Surya And Shani Gochar 2024: સૂર્યના સિંહ રાશિમાં આવતા શનિ સામે આવી ગયા છે. તેવામાં પિતા-પુત્રની આ જોડી ઘણા જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે.
કર્મફળદાતા શનિ વ્યક્તિને કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ આશરે અઢી વર્ષ બાદ રાશિ પરિવર્તન કરે છે. તેવામાં રાશિ ચક્ર પૂરુ કરવામાં આશરે 30 વર્ષનો સમય લાગે છે. પરંતુ સમય-સમય પર સ્થિતિમાં ફેરફાર થતો રહે છે. આ સિવાય સૂર્ય પણ દર મહિને રાશિ પરિવર્તન કરે છે. નવગ્રહોમાંથી સૂર્યને વિશેષ મહત્વ છે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય અને શનિ પિતા-પુત્ર છે. પરંતુ બંને વચ્ચે શત્રુતાનો ભાવ છે. ઓગસ્ટ મહિનામાં સૂર્ય રાશિ પરિવર્તન કરશે. તે પોતાની રાશિ સિંહમાં પ્રવેશ કરવાના છે. બીજીતરફ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે.
તેવામાં આ રાશિના જાતકો માટે શનિનું સામે આવવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો લાંબા સમયથી ચાલતી સમસ્યા સમાપ્ત થઈ શકે છે. આ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા વિદ્યાર્થીઓને સફળતા મળશે. સરકારી નોકરી મળવાના યોગ બની રહ્યાં છે. આ સાથે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. લગ્નજીવન સારૂ રહેવાનું છે. પતિ-પત્ની વચ્ચે ચાલતી લડાઈનો અંત આવવાનો છે. વેપારમાં પણ લાભ થઈ શકે છે. ભાગીદારીમાં બિઝનેસ મોટો લાભ કરાવી શકે છે. જીવનસાથીનો સાથ મળશે. આ રાશિમાં સૂર્ય દશમ ભાવમાં બિરાજમાન રહેશે.
સૂર્ય ગોચર 2024 Sun Transit In Leo 2024 Shani Gochar 2024 Shani Surya Yuti 2024 Surya Shani Yuti Sun Transit 2024 Samsaptak Yog 2024 Samsaptak Yog In Kundali Samsaptak Yog 2024 Horoscope Samsaptak Yoga In Hindi Samsaptak Yoga In Kundli Surya Shani Samsaptak Yoga Samsaptak Yoga Samsaptak Yoga 2023 Samsaptak Yoga In Astrology Shani Shani Surya Sam Saptak Shani Mangal Ka Samsaptak Yog Samsaptak Yog Surya Shani Yog
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
30 જુલાઈથી ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના સેનાપતિ મંગળ કરશે યુવા અવસ્થામાં પ્રવેશવૈદિક પંચાગ અનુસાર મંગળ ગ્રહ યુવા અવસ્થામાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »
100 વર્ષ બાદ ગ્રહોના રાજા બનાવશે બે શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અકલ્પનીય ધનલાભ થશેવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ ધનના દાતા શુક્ર અને બુધ ગ્રહ સ્થિત છે. આવામાં તમને જણાવી દઈએ કે કર્ક રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહની યુતિથી ખુબ જ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
और पढो »
3 ગ્રહોના મહાગોચરથી આ 5 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભ સાથે સુખ-સમૃદ્ધિમાં પણ થશે વધારો!વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યાં મુજબ દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળા બાદ પોતાની ચાલમાં ફેરફાર કરે છે. હિન્દુ પંચાંગ મુજબ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં એક કે બે નહીં પરંતુ ત્રણ ગ્રહો રાશિપરિવર્તન કરી રહ્યા છે.
और पढो »
દેશના મોટાભાગના યુવાનોને થશે આ કેન્સર : આ રિપોર્ટથી ફફડી જશો, 30 વર્ષની ઉમર બાદ મોટો ખતરોlung cancer in india : લાઈફસ્ટાઈલ બીમારી ગણાતી કેન્સર લોકોમાં મહામારીની જેમ ઘર કરી રહી છે, એક નવો અભ્યાસ કહે છે કે જો તમે ધૂમ્રપાન નહિ કરતા હોવ તો પણ તમને ફેફસાનું કેન્સર થશે
और पढो »
50 વર્ષ બાદ બનશે સૂર્ય અને શનિનો ષડાષ્ટક ખતરનાક યોગ, આ જાતકોની મુશ્કેલી વધશે, ધનહાનિ સાથે સ્વાસ્થ્ય થશે ખરાબShadashtak Yog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને સૂર્ય ષડાષ્ટક યોગ બનાવી રહ્યાં છે. જેનાથી ત્રણ રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ. આવો જાણીએ આ રાશિ કઈ છે.
और पढो »
18 મહિના બાદ મંગળ કરશે વૃષભ રાશિમાં પ્રવેશ, આ જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય ચમકી જશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાMangal Transit in Taurus: વૈદિક જ્યોતિષ અનુસાર મંગળ ગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે, જેનાથી ત્રણ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
और पढो »