લોરેન્સ બિશ્નોઈના ગુર્ગાએ પપ્પુ યાદવને ધમકાવ્યો કે તને પ્રેમથી સલાહ આપી હતી કે ભાઈ સાથે વાત કરી લે. ભાઈએ જેલનું જામર બંધ કરાવીને તને ફોન કર્યો અને તે ફોન ઉપાડ્યો નહીં. હવે તારી ફરી એ હરકતો શરૂ થઈ ગઈ છે. મામલો પતવા આવ્યો હતો પણ તારી અકડ જઈ રહી નથી.
આ છે દુનિયાની સૌથી લાંબી ફિલ્મ...ગિનિસ બુકમાં પણ નોંધાયેલું છે નામ; જોવામાં લાગશે 3 દિવસ અને 15 કલાક; શું તમે જોવા માંગો છો?Shani Gochar
આ ધમકીભર્યા ઓડિયોમાં સાંભળી શકાય છે કે પપ્પુ યાદવને અપશબ્દોનો ઉપયોગ કરીને ધમકી આપવામાં આવી રહી છે. પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવતો ગુર્ગો ધમકીભર્યા સ્વરમાં કહે છે, ધ્યાનથી સાંભળ, ભાઈએ જેલનું જામર સ્વીચ ઓફ કરી તને કોન્ફરન્સમાંથી ફોન કર્યો હતો, પણ તે ફોન ઉપાડ્યો નહી... હવે ઉલટી ગણતરી શરૂ કરી દે, એક તારું ઘર દુપલ્લીના હાઉસ પાર્કમાં છે, બીજું અનંતપુરની હાઉસિંગ સોસાયટીમાં છે, ત્રીજું ગુરદાસ મુથૈયાનું એપાર્ટમેન્ટ બિલ્ડિંગ છે, ચોથું પટનાનું ઘર છે જ્યાં તું નજરકેદ હતો.
લોરેન્સ બિશ્નોઈના ટપોરીએ કહ્યું કે ભૂલ તારી અને ઉપરથી તું એ દેખાડી રહ્યો છે કે તારી કોઈ ભૂલ નથી. તને ખબર છે કે એક મીનિટ જેલમાં જામર બંધ કરવાના એક લાખ રૂપિયા થાય છે. મજાક સમજે છે તું? અમે તને મોટો ભાઈ બનાવી દીધો અને મોટાભાઈએ કોઈ જવાબ ન આપ્યો. હવે શરમ આવે છે. અમે તારી પાસે કંઈ માગ્યું હતું, ઉપરથી તને છોડી દીધો, ભાઈને ફક્ત એટલું કહી દેતો કે ન્યૂઝવાળાએ સમાચાર ફેરવી દીધા, બને એટલો જલદી મામલો સુલટાવી દે...
Lawrence Bishnoi Audio Clip Lawrence Bishnoi Gang India News Gujarati News પપ્પુ યાદવ લોરેન્સ બિશ્નોઈ લોરેન્સ બિશ્નોઈ ગેંગ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પ્રાઈવેટ વીડિયો લીક કરી દઈશ, અનન્યા પાંડેનો ખુલાસો, આર્યન ખાને આપી હતી આ ધમકીAnanya Pandey એ શાહરૂખ ખાનના લાડકા પુત્ર આર્યન ખાન વિશે મોટો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે ઘણા સમય પહેલા મઝાક મઝાકમાં આર્યન ખાન તેને વીડિયો લીક કરવાની ધમકી આપતો હતો. જો કે, અભિનેત્રીએ એ પણ કહ્યું કે તે આ બધું મજાકમાં કહેતો હતો. પરંતુ અભિનેત્રીનું આ નિવેદન હવે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
और पढो »
Watch Video: ડ્રોન આવ્યું, ઓળખ કરી અને ખેલ ખતમ...હમાસના ચીફની અંતિમ પળોનો વીડિયોઈઝરાયેલે હમાસના નવા ચીફ યાહ્રા સિનવારને પણ મારી નાખવાનો દાવો કર્યો છે. જે 7 ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયેલ પર હમાસ દ્વારા થયેલા હુમલાનો મુખ્ય ષડયંત્રકાર હોવાનું કહેવાય છે. સિનવાર સંયોગથી ગુરુવારે ગાઝાના રફાહમાં અભિયાન ચલાવી રહેલી ઈઝરાયેલી સેનાને હાથ લાગી ગયો.
और पढो »
અંબાલાલની સૌથી મોટી ભવિષ્યવાણી! નવેમ્બર-ડિસેમ્બરમાં આવશે ગુજરાતમાં એક નહીં ત્રણ મોટા ખતરાAmbalal Patel Prediction: ગુજરાત પર વધુ એક સંકટની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હાલ ગુજરાતમાં ગરમી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, સાંજ સવારે રાજ્યમાં ઠંડીની અસર રહેશે. પરંતું કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી 38 ડિગ્રી ગરમી પડી શકે છે.
और पढो »
સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી વાવની જનતાને કરી આ અપીલ, વાવમાં હવે ખરાખરીનો જંગ!Vav Assembly By Election 2024 : વાવ વિધાનસભાથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે શરૂ કર્યો પ્રચાર...સમાજ સામે પાઘડી ઉતારી તેની ઈજ્જત રાખવા કરી વિનંતી..સમાજને સાથ આપી જીતાડવા સ્વરૂપજીએ કરી અપીલ...
और पढो »
નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, જાણો રાજ્યભરમાં કેવી કરાઈ છે સુરક્ષાનવરાત્રી દરમ્યાન દરેક મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રીતે ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમીને ઘરે પરત જઈ શકે તે માટે તમામ શહેર-જિલ્લાઓમાં મળીને કુલ ૭૩૭ શી ટીમ તૈનાત કરવામાં આવી છે. આ She Team પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે.
और पढो »
હવે દુશ્મન દેશોના ખાટા થશે દાંત! વડોદરામાં બની રહ્યું છે વાયુસેના માટે આ સ્પેશિયલ વિમાન, જાણો ખાસિયતોટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટીનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર 2022માં કરવામાં આવ્યું હતું અને હવે 24 મહિનાના સમયગાળામાં તેઓ આ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.
और पढो »