કેન્દ્રીય કર્મચારીઓને દીવાળી પહેલા મોટી ભેટ મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી મળી ગઈ છે.
7th Pay Commission: સરકારી કર્મચારીઓ જેની વાટ જોતા હતા તે ઘડી આવી ગઈ, જાણો કેટલું વધશે મોંઘવારી ભથ્થું , કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
દીવાળી પહેલા આ દિવસે માતા લક્ષ્મી આવશે પૃથ્વી પર, આ 5 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, ઘરમાં ધનના ઢગલા ખડકાશે!Gujarat Weather Forecast: અંબાલાલે તારીખો સાથે કરી ખતરનાક આગાહી, ગણતરીના કલાકોમાં આંધી-તોફાન ખુડદો બોલાવશે! આજે આ વિસ્તારોમાં પડશે વરસાદદૈનિક રાશિફળ 16 ઓક્ટોબર: આજનો દિવસ મકર રાશિ માટે ખુશીઓથી ભરેલો રહેશે, વાંચો તમારું આજનું રાશિફળચહેરાને ચમકાવવા ઈચ્છો છો? તો કોફીનો કરો આ રીતે ઉપયોગ, ગ્લો એવો આવશે કે કોહિનૂર પણ ફિક્કો પડી...
આ સાથે જ કેબિનેટે દીવાળી પહેલા ખેડૂતોને પણ મોટી રાહત આપતા રવિ પાકો પર MSP વધારવાને પણ મંજૂરી આપી દીધી છે.સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જે અપડેટ સામે આવ્યું છે તે જોતા કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કેબિનેટ બેઠકમાં કરી છે. આ વધારા બાદ ડીએ વધીને 53 ટકા થશે. આ અગાઉ આ વર્ષે માર્ચમાં 4 ટકા ડીએ હાઈક થયું હતું.બીજી બાજુ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે રવિ પાક પર MSP વધારવાના નિર્ણય ઉપર પણ મહોર લાગી છે.
DA News Dearness Allowance Central Government Employees Government Employees India News Gujarati News સાતમું પગાર પંચ મોંઘવારી ભથ્થું કેન્દ્રીય કર્મચારીઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓ સરકારી કર્મચારીઓ મોંઘવારી ભથ્થા પર સમાચાર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ST કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થું અને એરિયર્સની કરાઈ જાહેરાતST Employees In Gujarat: દિવાળી પહેલા ST કર્મચારીઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર મળી રહ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં રાજ્ય સરકારે 4 ટકાનો વધારો કર્યો છે. આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લીધો છે.
और पढो »
મોદી કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, ગરીબોને થશે મોટો ફાયદો, જાણો વિગતોકેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મિડ ડે મીલ, મફત રાશન યોજના, પીએમ પોષણ યોજના, આઈસીડીએસ, આકાંક્ષીની તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઈડ ચોખાની આપૂર્તિ જુલાઈ 2024થી ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી...
और पढो »
7th Pay Commission: 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! બુધવારે સરકાર વધારશે મોંઘવારી ભથ્થુંDA Hike: 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર છે. કાલ બુધવાર 9 ઓક્ટોબરે કેબિનેટની બેઠક યોજાવાની છે. કેબિનેટની બેઠક બાદ સરકાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે. કાલે સવારે 10.30 કલાકે કેબિનેટની બેઠક છે. ત્યારબાદ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે.
और पढो »
7th Pay Commission: સરકારી કર્મચારીઓ પર ધનતેરસ પહેલા થશે પૈસાનો વરસાદ! આ પે-બેન્ડમાં મળશે ₹3,61,884 DAકેન્દ્રીય કર્મચારીઓ માટે દીવાળીનો તહેવાર સારા સમાચાર લાવી રહ્યો છે. તેમને ચાંદી જ ચાંદી રહેશે. ધનતેરસ પહેલા કર્મચારીઓ પર લક્ષ્મીમાતા પૈસાનો વરસાદ કરશે.
और पढो »
ચોમાસાની વિદાય અને વાવાઝોડા વિશે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહીParesh Goswami Prediction : હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બાદ હવે પરેશ ગોસ્વામીની આગાહી આવી ગઈ છે... તેમણે ગુજરાતમાંથી ચોમાસાના વિદાય અંગે આપ્યા અપડેટ
और पढो »
સરકારી કર્મચારીઓ માટે પેન્શન મુદ્દે મહત્વના સમાચાર, કેન્દ્રએ બહાર પાડી નવી ગાઈડલાઈનમીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે નવી પેન્શન ગાઈડલાઈન બહાર પાડી છે. જાણો વિગતો....
और पढो »