156ના પાવર વાળી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનો આંકડો બદલાયો, આ નેતાઓને બનવું છે મંત્રી

Gujarat समाचार

156ના પાવર વાળી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનો આંકડો બદલાયો, આ નેતાઓને બનવું છે મંત્રી
GandhinagarGujarat BJPBhupendra Patel
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 111%
  • Publisher: 63%

ગુજરાતમાં વિધાનસભાની પણ પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના તમામ ઉમેદવાર વિજેતા થયા. 156ના પાવર વાળી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 161ના બંપર પાવરવાળી થઈ ગઈ છે. જીત મેળનારા આ તમામ ધારાસભ્યોએ પદ અને ગોપીનિયતાના શપથ ગ્રહણ કર્યા.

156ના પાવર વાળી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 161ના બંપર પાવરવાળી થઈ ગઈ છે. જીત મેળનારા આ તમામ ધારાસભ્યોએ પદ અને ગોપીનિયતાના શપથ ગ્રહણ કર્યા. હવે આ પાંચમાંથી કોને ભૂપેન્દ્ર પટેલ સરકાર માં મળશે સ્થાન? કોની મંત્રીમંડળ માંથી થશે બાદબાકી? gujarat weather forecastSilver Price: ચીન-અમેરિકાએ તોડ્યું ચાંદીનું અભિમાન, કડકભૂસ થઇને 8,332 રૂપિયાનો ઘટાડોદેશમાં યોજાયેલી લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં વિધાનસભાની પણ પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના તમામ ઉમેદવાર વિજેતા થયા.

2022ની વિધાનસભા ચૂંટણીમાં આ જ ધારાસભ્યો કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભામાં પહોંચ્યા હતા પરંતુ હવે આ પાંચેય ધારાસભ્યો ભાજપના થઈ ગયા છે. આ પાંચ લોકો ભાજપમાં સામેલ થતાં જ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 161ના પાવર વાળી થઈ ગઈ છે. પોરબંદરના અર્જૂન મોઢવાડિયા, વીજાપુરના સી.જે. ચાવડા, ખંભાતના ચિરાગ પટેલ, માણાવદરના અરવિંદ લાડાણી અને વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પદ અને ગોપનિયતાના શપથ ગ્રહણ કર્યા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ ધારાસભ્યોને શપથગ્રહણ કરાવ્યા હતા.

તો ખંભાતથી પહેલા કોંગ્રેસની ટિકિટ પર અને હવે ભાજપના મેન્ડેટ પર જીતેલા ચિરાગ પટેલે પોતાના વિસ્તારના વિકાસને પ્રાથમિક્તા આપવાની વાત કરી. સાથે જ મંત્રી પદની કોઈ લાલસા નથી તેવું પણ નિવેદન આપ્યું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gandhinagar Gujarat BJP Bhupendra Patel Bhupendra Patel Government Bhupendra Dada Gujarati News Power Bumper Power Cabinet Reshuffle Who Will Become Minister Gujarat Politic Bjp Gujarat Gandhinagar Gujarat Vidhansabha Byelection 2024 Gujarat Ministers વિધાનસભાની પેટાચૂંટણી ભૂપેન્દ્ર પટેલ સરકાર મંત્રીમંડળ કેબિનેટ વિસ્તરણ ગુજરાત મંત્રીમંડળ Gujarat Lok Sabha Chunav Result Gujarat Lok Sabha Chunav Result 2024 Gujarat Lok Sabha Election Result Gujarat Lok Sabha Election Result 2024 Lok Sabha Chunav Result Gujarat પેટા ચૂંટણીમાં પક્ષપલટુઓની જીત ભાજપની બંપર જીત

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, છતાં બોલે છે વિરોધના સૂરઆ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, છતાં બોલે છે વિરોધના સૂરRahul Gandhi Investment : રાહુલ ગાંધીની એફિડેવિટ મુજબ, તેમણે 25 કંપનીઓમાં રોકાણ કર્યું છે, જેમાંથી 8 કંપનીઓ ગુજરાતની છે, આ તમામ ગુજરાતની ટોચની કંપનીઓ છે
और पढो »

દાદાની સરકાર 161 ના બંપર પાવરવાળી બની : નવા મંત્રી માટે શરૂ થઈ આ નામોની ચર્ચાદાદાની સરકાર 161 ના બંપર પાવરવાળી બની : નવા મંત્રી માટે શરૂ થઈ આ નામોની ચર્ચાGujarat Cabinet Reshuffle : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 156 નહીં પણ 161ના પાવરવાળી સરકાર બની ગઈ છે.
और पढो »

પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદપહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદParsottam Rupala : મોદી સરકારની પ્રથમ બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું મંત્રીપદ ત્રીજી કેબિનેટમાં છીનવાયુ છે, આ માટે રાજકારણમાં અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે
और पढो »

Power Couple: આ ક્વોલિટી પતિ-પત્નીને બનાવે પાવર કપલ, તમારી જોડીમાં આ ગુણ છે કે નહીં ?Power Couple: આ ક્વોલિટી પતિ-પત્નીને બનાવે પાવર કપલ, તમારી જોડીમાં આ ગુણ છે કે નહીં ?Power Couple: પાવર કપલ એવા બે લોકોને કહે છે જેવો વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે સફળ હોય. જે બંને એકબીજાને સપોર્ટ કરે અને જીવનમાં આગળ વધવામાં મદદ કરે. તમારા સંબંધો આ કેટેગરીમાં આવે છે કે નહીં તે જાણવું હોય તો આ સંકેતોના માધ્યમથી સમજી શકો છો.
और पढो »

રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?Leader Of Opposition: એવી અટકળો છે કે રાહુલ ગાંધી નેતા વિપક્ષ બનીને વિપક્ષનો અવાજ મજબૂત કરી શકે છે. જો કે રાહુલ ગાંધી 2014 અને 2019માં કોંગ્રેસ સંસદીય દળના નેતા બન્યા નહતા. જો રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષ બને તો તેમના ઉપર ઘણી મોટી જવાબદારી પણ હશે.
और पढो »

આ પહાડી કાળો પથ્થર પુરૂષો માટે છે પાવર હબ, સેવનથી થાય છે આશ્ચર્યજનક ફાયદાઆ પહાડી કાળો પથ્થર પુરૂષો માટે છે પાવર હબ, સેવનથી થાય છે આશ્ચર્યજનક ફાયદાBenefits of Shilajit: જો શિલાજીતનું સેવન યોગ્ય રીતે કરવામાં આવે તો મહિલાઓને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ મળે છે. આજે તમને જણાવીએ મહિલાઓ શિલાજીતનું સેવન કઈ રીતે કરી શકે છે અને તેનાથી કયા ફાયદા થાય છે.
और पढो »



Render Time: 2025-02-15 21:54:12