50 વર્ષ બાદ બનશે સૂર્ય અને શનિનો ષડાષ્ટક ખતરનાક યોગ, આ જાતકોની મુશ્કેલી વધશે, ધનહાનિ સાથે સ્વાસ્થ્ય થશે ખરાબ

Mangal Gochar 2024 समाचार

50 વર્ષ બાદ બનશે સૂર્ય અને શનિનો ષડાષ્ટક ખતરનાક યોગ, આ જાતકોની મુશ્કેલી વધશે, ધનહાનિ સાથે સ્વાસ્થ્ય થશે ખરાબ
Mars Transit 2024Shani Shadashtak YogaShadashtak Yoga
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Shadashtak Yog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને સૂર્ય ષડાષ્ટક યોગ બનાવી રહ્યાં છે. જેનાથી ત્રણ રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ. આવો જાણીએ આ રાશિ કઈ છે.

50 વર્ષ બાદ બનશે સૂર્ય અને શનિનો ષડાષ્ટક ખતરનાક યોગ, આ જાતકોની મુશ્કેલી વધશે, ધનહાનિ સાથે સ્વાસ્થ્ય થશે ખરાબ

વૈદિક જ્યોષિત પ્રમાણે ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરી શુભ અને અશુભ યોગનું નિર્માણ કરે છે, જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય દેવ 16 જુલાઈએ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. કર્ક રાશિમાં આવતા સૂર્યનો શનિ સાથે ષડાષ્ટક યોગ બનશે. જેને જ્યોતિષમાં ખુબ અશુભ માનવામાં આવે છે અને આ યોગનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. તેમાંથી ત્રણ રાશિના જાતકોની મુશ્કેલી વધી શકે છે. આવો જાણીએ કયાં જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mars Transit 2024 Shani Shadashtak Yoga Shadashtak Yoga What Is Shadashtak Yoga Shani Dev ષડાષ્ટક યોગ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

10 વર્ષ બાદ નજીક આવશે શુક્ર અને સૂર્ય દેવ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે થશે ધનલાભ10 વર્ષ બાદ નજીક આવશે શુક્ર અને સૂર્ય દેવ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે થશે ધનલાભVenus And Sun Ki Yuti: ધન-ઐશ્વર્યના કારક શુક્ર ગ્રહ અને સૂર્ય દેવની યુતિ મિથુન રાશિમાં બનવા જઈ રહી છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
और पढो »

અમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેઅમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેWhite Topping Road In Ahmedabad : અમદાવાદમાં આ ચોમાસામાં વ્હાઈટ ટોપિંગ રોડ બનશે મોટી મુશ્કેલી, રૂ.
और पढो »

ગુજરાતની ફેશન ડિઝાઈનર યુવતીને ગોલ્ડન ટેમ્પલમાં યોગા કરવા ભારે પડ્યા, ઈમેઈલમાં મળી ધમકીગુજરાતની ફેશન ડિઝાઈનર યુવતીને ગોલ્ડન ટેમ્પલમાં યોગા કરવા ભારે પડ્યા, ઈમેઈલમાં મળી ધમકીyoga in Golden Temple : અર્ચના મકવાણાને ઈમેઈલ, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ધમકીઓ મળી રહી છે, તેથી તેણે વડોદરા પોલીસમાં ફરિયાદ કરી, આ બાદ તેને સુરક્ષા આપવામાં આવી
और पढो »

Surya Gochar 2024: 16 જુલાઈથી 30 દિવસ સુધી સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય, દરેક કામ થશે સફળSurya Gochar 2024: 16 જુલાઈથી 30 દિવસ સુધી સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય, દરેક કામ થશે સફળSurya Gochar 2024: 6 જુલાઈ એ સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશની સાથે કર્ક સંક્રાંતિ શરૂ થશે. અને સાથે જ 30 દિવસ સુધી 5 રાશિના લોકોનું ભાગ્ય પણ સૂર્યની જેમ ચમકવા લાગશે. સૂર્ય કૃપાથી આ 5 રાશિના લોકોને ધન, માન, સન્માન, પ્રગતિ અને સફળતા પ્રાપ્ત થશે.
और पढो »

આજે ધ્રુવ યોગનો શુભ સંયોગ, આ 5 રાશિવાળા પર લક્ષ્મી માતા વરસાવશે કૃપા, સુખ-સમૃદ્ધિ વધારવાના ઉપાય પણ જાણોઆજે ધ્રુવ યોગનો શુભ સંયોગ, આ 5 રાશિવાળા પર લક્ષ્મી માતા વરસાવશે કૃપા, સુખ-સમૃદ્ધિ વધારવાના ઉપાય પણ જાણોઆજે ચંદ્રમા બુધ ગ્રહની રાશિ મિથુનમાં ગોચર કરી રહ્યા છે. આજના દિવસે ધ્રુવ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને આદ્રા નક્ષત્રનો શુભ સંયોગ પણ છે. વૈદિક જ્યોતિષ મુજબ આ શુભ સંયોગનો ફાયદો 5 રાશિઓને થઈ શકે છે. આ રાશિઓનો ધાર્મિક કાર્યોમાં રસ વધશે, નોકરી અને વેપારમાં શાખ વધશે.
और पढो »

આજે સિદ્ધિ યોગ સહિત 3 યોગનો અત્યંત શુભ સંયોગ, વૃષભ સહિત 5 રાશિવાળાને બંપર ધનલાભના યોગ, સફળતા ચરણ ચૂમશેઆજે સિદ્ધિ યોગ સહિત 3 યોગનો અત્યંત શુભ સંયોગ, વૃષભ સહિત 5 રાશિવાળાને બંપર ધનલાભના યોગ, સફળતા ચરણ ચૂમશેઆજે ચંદ્રમા સિંહ ઉપરાંત કન્યા રાશિમાં પણ ગોચર કરશે. આ સાથે જ આજના દિવસે સિદ્ધિ યોગ, ત્રિગ્રહી યોગ, બુધાદિત્ય યોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલા આ શુભ યોગોના કારણે કેટલીક રાશિવાળાને ફાયદો થઈ શકે છે. આ રાશિઓને ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.
और पढो »



Render Time: 2025-02-19 11:39:13