલેજ એટલી કે લોકો બાઇક છોડી કાર ખરીદે છેTop 10 most Fuel Efficient Petrol Cars: જે લોકોને કારમાં માઇલેજની ચિંતા રહે છે, તેના માટે અમે આજે સૌથી વધુ માઇલેજવાળી 10 પેટ્રોલ કારની જાણકારીઓ લઈને આવ્યા છીએ.
और पढो »



Render Time: 2025-02-21 04:21:13