મુકેશ અંબાણી નહીં પણ ગુજરાતના આ બિઝનેસ છે માર્કેટના બેતાજ બાદશાહ. બિઝનેસની દુનિયામાં સૌથી વધુ ચર્ચામાં રહે છે તેમનું નામ. તેમની પાસે એક નહીં અનેક કંપનીઓ છે. ઢંગલાબંધ કંપનીઓના શેર ચમકે છે માર્કેટમાં...મૂળ અમદાવાદી છે આ ધનકુબેર...
સપ્ટેમ્બરના 7 દિવસ માટે તોફાની આગાહી, કોઈ જિલ્લો કોરો નહિ રહે, હવામાન વિભાગે કોને આપ્યું એલર્ટ જાણોtop city wise gold priceલાલ રંગનું કિંમતી પટોળુ પહેરીને નીતા અંબાણીએ લૂંટી લીધી આખી મહેફિલ, બ્લાઉઝમાં જડ્યા સોનાના તાર, PHOTOs
ગૌતમ અદાણી માત્ર 16 વર્ષના હતા ત્યારે તેમને પ્રથમ બાઉન્ડ્રી તોડવાનો નિર્ણય કર્યો. અદાણી કેટલીય વાર જાહેરમાં કહે છે કે મેં જેટલું શિક્ષણ મેળવ્યું હતું તેટલા શિક્ષણની સાથે જ મારે મુંબઈમાં અજ્ઞાત ભવિષ્ય તરફ આગળ વધવાનું હતું. 2014માં પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં ગુડ ગવર્નસ અને મોટા સુધારા આવ્યા. આ બધાં વર્ષો ભારતની અદ્ભુત યાત્રામાં ટર્નિંગ પોઈન્ટ તરીકે ઊભા રહ્યા છે.
અદાણી ગ્રુપના ચેરમેન એશિયાના બીજા સૌથી ધનિક બિઝનેસમેન છે. ફોર્બ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ 82.4 બિલિયન ડોલર છે. તે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 21મા નંબર પર છે. અદાણી ગ્રૂપનું સામ્રાજ્ય કોલસાના વેપાર, ખાણકામ, લોજિસ્ટિક્સ, વીજ ઉત્પાદન અને વિતરણ સુધી ફેલાયેલું છે. હીરા ઉદ્યોગમાં પોતાનું નસીબ અજમાવ્યું: 24 જૂન 1962ના રોજ જન્મેલા ગૌતમ અદાણી ગુજરાતના છે. 1980ના દાયકાની શરૂઆતમાં તેણે મુંબઈના હીરા ઉદ્યોગમાં પોતાનું નસીબ અજમાવ્યું અને ભાઈના પ્લાસ્ટિકના વ્યવસાયને ચલાવવા માટે ગુજરાત પાછા ફર્યા. આ પછી અદાણી ગ્રૂપની શરૂઆત 1988માં એક નાની એગ્રી ટ્રેડિંગ ફર્મ સાથે થઈ હતી.
Business Man Gujarati Business Man Billionaire Gujarati Amdawadi Ahmedabad Gujarat Mukesh Ambai ગૌતમ અદાણી મુકેશ અંબાણી અબજોપતિ બિઝનેસ મેન ગુજરાતી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tenant Rights: પ્રોપર્ટી માલિકની નહીં ચાલે મનમાની, ભાડુઆતને પણ કાયદો આપે છે આ અધિકારદરેક વ્યક્તિ ઘરનું ઘર ના લઈ શકે નહીં તો રેન્ટલની જરૂર જ ના પડે, વધતા જતા મકાનોના ભાવો, વધતા વ્યાજદર વચ્ચે હવે મેગા શહેરોમાં મકાન લેવું એ સપનું બની રહ્યું છે. અમદાવાદમાં કૂદકે ને ભૂસકે ઘરોના ભાવ વધી રહ્યાં છે. ઘણા લોકો ભાડે રહે છે પણ પોતાના અધિકારો જાણતા નથી એટલે મકાનમાલિકો એમની મનમાની ચલાવે છે.
और पढो »
ગુજરાતના આ શહેર પર મંડરાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! વીડિયો જોઈને બેસી જશે છાતીના પાટિયાGujarat Flood: વડોદરા નગરી પર હજુ પણ જળસંકટ યથાવત....વડોદરા હજુ પણ છે પાણીમાં ગરકાવ...વરસાદને પગલે બીજા વિસ્તારોમાં પણ ભરાઈ રહ્યાં છે પાણી...વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન....
और पढो »
સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »
7,300 કરોડની સંપતિ અને આ 2 મોટા બિઝનેસ...અદાણી-અંબાણીની જેમ અમીરોની લિસ્ટમાં શાહરૂખ ખાન પણ સામેલ, આ સેલેબ્સનું પણ વર્ચસ્વહુરુનના અમીરોની યાદી બહાર આવી છે. જ્યાં ગૌતમ અદાણીએ ટોચનું સ્થાન મેળવ્યું છે. આ વખતે આ યાદીમાં શાહરૂખ ખાન પણ સામેલ છે. તેની નેટવર્થના આંકડા પણ બહાર આવ્યા છે. આ યાદીમાં અમિતાભ બચ્ચન, રિતિક રોશન અને જુહી ચાવલાનો પણ સમાવેશ થાય છે.
और पढो »
પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ આંધળો હોય છે પ્રેમ ઉંમર જોતું નથી અને પ્રેમનો કરુણ અંજામ પણ થાય છે.
और पढो »
ગંભીર બીમારીઓને કારણે મોતને મળીને આવ્યાં છે આ સિતારાઓ, ભલ્લાલ દેવ પણ છે સામેલ!Indian Actors Who Faced Serious Disease: સ્ટાર્સ પણ પડે છે બીમાર, સાઉથના તે 5 એક્ટર્સ જેમને ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો હતો. હંમેશા ચમકદમક રહેતા આ સિતારાઓની જિંદગીમાં બીમારીઓને કારણે આવ્યો ભયંકર અંધકાર! છેલ્લા કેટલાક વર્ષોમાં, દક્ષિણના ફિલ્મ ઉદ્યોગ માટે હિન્દી દર્શકોનો ક્રેઝ ઘણો વધી ગયો છે.
और पढो »