7th Pay Commission: સપ્ટેમ્બરમાં 3% વધશે મોંઘવારી ભથ્થું! 20484 રૂપિયા વધી જશે પગાર

Da Hike News समाचार

7th Pay Commission: સપ્ટેમ્બરમાં 3% વધશે મોંઘવારી ભથ્થું! 20484 રૂપિયા વધી જશે પગાર
Da Hike7Th Pay Commission7Th Pay Commission Latest Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 67%
  • Publisher: 63%

કેન્દ્ર સરકાર જલ્દી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ભેટ આપવાની છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બરમાં આ જાહેરાત કરવામાં આવી શકે છે.

37 વર્ષની આ ખુબસુરત યુવતી બનશે થાઈલેન્ડની PM, જાણો વિશ્વના 5 સૌથી યુવા ટોચના નેતાઓરક્ષાબંધનના 2 દિવસ બાદ ચમકી જશે 3 રાશિના જાતકોનું ભાગ્ય, મળશે સૌથી મોટા ખુશીના સમાચારPhotos: શ્રદ્ધા કપૂરની 'Stree 2' ના ઘૂંઘટ પાછળ છે આ જોરદાર ગુજ્જુ અભિનેત્રી, નામ જાણી આંખો પહોળી થઈ જશે

ડીએના વધારાનો આધાર ઓલ ઈન્ડિયા કંઝ્યુમર પ્રાઇઝ ઈન્ડેક્સ હોય છે. પહેલા ડીએની ગણતરી 2001ના બેઝ યરની સાથે કંઝ્યુમર પ્રાઇઝ ઈન્ડેક્સનો ઉપયોગ કરી કરવામાં આવતી હતી. પરંતુ સપ્ટેમ્બર 2020થી સરકારે ડીએની ગણતરી માટે નવા બેઝ યર 2016ની સાથે એક નવા ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.DA%= છેલ્લા 12 મહિનાની એવરેજ- 115.76)/115.76)x 100DA%= છેલ્લા 3 મહિનાની એવરેજ - 126.33)/ 126.33)x 100

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Da Hike 7Th Pay Commission 7Th Pay Commission Latest Update Dearness Allowance Central Government Employees Pay Commision 7Th Pay Commission Dearness Allowance 7Th Pay Commission Latest News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7th Pay Commission: સરકારી કર્મચારીઓ આનંદો...જુલાઈથી આટલું વધશે મોંઘવારી ભથ્થું! જાણો ક્યારે થશે જાહેરાત7th Pay Commission: સરકારી કર્મચારીઓ આનંદો...જુલાઈથી આટલું વધશે મોંઘવારી ભથ્થું! જાણો ક્યારે થશે જાહેરાતકેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને સારા સમાચાર આવ્યા છે. જુલાઈ 2024માં વધનારા મોંઘવારી ભથ્થાનો રસ્તો સાફ થઈ ગયો છે જો કે હજુ સુધી જૂન 2024ના AICPI ઈન્ડેક્સ આંકડા જાહેર કરાયા નથી. પરંતુ એ કન્ફર્મ થઈ ગયું છે કે તેમનું મોંઘવારી ભથ્થું કેટલું વધશે.
और पढो »

7th Pay Commission: આખરે આવી ગયા AICPIના આંકડા, તગડો ઉછાળો, સરકારી કર્મચારીઓને જુલાઈથી આટલું મળશે મોંઘવારી ભથ્થું!7th Pay Commission: આખરે આવી ગયા AICPIના આંકડા, તગડો ઉછાળો, સરકારી કર્મચારીઓને જુલાઈથી આટલું મળશે મોંઘવારી ભથ્થું!Dearness Allowance: કેન્દ્રીય કર્મચારીઓના ઈન્તેજારની ઘડીઓનો અંત આવી ગયો છે. જુલાઈ 2024થી લાગૂ થનારું મોંઘવારી ભથ્થા(DA) કન્ફર્મ થઈ ગયું છે. AICPI ઈન્ડેક્સના જૂન 2024ના આંકડા બહાર પડી ગયા છે. જેમાં તગડો ઉછાળો જોવા મળ્યો છે.
और पढो »

રૂપિયા હોય તો અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી લેજો, આવતીકાલે વધશે ભાવ, નવા રિપોર્ટમાં ખુલાસોરૂપિયા હોય તો અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી લેજો, આવતીકાલે વધશે ભાવ, નવા રિપોર્ટમાં ખુલાસોAhmedabad Property Market Investment : ફરી એકવાર અમદાવાદ દેશના 8 મહાનગરોમાં સૌથી સસ્તુ શહેર સાબિત થયું છે, નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાનો નવા રિપોર્ટે અમદાવાદમાં પ્રોપર્ટી સસ્તી હોવાનું જણાવ્યું, અમદાવાદમાં જમીનના ભાવો આસમાને પહોંચ્‍યા છે અને ઘરની કિંમતોમાં પણ વધારો થયો હોવા છતાં તે લોકો માટે અફોર્ડેબલ...
और पढो »

હવે કાર્ડ વગર ATM માંથી નીકળશે રૂપિયા, મોબાઈલથી OK કરવાથી થઈ જશે કામહવે કાર્ડ વગર ATM માંથી નીકળશે રૂપિયા, મોબાઈલથી OK કરવાથી થઈ જશે કામBanking Update : NPCI એ UPI થી રૂપિયા કાઢવાની સુવિધાને મંજૂરી આપી દીધી છે, હવે તમે ડેબિટ કાર્ડ ન હોય તો ચિંતા કરવી નહિ પડે. આવો જોઈએ કે, UPI એપથી કેવી રીતે રૂપિયા કાઢી શકાય છે
और पढो »

11,000% વધી ગયો 2 રૂપિયાવાળો આ શેર, 7 મહિનામાં 1 લાખના બનાવી દીધા 1 કરોડ રૂપિયા11,000% વધી ગયો 2 રૂપિયાવાળો આ શેર, 7 મહિનામાં 1 લાખના બનાવી દીધા 1 કરોડ રૂપિયાMultibagger Stock: શેર બજારમાં લિસ્ટેડ ઘણી એવી કંપનીઓ છે, જેણે ઓછા સમયમાં પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે.
और पढो »

DA Hike: શૂન્ય (0) કે 53%? કેટલું થવાનું છે મોંઘવારી ભથ્થું, કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ! જાણો ક્યારે થશે જાહેરાતDA Hike: શૂન્ય (0) કે 53%? કેટલું થવાનું છે મોંઘવારી ભથ્થું, કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ! જાણો ક્યારે થશે જાહેરાતDA Hike news: જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું 50 ટકા મળી રહ્યું છે. ત્યારબાદ તેને શૂન્ય એટલે કે ઝીરો (0) કરવાની ચર્ચા હતી. પરંતુ આ ચર્ચા એટલે હતી કારણ કે સાતમાં પગાર પંચ (7th pay commission)ને લાગૂ કરવા સમયે તેમ કરવામાં આવ્યું હતું.
और पढो »



Render Time: 2025-02-19 13:09:17